બાલાસિનોરના જનોડમાં સગીરને PI દ્વારા માર મારવાનો મામલો: પરિવારના સમર્થનમાં 'અનેક અવાજો', મેહુલ બોઘરા માત્ર 1 રૂ.માં કેસ લડવા તૈયાર, કરણી સેના પણ મેદાને...Gujarat
બહુચરાજી પોલીસે NDPS ગુનામાં વોન્ટેડ આરોપીને દબોચ્યો: છેલ્લા 3 માસથી નાસતો ફરતો હતો આરોપી વિજય ઠાકોરGujarat
ગાંધીનગરમાં બિલ્ડરના પુત્ર ઋષભ પટેલના આપઘાત કેસમાં મોટો ખુલાસો: મૃતકના સાસરિયાઓ સાથે આરોપીઓનું નિકટનું કનેક્શન, સટ્ટાબાજીનો ખેલ 50 લાખનો હોવાનું અનુમાનGujarat
રાજકોટના રેસકોર્સ રિંગરોડ પર આવેલી યસ બેંકમાં લાગી ભીષણ આગ: અફરાતફરીનો માહોલ સર્જાયો, શોર્ટ સર્કિટ પ્રાથમિક કારણGujarat
કડીમાં બોગસ વકીલ દંપતીનો પર્દાફાશ: હાઈકોર્ટના વકીલ બનવાનો નાટક કરી કડીમાં દંપતીએ ચલાવ્યું ઠગાઈનું રેકેટGujarat
'અનધિકૃત કબજાહક્કને નિયમબદ્ધ કરવા માટે નવી જોગવાઈ અમલમાં મૂકાઈ': મહેસુલી ક્ષેત્રે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણયGujarat
'આ આગ ભાજપના ભ્રષ્ટાચારનો ધુમાડો છે': સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગ મામલે AAPનો મનપા પર ગંભીર આક્ષેપGujarat
વડોદરામાં SMCના દરોડા: 53 લાખનો મુદ્દામાલ જપ્ત, નામચીન બુટલેગર મનોજ ‘પાપડ’ સહિત 15 વોન્ટેડ જાહેરGujarat
મહંત સ્વામી જન્મજયંતી મહોત્સવમાં હરિભક્તોનો મેળાવડો: 12 હજારથી વધુ બાળકોનું શ્લોક પઠન, મહંત સ્વામીને વર્લ્ડ રેકોર્ડ અર્પણ, 1200 હિન્દુ મંદિરોનું નિર્માણનું બહુમાનGujarat
જૂનાગઢમાં ACB ના સકંજામાં મેંદરડા TDO!: 80 હજાર લાંચ લેતો ઝડપાયો, ATVTના કામોના વર્ક ઓર્ડર માટે માંગ્યા હતા 1 લાખ 65 હજારGujarat
ગુજરાતના ટેબ્લોએ સતત ચોથા વર્ષે 'પોપ્યુલર ચોઈસ કેટેગરી'મા પ્રથમ: સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને માહિતી કમિશનરે CMને વિજેતા ટ્રોફી અને પ્રશંસાપત્ર અર્પણ કર્યાGujarat
'ના બેટાનું ના બાપનું, હવે ગુજરાત AAPનું': ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ નવા નારા સાથે નવા અભિયાનની કરી શરૂઆતGujarat
'...કમિશન ન પહોંચે ત્યાં સુધી કોઈપણ કામનો વર્ક ઓર્ડર આપવામાં આવતો નથી': કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર કર્યા આકરા પ્રહારGujarat
'આ બજેટ ભારતના ‘સ્ટ્રોંગ સ્ટેપ ફોર રાઈટ ડિરેક્શન‘ના અભિગમને દર્શાવે': બજેટ મામલે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આપી પ્રતિક્રિયાGujarat
વડોદરામાં BCA ચૂંટણી પહેલા રોયલ સત્યમેવ જયતે ગ્રુપનું શક્તિ પ્રદર્શન: 'ક્રિકેટનો સ્તર કથળ્યો, IPLમાં પણ અવગણના...', દર્શન બેંકરનો આરોપGujarat
રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી: શહેરમાં ખળભળાટ મચ્યો!, પોલીસ દોડતી થઈ, તપાસ તેજGujarat