Home Gujarat A 14 Year Old Girl Left Home By Writing A Letter

ચિઠ્ઠી લખી 14 વર્ષની કિશોરીએ ઘર છોડ્યુ! : 'મારે ભણવું નથી', પોલીસ તપાસ કરતા અપહરણ-દુષ્કર્મનો કેસ ખુલ્યો, આરોપી સંકજામાં

ચિઠ્ઠી લખી 14 વર્ષની કિશોરીએ ઘર છોડ્યુ!
Published by: Offbeat Team
| Last Updated: Jan 05, 2026, 11:47 AM IST

Vadodara Crime News : વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાંથી ઘર છોડીને ગયેલી 14 વર્ષની કિશોરીના અપહરણ અને દુષ્કર્મનો ગંભીર મામલો સામે આવ્યો છે. ધોરણ 8માં અભ્યાસ કરતી કિશોરીએ “મારે ભણવું નથી, તમારી જોડે રહેવું નથી, હું મારી મરજીથી જઉં છું” તેવી ચિઠ્ઠી લખીને ઘર છોડ્યું હતું, પરંતુ પોલીસ તપાસમાં ખુલ્યું છે કે તેને લગ્નની લાલચ આપી અપહરણ કરવામાં આવ્યું હતું.

“મારે ભણવું નથી”

મળતી માહિતી મુજબ, કિશોરી ગત તા. 20ના રોજ ઘરેથી નીકળી ગઈ હતી. જતા પહેલાં તેણે પરિવાર માટે ચિઠ્ઠી લખી હતી, જેમાં સ્કૂલમાંથી એલ.સી. લઈ લેવા અને તે પોતાની મરજીથી એકલી રહી જશે તેમ જણાવ્યું હતું. પરિવારજનોએ પોતાની રીતે શોધખોળ કરી હતી, પરંતુ કોઈ માહિતી ન મળતાં મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તપાસ દરમિયાન કિશોરી અરવલ્લી જિલ્લાના ભિલોડા પોલીસ સ્ટેશનમાંથી મળી આવી હતી. કિશોરીની પૂછપરછમાં ખુલ્યું હતું કે અરવલ્લીના ભિલોડા તાલુકાના જેસીંગપુર ગામનો રહેવાસી મયૂર અળખાભાઈ કટારાએ તેને લગ્ન કરવાની લાલચ આપી ટ્રકમાં શામળાજી લઈ ગયો હતો. ત્યારબાદ આરોપી તેને પોતાના વતન લઈ ગયો અને પછી ભિલોડા પોલીસ સ્ટેશન પાસે મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

14 વર્ષની કિશોરીનું અપહરણ અને દુષ્કર્મનો આરોપી ઝડપાયો

કિશોરી નાબાલિક હોવાને કારણે પોલીસે કેસમાં પોક્સો એક્ટ તેમજ બળાત્કારની ગંભીર કલમો ઉમેરતા મામલો વધુ સંવેદનશીલ બન્યો છે. મકરપુરા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય માહિતીના આધારે આરોપી મયૂર અળખાભાઈ કટારાને ઝડપી પાડ્યો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાએ નાબાલિકોની સુરક્ષા અને શિક્ષણ પ્રત્યે જાગૃતિની જરૂરિયાતને ફરી એકવાર ઉજાગર કરી છે. પોલીસે કિશોરીને સુરક્ષિત આશ્રયમાં મોકલી આગળની તપાસ ચાલુ રાખી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર

શું ગુજરાતમાં ફરી આવશે વરસાદ?: હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે કરી મોટી આગાહી, જાણો ગુજરાતમાં આગામી 72 કલાક કેવા રહેશે?

શું ગુજરાતમાં ફરી આવશે વરસાદ?

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ: એકસાથે 880 કર્મચારીઓની બઢતી અને બદલીના આદેશ

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જેવી જ ઘટના અમદાવાદમાં!: હિન્દુ સગીરાનું નકલી આઈડી બનાવી ફસાવવાનું કાવતરું નિષ્ફળ

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જેવી જ ઘટના અમદાવાદમાં!

વલસાડ પોલીસમાં ચીપાયો બદલીનો ગંજીપો: નવરાત્રીના બીજા નોરતે 10 PI અને 3 PSI ની આંતરિક બદલી

વલસાડ પોલીસમાં ચીપાયો બદલીનો ગંજીપો

ધોલેરાની 14.60 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો: અમદાવાદ ગ્રામ્ય LCBએ બે રીઢા તસ્કરોને ઝડપી પાડ્યા

ધોલેરાની 14.60 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો

જહાંગીરપુરામાં કેરીના પાકને ભારે નુકસાન: સુરતમાં મીની વાવાઝોડાએ ખેડૂતોની મહેનત પર ફેરવ્યું પાણી

જહાંગીરપુરામાં કેરીના પાકને ભારે નુકસાન

ગાંધીનગર મહાનગરપાલિકામાં ACBના દરોડા: ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા

ગાંધીનગર મહાનગરપાલિકામાં ACBના દરોડા
Play Video

ગુજરાતમાં માવઠાનો માર: ખેડૂતો પાયમાલ: તાત્કાલિક સર્વે અને સહાય પેકેજની ઉગ્ર માંગ સાથે પાટણના ધારાસભ્ય આવ્યા ખેડૂતોના વ્હારે!

ગુજરાતમાં માવઠાનો માર: ખેડૂતો પાયમાલ
Play Video

પાટણના ઝીલિયામાં ફરી વળ્યું 'દાદા'નું બુલડોઝર: લોહિયાળ ગેંગવોર બાદ પોલીસ એક્શન મોડમાં! ભાવેશ દેસાઈનું ગેરકાયદેસર ફાર્મ હાઉસનું અસ્તિત્વ ભૂંસાઈ જશે

પાટણના ઝીલિયામાં ફરી વળ્યું 'દાદા'નું બુલડોઝર
Play Video

સુરત સાયબર ક્રાઇમની સૌથી મોટી સફળતા: ફોરેક્સ ટ્રેડિંગના નામે કરોડોનું ફૂલેકું ફેરવનાર આરોપી વડોદરાથી ઝડપાયો!

સુરત સાયબર ક્રાઇમની સૌથી મોટી સફળતા

ચોંકાવનારો ખુલાસો: ગુજરાતમાં ભરઉનાળે કેમ પડી રહ્યો છે આટલો ભયાનક વરસાદ? 1000 KM લાંબી સિસ્ટમ પાછળ શું છે હકીકત?

ચોંકાવનારો ખુલાસો

સુરત પોલીસનું ફિલ્મી ઓપરેશન: આદિવાસી વેશમાં 7 દિવસ વોચ: માત્ર 50 રૂપિયા માટે હત્યા કરી 18 વર્ષથી નાસતા ફરતા આરોપીને જંગલોમાંથી દબોચ્યો!

સુરત પોલીસનું ફિલ્મી ઓપરેશન: આદિવાસી વેશમાં 7 દિવસ વોચ
Play Video

એક ક્લિકથી ઘરે આવશે LPG સિલિન્ડર: લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં! જાણો કેવી રીતે મળશે લાભ

એક ક્લિકથી ઘરે આવશે LPG સિલિન્ડર

રાજકોટની INOXમાં પ્રીમિયમ નાસ્તા સાથે 'વંદો' ફ્રી!: કેન્ટીનમાં સેન્ડવીચ પર વંદો ફરતો દેખાતા ગ્રાહકોમાં રોષ

રાજકોટની INOXમાં પ્રીમિયમ નાસ્તા સાથે 'વંદો' ફ્રી!

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!: અજાણી વ્યક્તિની આપેલી વસ્તુ ખાધી તો લૂંટાઈ જશો

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!
Play Video

"પહેલાં સત્યમ હેર કટિંગ સલૂન ચલાવતો હતો સત્યમ યોગ ફાઉન્ડેશનનો યોગગુરુ": કરોડોની નકલી નોટો સાથે ઝડપાયેલા બાબા અંગે પૂર્વ IPSએ કર્યા અનેક ચોંકાવનારા ખુલાસા

"પહેલાં સત્યમ હેર કટિંગ સલૂન ચલાવતો હતો સત્યમ યોગ ફાઉન્ડેશનનો યોગગુરુ"

અમદાવાદ: CM ભૂપેન્દ્ર પટેલે ભગવાન ઝૂલેલાલની ભવ્ય શોભાયાત્રાનું કરાવ્યું પ્રસ્થાન, સિંધી સમાજને પાઠવી ચેટીચાંદની શુભેચ્છાઓ

અમદાવાદ

લાલબત્તી સમાન કિસ્સો: મફત કપડાં અને બિસ્કિટની લાલચ આપી ગઠિયાઓએ વૃદ્ધાના દાગીના કાઢી લીધા

લાલબત્તી સમાન કિસ્સો