આતંકવાદીઓએ અમદાવાદમાં રેકી કરી હતી!: ટાર્ગેટ લખનઉનું RSS કાર્યાલય હતું, તપાસમાં થયા મોટા ખુલાસાGujarat
આ જિલ્લાઓમાં પિયત અને બિનપિયત બંનેમાં મળશે રૂ. 22000 ની સહાય: અસરગ્રસ્ત ખેડૂતો માટે 11 નવેમ્બરથી કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મૂકાશે, રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણયGujarat
સુરતના ઉદ્યોગપતિની ખેડૂતો પર મહેર!: 7,500 પૂરગ્રસ્ત ખેડૂતોને ₹7,500ની સીધી સહાય, 500 દીકરીઓના શિક્ષણ માટે પણ સ્કોલરશિપની જાહેરાતGujarat
આણંદમાં પૂર્વ ભાજપ પ્રમુખની દાદાગીરી!: નશાની હાલતમાં હોટેલમાં હંગામો મચાવ્યાનો આરોપ, CCTV આવ્યા સામેGujarat
CM ભૂપેન્દ્ર પટેલે સ્વ. જોરાવરસિંહ જાદવને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા: પ્રાર્થના સભામાં મોટી સંખ્યામાં ચાહકો ઉપસ્થિત રહ્યાંGujarat
“પાક નિષ્ફળ જતા અત્યાર સુધી ચાર ખેડૂતોએ પોતાનું જીવન ટૂંકાવ્યું': એક કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવે: AAP નેતા મનોજ સોરઠીયાGujarat
ગાંધીનગર SOGમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલનો આપઘાત: ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, કારણ અકબંધ, પોલીસે તપાસ હાથધરીGujarat
હિંમતનગરમાં 'ધ બીગબુલ'એ લોકોના 1 કરોડ 44 લાખ પડાવ્યા!: પોન્ઝી સ્કીમથી લોકોને છેતર્યા, બે આરોપી દબોચાયાGujarat
અમદાવાદમાં નવી ટેક્નોલોજીનાં ઉપયોગથી ન તૂટે તેવા રોડ બનશે: પાયલોટ પ્રોજેક્ટ આ વિસ્તારમાં શરૂ કરાશે, AMCની નવી પહેલGujarat
'હમ હમારા હક માંગતે,નહીં કિસીસે ભીખ માંગતે': 12 જેટલી પડતર માંગને લઈ મજદૂર સંઘનું રિવરફ્રન્ટ પર મહાસંમેલનGujarat
ગીર સોમનાથમાં તંત્રનું મેગા ડીમોલેશન: 7 JCB, 10 ટ્રેકટર કામમાં લાગ્યા, 5,000 ચોરસ મીટર દબાણ દૂર કરાયુંGujarat
સુરત શહેરનું સૌપ્રથમ સ્પોર્ટ્સ ફૅસિલિટી સેન્ટર તૈયાર: બોક્સ ક્રિકેટ જેવી અનેક સુવિધા, વરિષ્ઠ નાગરિકો માટે ખાસ વ્યવસ્થાGujarat
સુરતની કિરણ હોસ્પિ.ના ડોક્ટરનો ડાબા હાથે ઇન્જેક્શન મારી આપઘાત: પત્ની ધારાનું ચિત્ર બનાવી “I Love Dhara” લખ્યું, અન્ય પેજ પર 'ન્યાય' લખ્યુંGujarat
ગુજરાતમાં ઠંડીનો ચમકારો: મોટાભાગના શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું, રાજકોટ ઠંડુ શહેરGujarat
નેપાળમાં બારડોલીના પિતા-દીકરી ખોવાયા!: નેપાળના પહાડી વિસ્તારમાં પર ભારે હિમવર્ષાથી તૂટ્યો સંપર્કGujarat
સરદાર@150 યુનિટી માર્ચનું જૂનાગઢમાં CM પટેલે કરાવ્યુ પ્રસ્થાન: સર્વ સમાજને સાથે જોડીને આત્મનિર્ભર ભારત માટેની પ્રેરણા આપશે યુનિટી માર્ચ - CM પટેલGujarat
અડાલજથી પકડાયેલા 3 આતંકીઓની પૂછપરછમાં મોટા ખુલાસા: સાઈનાઈડ કરતા ખતરનાક ઝેર બનાવવાનો પ્લાન, ડો. સૈયદ ફંડ મેળવી મોટા હુમલાની ફિરાકમાં હતોGujarat
ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનો આજથી રાજ્યવ્યાપી શુભારંભ!: કૃષિ મંત્રીએ ટેકાના ભાવે વેચાણ માટે આવેલા ખેડૂતો સાથે સહજ સંવાદ કર્યોGujarat