મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારતીય સેનાના 12 કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ એ.વી.એસ. રાઠીએ ગાંધીનગરમાં લીધી હતી.
તેમણે 17 મી જૂન 2025 થી 12 કોર્પ્સના GoC નો પદભાર સંભાળ્યો છે.
આ કોર્પ્સના કાર્યક્ષેત્રમાં મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો સહિત રાજસ્થાન અને ગુજરાતનો સમાવેશ થાય છે.