બોટાદના હડદડ ગામે ખેડુત અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણના મામલે 85 લોકો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે જ્યારે 65 લોકોની અટકાયત કરવામાં આવી છે, સાથો સાથ 50 વાહનો ડિટેઈન પણ કર્યા છે.
આ લોકો સામે ફરીયાદ નોંધાઈ
રાજુભાઈ કરપડા
પ્રવિણભાઈ રામ
મહિપાલસિંહ ભીખુભાઈ ઝાલા
લાલજીભાઈ પોપટભાઈ વાઘેલા
ભુપતભાઈ દાનાભાઈ જમોડ
અભિષેકભાઈ પ્રકાશભાઈ સોલંકી
પરશોતમભાઈ દયાળભાઈ રાઠોડ
મહેન્દ્રભાઈ સાટીયા
કાનજીભાઈ ગટોરભાઈ વાળા
જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતો રમેશભાઈ જમોડ.
બીજલભાઈ મેર (ગોરડકા)
હંસરાજભાઈ એભલભાઈ જમોS
ભગુભાઈ દેવાયતભાઈ બોરીચા
ડરેશભાઈ પટગીર (કુંડળ)
સરલભાઈ મોરી
વિપુલભાઈ મેવાડા
ધનજીભાઈ દયાળભાઈ ગોહિલ
રાજુભાઈ કીહલા (નાગલપર)
દેવકરણભાઈ જોગરાણા
રક્ષાબેન રમેશભાઈ ચાવડા
અશોકભાઈ મશરૂભાઈ મેર, જિ.સુરેન્દ્રનગર
રમેશભાઈ વાલજીભાઈ મેર, જિ.સુરેન્દ્રનગર
મંછારામ ભીખુલાલ દુધરેજીયા, જિ.સુરેન્દ્રનગર
જોરૂભાઈ જગાભાઈ શેખ, જિ.સુરેન્દ્રનગર
નીતીનભાઈ મેઘાભાઈ શેખ, જિ.સુરેન્દ્રનગર
વલ્લભભાઈ જગાભાઈ શેખ, જિ.સુરેન્દ્રનગર
જગદીશભાઈ વજાભાઈ ધોરીયા, જિ.બોટાદ
હસમુખભાઈ હંસરાજભાઈ ધોરીયા, જિ.બોટાદ
વિજયભાઈ વજાભાઈ ધોરીયા, જિ.બોટાદ
ધનશ્યામભાઈ જગુભાઈ શેખ, જિ.બોટાદ
વિપુલભાઈ પરમાભાઈ શેખ, જિ.સુરેન્દ્રનગર
રમેશભાઈ પશવાભાઈ મેર, જિ.સુરેન્દ્રનગર
ઘનાભાઈ ત્રિકમભાઈ મેર, જિ.સુરેન્દ્રનગર
ઘનશ્યામભાઈ ધરમશીભાઈ ગોહિલ, જિ.સુરેન્દ્રનગર
પ્રફુલભાઈ ભલાભાઈ શેખ, જિ.સુરેન્દ્રનગર
દલસુખભાઈ ત્રિકમભાઈ જીડીયા, જિ.બોટાદ
મહેશભાઈ લાલજીભાઈ કોટડીયા જી.રાજકોટ
ભાવેશભાઈ દલપતભાઈ બોરીસાગર, જિ.જુનાગઢ
વજાભાઈ નાથાભાઈ મેર, જિ.સુરેન્દ્રનગર
પિન્ટુભાઈ રણછોડભાઈ પરાળીયા, જિ.સુરેન્દ્રનગર
જેન્તીભાઈ નાગજીભાઈ ડેરવાળીયા, જિ.સુરેન્દ્રનગર
રાહુલભાઈ પાંચાભાઈ ઠાકોર, જિ.પાટણ
દલસુખભાઈ ધનસુખભાઈ વસાણી, જિ.બોટાદ
હીતેશભાઈ ભુપતભાઈ ગોહીલ, જિ.પાટણ
પરેશભાઈ પથાભાઈ ધોરીયા, જિ.બોટાદ
રાજેશભાઈ પુનાભાઈ ધોરીયા, જિ.બોટાદ
ગભરૂભાઈ જીણાભાઈ કરપડા, જિ.બોટાદ
રાજેશભાઈ કલ્યાણભાઈ જમોડ, જિ.બોટાદ
વનરાજભાઈ વાલજીભાઈ જમોડ, જિ.બોટાદ
ઘનશ્યામભાઈ ત્રિભુવનભાઈ, જી.સુરેન્દ્રનગર
વલ્લભભાઈ પરશોત્તમભાઈ જમોડ તા.જી.બોટાદ
જેન્તીભાઈ બીજલભાઈ કટુડીયા જી.સુરેન્દ્રનગર
વિક્રમભાઈ ભાવભાઈ જમોડ, જિ.બોટાદ
રોહીતભાઈ વિનુભાઈ ભુવા જિ.રાજકોટ
સાગરભાઈ ભનાભાઈ ધરજીયા જિ.સુરેન્દ્રનગર
રાજુભાઈ કચરાભાઈ બોરખાતરીયા જી.જુનાગઢ
ઓધાભાઈ હરજીભાઈ ધોરીયા તા.જી.બોટાદ
વિનુભાઈ મોહનભાઈ ધોરીયા જિ.બોટાદ
એભલભાઈ જેમાભાઈ વસાણી જિ.બોટાદ
વાલજીભાઈ કાનજીભાઈ કાલીયા જિ.સુરેન્દ્રનગર
જીતેન્દ્રભાઈ રસીકભાઈ ગોવિંદીયા જિ.સુરેન્દ્રનગર
ભાવેશભાઈ નરશીભાઈ તલસાણીયા જિ.સુરેન્દ્રનગર
કાળુભાઈ દલસુખભાઈ ધરજીયા, જિ.સુરેન્દ્રનગર
હરજીભાઈ વેલશીભાઈ ઝાપડીયા જિ.બોટાદ
રમેશભાઈ રાજાભાઈ મુંધવા, જિ.સુરેન્દ્રનગર
હમીરભાઈ કરશનભાઈ સાકરીયા, જિ.સુરેન્દ્રનગર
હરેશભાઈ આપભાઈ પટગીર, જિ.બોટાદ
ભાઈલાલભાઈ વાલજીભાઈ પટેલ, જિ.સુરેન્દ્રનગર
અરવિંદભાઈ કરશનભાઈ ધાડવી, જિ.સુરેન્દ્રનગર
વિપુલ ઉર્ફે કમલેશ હકાભાઈ હરીયાણી, જિ.બોટાદ
વિપુલભાઈ વિનુભાઈ મકવાણા, જિ.બોટાદ
અશોકભાઈ ગટોરભાઈ શેખ, જિ.સુરેન્દ્રનગર
વિડાભાઈ ઘુઘાભાઈ ખાંભલા, જિ.સુરેન્દ્રનગર
કમાભાઈ સતાભાઈ ઝાપડા, જિ.સુરેન્દ્રનગર
કરશનભાઈ ભીખાભાઈ, જિ.સુરેન્દ્રનગર
ઈશ્વરભાઈ જાદવભાઈ શેખ, જિ.સુરેન્દ્રનગર
સંગ્રામભાઈ નારાયણભાઈ ઘીયડ, જિ.સુરેન્દ્રનગર
અશોકભાઈ બાબુભાઈ ઓળકીયા, જિ.બોટાદ
કમાભાઈ લવાભાઈ મેર જિ. સુરેન્દ્રનગર
હરેશભાઈ ઘનશ્યામભાઈ પરમાર, જિ. સુરેન્દ્રનગર
રાણાભાઈ દેસાભાઈ શેખ, જિ.બોટાદ
અરવિંદભાઈ કરમશીભાઈ મકવાણા, જિ. સુરેન્દ્રનગર
વહાણ ધનજીભાઈ દેકાવાડીયા, જિ. સુરેન્દ્રનગર
મેહુલભાઈ ઘુઘાભાઈ સાકરીયા, જિ. સુરેન્દ્રનગર
શું છે સમગ્ર મામલો?
બોટાદ માર્કેટિંગ યાર્ડમાં શનિવારે હજારો ખેડૂતો ભેગા થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતો કપાસના વેપારીઓ સામે ઉગ્ર બન્યા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે માર્કેટિંગ યાર્ડમાં કપાસના વેપારીઓ દ્વારા મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે અને ખેડૂતોને યોગ્ય ભાવ મળતો નથી. આ મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો, જેને શનિવારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યો હતો. સ્થળ પર મોટી સંખ્યામાં ખેડૂતો બેસીને નારાબાજી કરતા જોવા મળ્યા હતા. પરિસ્થિતિ તંગ બનતા મધરાત્રે પોલીસે ખેડૂત આગેવાન રાજુ કપરાડાની અટકાયત કરી હતી. રાજુ કપરાડાની અટકાયત બાદ ખેડૂતો વધુ ઉગ્ર બન્યા હતા અને પોલીસ સામે નારાબાજી કરી હતી. આ દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી, જેને કારણે યાર્ડ વિસ્તારમાં તણાવભર્યો માહોલ સર્જાયો હતો.