Home Gujarat Pm Modi Three Day Gujarat Visit Begins

PM મોદીના ત્રિદિવસીય ગુજરાત પ્રવાસનો પ્રારંભ : હિરાસર ઍરપોર્ટ પર કરાવ્યું ભવ્ય સ્વાગત, સોમનાથમાં ઓમકાર જાપમાં ભાગ લેશે

PM મોદીના ત્રિદિવસીય ગુજરાત પ્રવાસનો પ્રારંભ
Published by: Offbeat Team
| Last Updated: Jan 10, 2026, 01:14 PM IST

PM on Gujarat tour : PM નરેન્દ્રભાઈ મોદી 3 દિવસ ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિરાસર ઍરપોર્ટ હેલિકોપ્ટર મારફતે સીધા સોમનાથ જવા રવાના થયા છે. ઍરપોર્ટ પર કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને મેયર નયનાબેન પેઠડિયા દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ. PM મોદી સોમનાથમાં ઓમકાર જાપમાં ભાગ લેશે. PM મોદી સોમનાથ મંદિરમાં ડ્રોન શો પણ નિહાળશે. સાથો સાથ તારીખ 11 અને 12 જાન્યુઆરીએ ગાંધીનગર અને અમદાવાદના વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થશે. PM મોદી 5.5 કિમીના મેટ્રો ફેજને લીલી ઝંડી આપશે જેથી ગાંધીનગરના સચિવાલયથી મહાત્મા મંદિર સુધીની મેટ્રો સેવાને કાર્યરત કરશે.

હિરાસર ઍરપોર્ટ પર કરાવ્યું ભવ્ય સ્વાગત

ગીર સોમનાથ ખાતે દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં તા. 08થી તા. 11 જાન્યુઆરી દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાંPM નરેન્દ્રભાઈ મોદી સહભાગી થનારા છે. જે નિમિત્તે તા. 10ના રોજ હીરાસર ખાતે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર PM નરેન્દ્રભાઈ મોદીનું આગમન થતાં તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ તકે મંત્રી વરજી બાવળિયા, મેયર નયનાબેન પેઢડીયા, મુખ્ય સચિવ એમ. કે. દાસ, ઇન્ચાર્જ ડી.જી.પી. ડો. કે. લક્ષ્મીનારાયણ રાવ, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, કલેક્ટર ડો. ઓમપ્રકાશ સહિત અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ત્યારબાદ પ્રધાનમંત્રી સોમનાથ જવા રવાના થયા હતાં.

11 જાન્યુઆરીના કાર્યક્રમ

સવારે 9.45 કલાકે શૌર્ય યાત્રામાં ભાગ લેશે

સવારે 10.15 કલાકે દર્શન-પૂજા

સવારે 11 વાગ્યે સ્વાભિમાન પર્વ

બપોરે 1.30 કલાકે રાજકોટ પહોંચશે

વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું કરશે ઉદ્ધાટન

11 જાન્યુઆરી સાંજે 5.15 કલાકે અમદાવાદ પહોંચશે

12 જાન્યુઆરીના કાર્યક્રમ

મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન ફેઝ-2 ઉદ્ધાટન કરશે

12 જાન્યુઆરી સવારે 9.30 કલાકે જર્મન ચાન્સેલરને મળશે

સાબરમતી આશ્રમની મુલાકાત લેશે વડાપ્રધાન

12 જાન્યુઆરી સવારે 10 વાગ્યે કાઈટ ફેસ્ટિવલ રિવરફ્રન્ટ

12 જાન્યુઆરીએ સવારે 11.15 કલાકે દ્વિપક્ષીય બેઠક

મહાત્મા મંદિર ખાતે ભારત-જર્મની દ્વિપક્ષીય બેઠક

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ: એકસાથે 880 કર્મચારીઓની બઢતી અને બદલીના આદેશ

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જેવી જ ઘટના અમદાવાદમાં!: હિન્દુ સગીરાનું નકલી આઈડી બનાવી ફસાવવાનું કાવતરું નિષ્ફળ

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જેવી જ ઘટના અમદાવાદમાં!

વલસાડ પોલીસમાં ચીપાયો બદલીનો ગંજીપો: નવરાત્રીના બીજા નોરતે 10 PI અને 3 PSI ની આંતરિક બદલી

વલસાડ પોલીસમાં ચીપાયો બદલીનો ગંજીપો

ધોલેરાની 14.60 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો: અમદાવાદ ગ્રામ્ય LCBએ બે રીઢા તસ્કરોને ઝડપી પાડ્યા

ધોલેરાની 14.60 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો

જહાંગીરપુરામાં કેરીના પાકને ભારે નુકસાન: સુરતમાં મીની વાવાઝોડાએ ખેડૂતોની મહેનત પર ફેરવ્યું પાણી

જહાંગીરપુરામાં કેરીના પાકને ભારે નુકસાન

ગાંધીનગર મહાનગરપાલિકામાં ACBના દરોડા: ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા

ગાંધીનગર મહાનગરપાલિકામાં ACBના દરોડા
Play Video

ગુજરાતમાં માવઠાનો માર: ખેડૂતો પાયમાલ: તાત્કાલિક સર્વે અને સહાય પેકેજની ઉગ્ર માંગ સાથે પાટણના ધારાસભ્ય આવ્યા ખેડૂતોના વ્હારે!

ગુજરાતમાં માવઠાનો માર: ખેડૂતો પાયમાલ
Play Video

પાટણના ઝીલિયામાં ફરી વળ્યું 'દાદા'નું બુલડોઝર: લોહિયાળ ગેંગવોર બાદ પોલીસ એક્શન મોડમાં! ભાવેશ દેસાઈનું ગેરકાયદેસર ફાર્મ હાઉસનું અસ્તિત્વ ભૂંસાઈ જશે

પાટણના ઝીલિયામાં ફરી વળ્યું 'દાદા'નું બુલડોઝર
Play Video

સુરત સાયબર ક્રાઇમની સૌથી મોટી સફળતા: ફોરેક્સ ટ્રેડિંગના નામે કરોડોનું ફૂલેકું ફેરવનાર આરોપી વડોદરાથી ઝડપાયો!

સુરત સાયબર ક્રાઇમની સૌથી મોટી સફળતા

ચોંકાવનારો ખુલાસો: ગુજરાતમાં ભરઉનાળે કેમ પડી રહ્યો છે આટલો ભયાનક વરસાદ? 1000 KM લાંબી સિસ્ટમ પાછળ શું છે હકીકત?

ચોંકાવનારો ખુલાસો

સુરત પોલીસનું ફિલ્મી ઓપરેશન: આદિવાસી વેશમાં 7 દિવસ વોચ: માત્ર 50 રૂપિયા માટે હત્યા કરી 18 વર્ષથી નાસતા ફરતા આરોપીને જંગલોમાંથી દબોચ્યો!

સુરત પોલીસનું ફિલ્મી ઓપરેશન: આદિવાસી વેશમાં 7 દિવસ વોચ
Play Video

એક ક્લિકથી ઘરે આવશે LPG સિલિન્ડર: લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં! જાણો કેવી રીતે મળશે લાભ

એક ક્લિકથી ઘરે આવશે LPG સિલિન્ડર

રાજકોટની INOXમાં પ્રીમિયમ નાસ્તા સાથે 'વંદો' ફ્રી!: કેન્ટીનમાં સેન્ડવીચ પર વંદો ફરતો દેખાતા ગ્રાહકોમાં રોષ

રાજકોટની INOXમાં પ્રીમિયમ નાસ્તા સાથે 'વંદો' ફ્રી!

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!: અજાણી વ્યક્તિની આપેલી વસ્તુ ખાધી તો લૂંટાઈ જશો

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!
Play Video

"પહેલાં સત્યમ હેર કટિંગ સલૂન ચલાવતો હતો સત્યમ યોગ ફાઉન્ડેશનનો યોગગુરુ": કરોડોની નકલી નોટો સાથે ઝડપાયેલા બાબા અંગે પૂર્વ IPSએ કર્યા અનેક ચોંકાવનારા ખુલાસા

"પહેલાં સત્યમ હેર કટિંગ સલૂન ચલાવતો હતો સત્યમ યોગ ફાઉન્ડેશનનો યોગગુરુ"

અમદાવાદ: CM ભૂપેન્દ્ર પટેલે ભગવાન ઝૂલેલાલની ભવ્ય શોભાયાત્રાનું કરાવ્યું પ્રસ્થાન, સિંધી સમાજને પાઠવી ચેટીચાંદની શુભેચ્છાઓ

અમદાવાદ

લાલબત્તી સમાન કિસ્સો: મફત કપડાં અને બિસ્કિટની લાલચ આપી ગઠિયાઓએ વૃદ્ધાના દાગીના કાઢી લીધા

લાલબત્તી સમાન કિસ્સો

સરખેજ હત્યાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી: આરોપીઓને સાથે રાખી ઘટનાસ્થળે કરાયું ‘ક્રાઈમ સીન રિકન્સ્ટ્રક્શન’

સરખેજ હત્યાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી

કુદરત રૂઠી: કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ખેડૂતોનો કોળિયો છીનવ્યો, ઉભા પાકનો સોથ વળતા ધરતીપુત્રો પાયમાલ

કુદરત રૂઠી
Play Video

ધાનેરામાં ગેસના બાટલા માટે હાડમારી: ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ મેદાનમાં, કલેક્ટરને પત્ર લખી 'અર્બન કેટેગરી'માં સમાવવા કરી માગ

ધાનેરામાં ગેસના બાટલા માટે હાડમારી