Home Gujarat Umarpada Minor Gang Ra P Ed Posco Act Case

સુરતમાં હેવાનિયત છલકાઈ! : ઉમરપાડામાં સગીર યુવતી પર 5 નરાધમોએ કર્યો ગેંગરેપ

સુરતમાં હેવાનિયત છલકાઈ!
Published by: OBS Bureau
| Last Updated: Mar 15, 2026, 12:17 PM IST

સુરતના ઉમરપાડામાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ઉમરપાડા તાલુકામાં પાંચ જેટલા શખ્સોએ મળીને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું.

પાંચ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં

મળતી માહિતી મુજબ પોલીસ દ્વારા ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. હાલ પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરાઈ છે.

વિસ્તારમાં ભય અને ચકચાર

આ ઘટના બહાર આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને સગીરા સાથે બનેલી આ ઘટના સામે આવતા કાયદો અને વ્યવસ્થાને લઈને પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.

5 માર્ચે ભરૂચમાં 11 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ

ભરૂચની એક ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહેતો પરિવાર રાત્રીના સમયે પોતાના ઝૂપડામાં સુઇ રહ્યો હતો. જેમાં પતિ-પત્ની અને તેમના બે સંતાનોમાં એક પુત્ર અને 11 વર્ષની એક પુત્રી સાથે સાથે જ સુઇ ગયાં હતાં. દરમિયાનમાં રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં એક શખ્સે ઝૂપડાંમાં પ્રવેશી તેમની 11 વર્ષની પુત્રીનું મોઢું દબાવી દુષ્કર્મ આચર્યું હતું. બાળકીના મોઢેથી હાથ હટી જતાં તેને બુમરાણ મચાવી હતી. જેના પગલે તેના માતા-પિતા જાગી ગયાં હતાં. તેઓ કાંઇ કરે તે પહેલાં જ નરાધમ ત્યાંથી ભાગ્યો હતો.

સી ડિવિઝન પોલીસે પોક્સો એક્ટ સહિત અન્ય કલમોના આધારે પિયુષ ઉર્ફે પિયા ઠાકોર પરમાર વિરૂદ્ધ ગુનો નોંધી તેને શોધવાની કવાયત હાથ ધરી હતી. દરમિયાન પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી પિયુષ ઉર્ફે પિયા ઠાકોર પરમારને ઝડપી પાડ્યો હતો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

"વિમાન પહેલાથી જ ખામીયુક્ત હતું": અમદાવાદ વિમાન દુર્ઘટના પર અમેરિકન એજન્સીનો મોટો દાવો

"વિમાન પહેલાથી જ ખામીયુક્ત હતું"

કિંજલ રબારી બાદ ખેડામાં વધુ એક પ્રેમલગ્નનો વિવાદ!: લસુંદ્રાથી માતાની ઠાકરસી રબારીને અપીલ, 'મારી દીકરી પાછી લાવો'

કિંજલ રબારી બાદ ખેડામાં વધુ એક પ્રેમલગ્નનો વિવાદ!

વડોદરામાં LPGની કોઈ અછત નથી!: દૈનિક જરૂરિયાત કરતાં વધુ સિલિન્ડર ઉપલબ્ધ, જિલ્લા વહીવટી તંત્રએ જાહેર કરી વિગતો

વડોદરામાં LPGની કોઈ અછત નથી!

ધાનેરામાં કોમર્શિયલ ગેસની ભારે અછત: હોટલ ઉદ્યોગ સંકટમાં, વેપારીઓને ફરી 'માટીના ચૂલા'નો આશરો લેવાની નોબત

ધાનેરામાં કોમર્શિયલ ગેસની ભારે અછત
Play Video

વડોદરામાં ગેસ કાળાબજારીનો પર્દાફાશ: ઘરેલુ સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરી કોમર્શિયલ બોટલમાં ભરતો ટેમ્પો ચાલક 30 સિલિન્ડર સાથે ઝડપાયો

વડોદરામાં ગેસ કાળાબજારીનો પર્દાફાશ
Play Video

વડોદરામાં હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન વિરુદ્ધ ફરિયાદ: તિરંગાનું અપમાન અને સ્ટેડિયમમાં અશોભનીય વર્તનનો આરોપ

વડોદરામાં હાર્દિક પંડ્યા અને ઈશાન કિશન વિરુદ્ધ ફરિયાદ
Play Video

વડોદરાના મકરપુરા GIDC માં અસામાજિક તત્વોનો આતંક: ન જેવી બાબતે યુવક પર ચાકુથી જીવલેણ હુમલો, વીડિયો વાયરલ

વડોદરાના મકરપુરા GIDC માં અસામાજિક તત્વોનો આતંક

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભાજપમાં ભડકો: ધારાસભ્ય હિટલરશાહી ચલાવતા હોવાનો કાર્યકરોનો બળાપો, અમદાવાદ ભાજપના વ્હોટ્સએપ મેસેજ વાયરલ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભાજપમાં ભડકો

ગલ્ફ સંકટની જામનગરના બ્રાસ ઉદ્યોગ પર માઠી અસર: LPG અછતથી 3500થી વધુ એકમો ઠપ્પ!

ગલ્ફ સંકટની જામનગરના બ્રાસ ઉદ્યોગ પર માઠી અસર

ધોલેરાથી ગુજરાતના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ: સ્પેસ સેક્ટરમાં રાજ્યએ રચ્યો નવો ઈતિહાસ

ધોલેરાથી ગુજરાતના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ

હેર સ્ટુડિયોમાં ઘુસીને પાડોશીએ જ ખેલ્યો લોહીનો ખેલ!: વડોદરાના સુંદરપુરાના ઓર્નેટ વિલામાં યુવકની કરપીણ હત્યા

હેર સ્ટુડિયોમાં ઘુસીને પાડોશીએ જ ખેલ્યો લોહીનો ખેલ!

સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી ડોક્ટરો વિરુદ્ધ ગ્રામ્ય SOGની લાલ આંખ: સાકોદરા ગામેથી ડિગ્રી વગરનો બોગસ તબીબ ઝડપાયો

સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી ડોક્ટરો વિરુદ્ધ ગ્રામ્ય SOGની લાલ આંખ

સાવરકુંડલાની કાણકિયા કોલેજ વિવાદના વમળમાં!: જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિના ગંભીર આક્ષેપો

સાવરકુંડલાની કાણકિયા કોલેજ વિવાદના વમળમાં!

ધાનેરા તાલુકાને રાજ્ય સરકારની મોટી ભેટ: દાંતીવાડા અને સીપુ ડેમને જોડતી ₹119 કરોડની યોજના મંજૂર!

ધાનેરા તાલુકાને રાજ્ય સરકારની મોટી ભેટ

ભાવિ ડોક્ટરનો કરુણ અંત: રાજકોટ AIIMS ના વિદ્યાર્થીએ પરપીપડીયા પાસે ટ્રેન નીચે જીવન ટૂંકાવ્યું

ભાવિ ડોક્ટરનો કરુણ અંત

ગોડસે કાર્યક્રમને લઈને સુરતમાં રાજકીય તોફાન: “ગાંધીના હત્યારાનું મહિમામંડન શરમજનક” વિપક્ષનો આકરો પ્રહાર

ગોડસે કાર્યક્રમને લઈને સુરતમાં રાજકીય તોફાન

સુરતમાં DGP ડૉ. કે.એન. રાવનો કડક સંદેશ: ગુનાખોરી સામે પોલીસને સખત કાર્યવાહી કરવા સૂચના

સુરતમાં DGP ડૉ. કે.એન. રાવનો કડક સંદેશ

થલતેજ પાસેથી 4 નળ ચોર ઝડપાયા: રાત્રે પેડલ રિક્ષામાં રેકી કરી બંધ મકાનોમાં કરતા હતા ચોરી!

થલતેજ પાસેથી 4 નળ ચોર ઝડપાયા

વડોદરામાં ગેસના કાળા બજારનો ભાંડો ફૂટ્યો: 20થી વધુ ગેસ સિલિન્ડર જપ્ત, SOG ટીમની મોટી કાર્યવાહી

વડોદરામાં ગેસના કાળા બજારનો ભાંડો ફૂટ્યો