Gujarat Legislative Assembly Speaker : ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. જે ત્રણ દિવસીય છે, આજે ત્રીજો દિવસ છે ત્યારે છેલ્લા દિવસે વિવિધ પ્રશ્નો પર ચર્ચા કરાશે. જે પહેલા પ્રશ્નોત્તરીકાળમાં વિવિધ પ્રશ્નો પર ચર્ચા કરાશે.
(1) માનનીય આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રીશ્રી
(2) માનનીય કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી
(3) માનનીય પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ મંત્રીશ્રી
(4) માનનીય આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રીશ્રી
જાહેર અગત્યની બાબત પર કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલનું નિવેદન
વિધાનસભાના મેજ ઉપર મૂકવાના કાગળો
(1) ભારતના સી.એ.જી.ના ઓડિટ અહેવાલો
(1) સન ૨૦૨૩-૨૪ના વર્ષ માટેના રાજ્યની નાણાકીય પરિસ્થિતિ પરનો ઓડિટ અહેવાલ
(ii) મકાન અને અન્ય બાંધકામ ક્ષેત્રના કામદારોના કલ્યાણ અંગેનો માર્ચ ૨૦૨૨ના પૂરા થતા વર્ષ માટેનો અહેવાલ
(III) ગુજરાતમાં જિલ્લા ખનીજ નિધિ ટ્રસ્ટ સહિત પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજનાના અમલીકરણના કામગીરી ઓડિટ પરનો અહેવાલ
નાણા મંત્રીશ્રી કનુભાઇ દેસાઇ
ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના સન 2020-21 થી 2022-23 સુધીના વાર્ષિક અહેવાલ, હિસાબો, ઓડિટ અહેવાલ, ભારતના કોન્ટ્રોલર અને ઓડિટર જનરલની ટિપ્પણ, કોર્પોરેશનની કામગીરી અંગેની સરકારની સમીક્ષા તેમજ આ અહેવાલોને સભાગૃહના મેજ ઉપર મૂકવામાં થયેલા વિલંબ અંગેના કારણો દર્શાવતાં નિવેદન
કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ
(1) સન 2020-21નો વાર્ષિક અહેવાલ
સન 2021-22નો વાર્ષિક અહેવાલ
(iii) સન 2022-23નો વાર્ષિક અહેવાલ
ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડનો સન 2023-24નો વાર્ષિક અહેવાલ, હિસાબો, ઓડિટ અહેવાલ, ભારતના કોટ્રોલર અને ઓડિટર જનરલની ટિપ્પણ, નિગમની કામગીરી અંગેની સરકારની સમીક્ષા તેમજ આ અહેવાલને સભાગૃહના મેજ ઉપર મૂકવામાં થયેલા વિલંબ અંગેના કારણો દર્શાવતું નિવેદન
કુટિર ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત
ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડનો સન 2023-24 નો વાર્ષિક અહેવાલ અને વાર્ષિક હિસાબો તેમજ આ અહેવાલને સભાગૃહના મેજ ઉપર મૂકવામાં થયેલા વિલંબ અંગેના કારણો દર્શાવતું નિવેદન
ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત
ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડનો સન 2023-24નો વાર્ષિક વહીવટી અહેવાલ અને હિસાબો તેમજ આ અહેવાલને સભાગૃહના મેજ ઉપર મૂકવામાં થયેલા વિલંબ અંગેના કારણો દર્શાવતું નિવેદન
કુટિર ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત
ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનના સન ૨૦૨૧-૨૨ થી ૨૦૨૩-૨૪ સુધીના વાર્ષિક અહેવાલો તેમજ આ અહેવાલોને સભાગૃહના મેજ ઉપર મૂકવામાં થયેલા વિલંબ અંગેના કારણો દર્શાવતા નિવેદન
આદિજાતિ વિકાસ મંત્રી ડૉ.કુબેરભાઇ ડીંડોર
સન 2021-22નો વાર્ષિક અહેવાલ
સન 2022-23નો વાર્ષિક અહેવાલ
2023-24નો વાર્ષિક અહેવાલ
ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગનો સન 2023-24નો વાર્ષિક વહીવટી અહેવાલ તેમજ આ અહેવાલને સભાગૃહના મેજ ઉપર મૂકવામાં થયેલા વિલંબ અંગેના કારણો દર્શાવતું નિવેદન
રાજ્યકક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવી
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો સન 2024-25નો વાર્ષિક અહેવાલ
રાજ્યકક્ષાના પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના સન 2020-21 થી 2022-23 સુધીના વાર્ષિક વહીવટી અહેવાલ તેમજ આ અહેવાલોને સભાગૃહના મેજ ઉપર મૂકવામાં થયેલા વિલંબ અંગેના કારણો દર્શાવતા નિવેદન
આપત્તિ વ્યવસ્થાપન પ્રભાગનો હવાલો ધરાવતા મંત્રી બલવંતસિંહ રાજપુત
(1) સન 2020-21નો વાર્ષિક વહીવટી અહેવાલ
સન 2021-22નો વાર્ષિક વહીવટી અહેવાલ
2022-23નો વાર્ષિક વહીવટી અહેવાલ
ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના સન 2022-23થી 2024-25 સુધીના વાર્ષિક વહીવટી અહેવાલ તેમજ સન 2022-23 તથા 2023-24ના અહેવાલોને સભાગૃહના મેજ ઉપર મૂકવામાં થયેલા વિલંબ અંગેના કારણો દર્શાવતા નિવેદન
ગ્રામ ગૃહ નિમણિ પ્રભાગનો હવાલો ધરાવતા રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ
સન 2022-23નો વાર્ષિક વહીવટી અહેવાલ
સન 2023-24નો વાર્ષિક વહીવટી અહેવાલ
સન 2024-25નો વાર્ષિક વહીવટી અહેવાલ
ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના સન 2020-21થી 2023-24 સુધીના વાર્ષિક હિસાબો તેમજ આ અહેવાલોને સભાગૃહના મેજ ઉપર મૂકવામાં થયેલા વિલંબ અંગેના કારણો દર્શાવતા નિવેદન
ગ્રામ ગૃહ નિર્માણ પ્રભાગનો હવાલો ધરાવતા રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ
સન 2020-21ના વાર્ષિક હિસાબો
સન 2021-22ના વાર્ષિક હિસાબો
સન 2022-22ના વાર્ષિક હિસાબો
સન 2023-24ના વાર્ષિક હિસાબો
નાણા વિભાગના સન 2019ના અવિનયમિત થા પણ યોજનાઓ પર પ્રતિબંધ અધિનિયમ અન્વયેનું તા. 10/03/2023નું જાહેરનામા ક્રમાંક : જીએન-18-એમઆઈએસ-102019-ઓ-355-એન
તેમજ આ જાહેરનામાને સભાગૃહના મેજ ઉપર મૂકવામાં થયેલા વિલંબ અંગેના કારણો દર્શાવતું નિવેદન
નાણા મંત્રી કનુભાઈ દેસાઈ
નાણા વિભાગના સન 1963ના ગુજરાત રાજ્ય બાહેધરી અધિનિયમ અન્વયેના
(1) રાજય સરકારે નાણાકીય વર્ષ 2024-25 દરમ્યાન આપેલ બાહેધરીની વિગત દર્શાવતું પત્રક
(2) ગુજરાત રાજય દ્વારા બાંહેધરી આપવાના કારણે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન રાજયના એકત્રિત ભંડોળમાંથી ચુકવાયેલ રકમોની વિગત દર્શાવતું પત્રક.
(3) બાંહેધરી આપનારની રૂએ રાજય સરકારે ચૂકવેલ રકમ પૈકી નાણાકીય વર્ષ 2024-25 દરમ્યાન જે તે સંસ્થાઓ /વ્યકિતઓએ ભરપાઇ કરેલ રકમોની વિગત દર્શાવતું પત્રક
નાણા મંત્રી કનુભાઈ દેસાઈ
માનનીય અધ્યક્ષએ કરવાની જાહેરાત
(1) સભાગૃહની નાણાકીય સમિતિઓ તેમજ બિન-નાણાકીય સમિતિઓની મુદ્દત લંબાવવા અંગેની જાહેરાત
વિધાનસભાની સમિતિઓના અહેવાલોની રજૂઆત
જાહેર હિસાબ સમિતિના પાંચમા અને છઠ્ઠા અહેવાલની રજૂઆત
પ્રમુખ જીતેન્દ્રભાઇ વાઘાણી/સભ્ય
પાંચમો અહેવાલ
છઠ્ઠો અહેવાલ
જાહેર સાહસો માટેની સમિતિના છઠ્ઠા અહેવાલની રજૂઆત
પ્રમુખ ગણપતસિંહ વસાવા/સભ્ય
અંદાજ સમિતિના સાતમા અહેવાલની રજૂઆત
પ્રમુખ શ્રીમતી મનીષાબેન વકીલ/સભ્ય
સભાગૃહની બેઠકોમાંથી સભ્યોની ગેરહાજરી બાબતની સમિતિના ત્રીજા અહેવાલની રજૂઆત સમિતિના પ્રમુખ મહેશ કસવાલા/સભ્ય
ગૌણ વિધાન સમિતિના બીજા અહેવાલની રજૂઆત
માનનીય પ્રમુખ અનિરૂધ્ધ દવે/સભ્ય
અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિના ત્રીજા અને ચોથા અહેવાલની રજૂઆત
સમિતિના પ્રમુખ અભેસિંહ તડવી/સભ્ય
ત્રીજો અહેવાલ
ચોથો અહેવાલ
સભાગૃહની બેઠકોમાંથી સભ્યોની ગેરહાજરી બાબતની સમિતિના માનનીય પ્રમુખશ્રી મહેશ કસવાલા/સભ્યનો પ્રસતાવ
"આ સભાગૃહ, સભાગૃહની બેઠકોમાંથી સભ્યોની ગેરહાજરી બાબતની સમિતિના ત્રીજા અહેવાલ સાથે સંમત થાય."
સરકારી વિધેયકો
(1) સન 2025નું વિધેયક ક્રમાંક-20-સન 2025નું ગુજરાત કારખાના (ગુજરાત સુધારા) વિધેયક
દાખલ કરવાનું તથા પહેલું, બીજું અને ત્રીજું વાંચન
શ્રમ. કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપત
સન 2025નું વિધેયક ક્રમાંક-19-સન 2025નું ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનું (સુધારા) વિધેયક
દાખલ કરવાનું તથા પહેલું, બીજું અને ત્રીજું વાંચન
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ
સન 2025નું વિધેયક ક્રમાંક-18-સન 2025નું ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) (દ્વિતીય સુધારા) વિધેયક
દાખલ કરવાનું તથા પહેલું, બીજું અને ત્રીજુંવાંચન
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ
છેલ્લા દિવસનો પ્રસ્તાવ (નિયમ-102)
સભ્ય કેયર રોકડીયાનો પ્રસ્તાવ (60 મિનિટ)
વિધાનસભાના મેજ ઉપર મૂકવાના અતારાંકિત પ્રશ્નો અને તેના જવાબો
ગુજરાત વિધાનસભાના નિયમોના નિયમ-87(ક) અન્વયે અતારાંકિત પ્રશ્નો અને તેના જવાબો સભાગૃહના મેજ ઉપર મૂકવા.
સચિવ ગુજરાત વિધાનસભા