ગાંધીનગરમાં પોલીસ કર્મી જીવન ટૂંકાવ્યું!: સેકટર 7 માં ફરજ બજાવતા હતા અમરસિંહ વાઘેલા, પંખે ગળાફાંસો ખાદ્યો, તપાસ તેજGujarat
'અમદાવાદ પ્લેન ક્રેશ-વિમાન પહેલા ઘણીવાર ખરાબ થઈ ચૂક્યું હતું': અમેરિકાની રિપોર્ટ એજન્સીનો મોટો દાવોGujarat
જોખમી સ્ટંટે છીનવી લીધો યુવાનનો જીવ: અકોટા–દાંડિયા બજાર બ્રિજ પર મોઢા પર પ્લાસ્ટિકની થેલી બાંધી સ્ટંટ કરનાર યુવકનું મોતGujarat
નરાધમ સ્કૂલવાન ચાલકે 14 વર્ષની બાળકી સાથે આચર્યું દુષ્કર્મ: ધાકધમકીથી વટાવી હેવાનિયતની હદ, દીકરીને પીંખી નાખી!Gujarat
વડોદરામાં એક જ દિવસે બે ભયાનક અકસ્માત: કોઠી ચાર રસ્તા અને દુમાડ ચોકડી પર અકસ્માતથી મચ્યો હડકંપGujarat
ભર શિયાળે ગુજરાતના આ વિસ્તારોમાં જામ્યું 'ચોમાસું'!: વાતાવરણ ભેજયુક્ત, ખેતી પાકમાં નુકસાનીની ભીતિGujarat
અમદાવાદની 7 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: પોલીસે બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા હાથ ધરી તપાસ, વાલીઓ ચિંતામાંGujarat
વડોદરા LCBએ હોટલના રૂમમાંથી હથિયારો ઝડપ્યા!: 2 પિસ્તોલ, 1 બારબોર ગન અને 38 કારતૂસ, 3 આરોપીને દબોચ્યાGujarat
સુરતના મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલની બદલી: એમ. નાગરાજન SMC ના નવા કમિશનર, જાણો GUVNL ના MD કોને બનાવાયાGujarat
AAIના જામનગર એરપોર્ટની મોટી સિદ્ધિ: CSI Round-II 2025માં 4.96 ગુણાંક સાથે દેશભરમાં 4મો અને ગુજરાતમાં દ્વિતીય ક્રમGujarat
26મી જાન્યુઆરી 2026 - પ્રજાસત્તાક દિન: હોમગાર્ડઝ, નાગરિક સંરક્ષણ, ગ્રામરક્ષક દળના 43 જવાનોને ચંદ્રકો એનાયત થશેGujarat
હિંમતનગર–પ્રાંતિજ હાઈવે પરથી દારુ ભરેલી કાર ઝડપાઈ: સીટો પર મુસાફરોની જગ્યાએ દારુની બોટલો ભરેલી, પોલીસ પણ ચોંકી ઉઠી!Gujarat
પંચમહાલમાં SIR કામગીરી તટસ્થ અને ન્યાયિક કરવાની કોંગ્રેસની માંગ: 'ફોર્મ નંબર 7 જથ્થાબંધ રજુ થયા...', કોંગ્રેસે આવેદનપત્ર પાઠવ્યું!Gujarat
ડેડીયાપાડાના TDO જગદીશ સોનીના લગ્નજીવનમાં વિવાદ: પત્નીએ મારઝૂડ અને 50 લાખ દહેજ માંગ્યાનો આક્ષેપ લગાવ્યો, જગદીશ સોની કહ્યું 'આરોપ પાયા વિહાણા છે'Gujarat
ગાંધીનગર રેન્જ IG એ હિંમતનગરના સાયબર ક્રાઈમના અધિકારીને બોલાવ્યા!: ગોવા તપાસથી લઈને ક્રિકેટ સટ્ટા સંલગ્ન વિગતો મામલે કરી પૂછપરછGujarat
જામનગર એરપોર્ટનો રાષ્ટ્રીય સ્તરે ડંકો: જામનગર એરપોર્ટે ઉત્કૃષ્ટ કામગીરી કરીને CSI Round-II 2025માં રાષ્ટ્રીય સ્તરે મેળવ્યો ચોથો ક્રમ-Gujarat
બેલારુસનો ‘મોહ’ અને મુશ્કેલીમાં મીના!, આખરે માંડ માંડ પરત ફરશે ભારત: આવતીકાલે દિલ્હી પહોંચશે, પરિવારે લીધો રાહતનો શ્વાસGujarat
માતા અને 108 ટીમની હાજરીમાં જ યશરાજે કર્યો આપઘાત: જયરાજસિંહ પરમારનું ભાવુક નિવેદન, કહ્યું- "શક્તિસિંહે રાજકુમારની જેમ ઉછેર્યો હતો"Gujarat