Home Gujarat 43 Personnel Of Home Guards Civil Defence Gram Rakshak Dal Will Be Awarded Medals

26મી જાન્યુઆરી 2026 - પ્રજાસત્તાક દિન : હોમગાર્ડઝ, નાગરિક સંરક્ષણ, ગ્રામરક્ષક દળના 43 જવાનોને ચંદ્રકો એનાયત થશે

26મી જાન્યુઆરી 2026 - પ્રજાસત્તાક દિન
Published by: OBS Bureau
Last Updated: Jan 22, 2026, 12:38 PM IST

ડાયરેકટર જનરલ, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડઝ-ગુજરાતના નિયંત્રણ હેઠળના હોમગાર્ડઝ-બોર્ડર વિંગ હોમગાર્ડઝ, નાગરિક સંરક્ષણ તેમજ ગ્રામરક્ષક દળ માટે કુલ 43 અધિકારી-સભ્યોની સુદીર્ઘ, પ્રસંશનીય તેમજ વિશિષ્ટ સેવા બદલ તેઓની રાજ્યપાલના ચંદ્રકો તેમજ મુખ્યમંત્રીના ચંદ્રકો માટે પસંદગી કરાઇ છે. જેમાં 25 હોમગાર્ડઝ, 03 બોર્ડર વિંગ હોમગાર્ડઝ, 05 નાગરિક સંરક્ષણ અને 10 ગ્રામ રક્ષક દળ-સાગર રક્ષક દળના અધિકારી-સભ્યોનો સમાવેશ થાય છે

ગ્રામ રક્ષક દળ-સાગર રક્ષક દળ

ક્રમ

સભ્યનું નામ

જિલ્લાનું નામ

સભ્ય/રેન્ક

1

શ્રી વજીરભાઈ ઉમરભાઈ બ્લોચ

ગીર સોમનાથ

જી.આર.ડી સભ્ય

મુખ્યમંત્રીના ચંદ્રકો માટે સભ્યોના નામોની યાદી

હોમગાર્ડઝ

ક્રમ

સભ્યનું નામ

જિલ્લાનું નામ

સભ્ય/રેન્ક

1

શ્રી હરેશભાઈ પુંજભાઇ ખાચર

અમરેલી

સીનીયર પ્લાટુન કમાન્ડર

2

શ્રી સંજયકુમાર ધીરજલાલ કાયસ્થ

ભરૂચ શહેર

જિલ્લા કમાન્ડન્ટ

3

રાજેન્દ્રસિંહ ભિખુભા જેઠવા

પોરબંદર

સીનીયર પ્લાટુન કમાન્ડર

4

જયદીપસિંહ દિલુભા જાડેજા

પોરબંદર

હોમગાર્ડઝ

5

સંજયભાઈ જેઠાભાઈ બારૈયા

રાજકોટ ગ્રામ્ય

સેક્શન લીડર

6

જિતેન્દ્ર મનજીભાઈ બોરીચા

અમરેલી

પ્લાટુન સાર્જન્ટ

7

મહેન્દ્રભાઈ કાનજીભાઈ પરમાર

ગાંધીનગર

સીનીયર પ્લાટુન કમાન્ડર

8

પ્રકાશકુમાર અજીતસેન ચાવડા

ગાંધીનગર

સીનીયર પ્લાટુન કમાન્ડર

9

ડેનીકુમાર ગિરીશચંદ્ર પાઠક

અમદાવાદ ગ્રામ્ય

પ્લાટુન સાર્જન્ટ

10

વિષ્ણુભાઇ રામાભાઇ પ્રજાપતિ

ગાંધીનગર

જિલ્લા કમાન્ડન્ટ

11

રાજુસિંહ પરબતસિંહ ઝાલા

ગાંધીનગર

પ્લાટુન કમાન્ડર

12

ભિખુભાઈ સુરીંગભાઇ સાભાડ

અમરેલી

હોમગાર્ડઝ

13

કપુરજી લક્ષ્મણજી ઠાકોર

પાટણ

આસીસ્ટન્ટ સેક્શન લીડર

14

બિપીનચંદ્ર મુળજીભાઈ સોલંકી

ગાંધીનગર

સીનીયર પ્લાટુન કમાન્ડર

15

ગીતાબેન નરેશભાઈ રાઠોડ

ગાંધીનગર

પ્લાટુન કમાન્ડર

16

રમેશભાઈ જોઇતાજી ઠાકોર

ગાંધીનગર

પ્લાટુન કમાન્ડર

17

અલ્પેશકુમાર કનુભાઈ રાઠોડ

ગાંધીનગર

સીનીયર પ્લાટુન કમાન્ડર

18

સાજીદ અબ્દુલ મજીદ શેખ

નવસારી

સેક્શન લીડર

19

સંદિપ લલિતભાઈ દાઉદીયા

જામનગર

પ્લાટુન સાર્જન્ટ

20

કૈલાશ બાબુભાઈ જેઠવા

જામનગર

કંપની કમાન્ડર

21

રાજેશભાઈ કાનજીભાઈ ચૌહાણ

અમરેલી

પ્લાટુન સાર્જન્ટ

22

નિખિલ જયેન્દ્રકુમાર લુક્કા

પોરબંદર

પ્લાટુન સાર્જન્ટ

23

વિક્રમસિંહ જગતસિંહ ઝાલા

ગાંધીનગર

પ્લાટુન કમાન્ડર

24

રણજીતભાઈ ઈકલભાઈ ભોયા

નવસારી

હોમગાર્ડ્ઝ

25

પિનાકીન વિષ્ણુભાઈ પ્રજાપતિ

ગાંધીનગર

પ્લાટુન કમાન્ડર

બોર્ડર વિંગ હોમગાર્ડઝ

ક્રમ

સભ્યનું નામ

જિલ્લાનું નામ

સભ્ય/રેન્ક

1

કલજી દેસળજી સોઢા

નં.૨ બટાલીયન બોર્ડરવીંગ ભુજ-કચ્છ

ગાર્ડઝમેન

2

સતીદાન મહાદાનસિંહ સોઢા

નં.૨ બટાલીયન બોર્ડરવીંગ ભુજ-કચ્છ

લાન્સનાયક

3

કરસન નામેરી ગરવા

નં.૨ બટાલીયન બોર્ડરવીંગ ભુજ- કચ્છ

ગાર્ડઝમેન

નાગરિક સંરક્ષણ

ક્રમ

સભ્યનું નામ

જિલ્લાનું નામ

સભ્ય

1

જેઠાનંદ માધવદાસ લાલવાણી

અમદાવાદ શહેર

ડીવીઝનલ વોર્ડન

2

કેતન અંબુપ્રસાદ ભટ્ટ

અમદાવાદ શહેર

સ્ટાફ ઓફિસર

3

સુરેશભાઈ કાનજીભાઈ પટેલ

અમદાવાદ શહેર

ડીવીઝનલ વોર્ડન

4

વિશાલસિંહ લાભુભાઈ સિંધવ

વડી કચેરી,અમદાવાદ

સિનીયર ક્લાર્ક

5

દેવયાની જાગૃત આચાર્ય

સુરત શહેર

વોર્ડન

ગ્રામ રક્ષક દળ

ક્રમ

સભ્યનું નામ

જિલ્લાનું નામ

સભ્ય

1

રમણીકભાઈ ઠાકરશીભાઈ ચોહાણ

બોટાદ

જી.આર.ડી.સભ્ય

2

સવશીભાઈ નાનજીભાઈ બાવળીયા

બોટાદ

જી.આર.ડી.સભ્ય

3

ચન્દુભાઈ શાભઈભાઈ સોઢા

ખેડા નડિયાદ

જી.આર.ડી.સભ્ય

4

લાખાભાઈ તેજાભાઈ રાઠોડ

પૂર્વ કચ્છ ગાંધીધામ

જી.આર.ડી.સભ્ય

5

નટવરસિંહ છત્રસિંહ સોઢા

ખેડા નડિયાદ

જી.આર.ડી.સભ્ય

6

પ્રેમજીભાઈ ધનજીભાઈ છાંસીયા

સુરેન્દ્નનગર

જી.આર.ડી.તાલુકા માનદ અધિકારી

7

બાબુભાઈ જેઠાભાઈ વણકર

મહીસાગર

જી.આર.ડી.સભ્ય

8

માનસિંગભાઈ લાલાભાઇ તાવિયાડ

મહીસાગર

જી.આર.ડી.તાલુકા માનદ અધિકારી

9

દેવાભાઇ અરજણભાઇ વાઘેલા

ગીર સોમનાથ

જી.આર.ડી. સભ્ય

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now