ગુજરાતમાં ગુલાબી ઠંડી!: નલિયા સૌથી ઠંડું શહેર, અમદાવાદમાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું, જાણો હવામાન વિભાગની આગાહીGujarat
વૈષ્ણોદેવીથી પરત ફરી રહેલાં ગુજરાતના લોકોને નડ્યો ગંભીર અકસ્માત: 4 નાં મોત, 7 ગંભીર, ફૂલ સ્પીડમાં આવતી ટ્રક સ્લીપર બસમાં ઘૂસીGujarat
ગુજરાતમાં SIR ઝુંબેશમાં 5.08 કરોડ મતદારોની ચકાસણી પૂર્ણતાના આરે: 17 જિલ્લાઓમાં 100% કામગીરી, ગેરહાજર-સ્થળાંતરિત અને મૃતક મતદારોની યાદી CEO વેબસાઈટ પર મુકાઈGujarat
મહીસાગરમાં 123 કરોડના નળ સે જળ યોજના કૌભાંડમાં કાર્યવાહીનો દોર: વધુમાં બે કૌભાંડી કોન્ટ્રાક્ટરની ધરપકડGujarat
પંચમહાલમાં ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનું કૌભાંડ: તલાટી સહિત ત્રણ સામે નોંધાઈ ફરિયાદ, તપાસનો વિષયGujarat
જસદણના આટકોટમાં નરાધમે 6 વર્ષીય બાળકીને પીંખી: નિર્ભયા જેવી ઘટના, દુષ્કર્મનો પ્રયાસ કરી ગુપ્તાંગમાં સળિયો ઘુસાડ્યો, ચકચારGujarat
દિલ્હીમાં PM મોદી સાથે મંત્રી અર્જુન મોઢવાડિયાએ કરી મુલાકાત: રાજકીય અને વહીવટી વર્તુળોમાં શરૂ થઈ ખાસ ચર્ચાGujarat
ના CCTV...ના પોલીસ...ના સિક્યોરિટીનો ડર: અમદાવાદ નજીકની આ અવાવરું જગ્યાએ જામે છે પ્રેમી પંખિડાઓની ભીડGujarat
કચ્છમાં નખત્રાણાના મુરુ ગામે યુવકની કરપીણ હત્યા: મૃતકના મોબાઈલ ફોને ખોલ્યો રાજ, પ્રેમ સંબંધનો મામલોGujarat
પ્રેમીએ પ્રેમિકાને પુરપાટ ઝડપે કારથી ટક્કર મારી બ્રિજ પરની નીચે ફેંકી!: મહેસાણાના ઊંઝામાં બનેલી ઘટનાએ આખા ગુજરાતમાં મચાવી ચકચારGujarat
'પાટણના તબીબે ગર્ભાશય કાઢી નાંખ્યુ, પોલીસ કાર્યવાહી નથી કરતી': GRDમાં ફરજ બજાવતી દીકરીને આપઘાત કરતા બચાવી, મેવાણીની સભામાં ઉચ્ચારી હતી ચીમકીGujarat
ડુંગળી-લસણ ખાવાની બબાલમાં દંપતીના છૂટાછેડા: પત્નીએ પોતાના તેમજ પતિ અને સાસુ માટે અલગ જમવાનું બનાવવું પડતું, અમદાવાદનો વિચિત્ર કિસ્સોGujarat
સુરતમાંથી હાઈ ક્વોલિટી ચરસ સાથે ત્રણની ધરપકડ: આરોપી અનુપની પત્નીની પૂછપરછ, હિમાચલ પ્રદેશ કનેક્શન!Gujarat
ભાગેડુ લગ્ન પ્રથાને લઈને પાટીદાર અગ્રણીઓના આકરા તેવર: ગાંધીનગરમાં CM ને મળવા પહોંચ્યાં, કરશે ઉગ્ર રજૂઆતGujarat
14 વર્ષિય સગીરા બની માતા: 70 વર્ષિય વ્યક્તિએ આચર્યું દુષ્કર્મ, દીકરાના માતા-પિતાની પગ નીચેથી સરકી જમીન!Gujarat
31st પહેલાં અમદાવાદમાં ક્યાંથી પહોંચ્યો 'દારૂનો દરિયો'?: કોંક્રિંટના કંટેનરમાં કઈ રીતે ગુજરાત લવાયો કરોડોનો વિદેશી દારૂ?Gujarat