Home Gujarat Banaskantha Collectorate Receives Threatening Email

બનાસકાંઠા કલેકટર કચેરીને ધમકી ભર્યો ઈમેલ મળ્યો : ધમકીમાં છ બોમ્બનો ઉલ્લેખ, પોલીસે કચેરીને લીધી તપાસ કબજામાં!

બનાસકાંઠા કલેકટર કચેરીને ધમકી ભર્યો ઈમેલ મળ્યો
Published by: Offbeat Team
| Last Updated: Jan 07, 2026, 09:17 AM IST

Banaskantha News : ગુજરાતમાં ધમકી ભર્યા ઈ મેઈલનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના પાલનપુર સ્થિત કલેક્ટર કચેરીમાં આજે અચાનક ભારે ચકચાર મચી ગઈ હતી. કલેક્ટર બનાસકાંઠાને ધમકી ભર્યો ઈમેલ મળતાં જ ડીવાયએસપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને સમગ્ર કચેરીને પોતાના કબજામાં લીધી હતી. ઈમેલમાં કલેક્ટર કચેરીના અલગ અલગ સ્થળોએ છ બોમ્બ ફીટ કરવામાં આવ્યા હોવાની ગંભીર ધમકી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

બનાસકાંઠા કલેકટર કચેરીને ધમકી ભર્યો ઈમેલ મળ્યો

આ ધમકીના પગલે સલામતીના કારણોસર કલેક્ટર કચેરીમાંથી તમામ કર્મચારીઓ અને અધિકારીઓને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. સાથે જ જનસેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી અને કોર્ટ સહિત કલેક્ટર કચેરીના સમગ્ર પરિસરને ખાલી કરાવી દેવાયો હતો. પોલીસ દ્વારા કલેક્ટર કચેરીને ચારે બાજુથી ફરતે બંધી કરવામાં આવી હતી જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને.

બોમ્બ સ્કોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ

ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે બોમ્બ સ્કોડ અને ડોગ સ્ક્વોડની મદદથી કલેક્ટર કચેરી અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરી હતી. દરેક રૂમ, ફાઇલ વિભાગ અને જાહેર સ્થળોની બારીકીથી ચકાસણી કરવામાં આવી હતી. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને ધમકી ભર્યો ઈમેલ કોણે અને કયા હેતુથી મોકલ્યો તેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને લઈને કલેક્ટર કચેરી અને શહેરમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર

શું ગુજરાતમાં ફરી આવશે વરસાદ?: હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે કરી મોટી આગાહી, જાણો ગુજરાતમાં આગામી 72 કલાક કેવા રહેશે?

શું ગુજરાતમાં ફરી આવશે વરસાદ?

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ: એકસાથે 880 કર્મચારીઓની બઢતી અને બદલીના આદેશ

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જેવી જ ઘટના અમદાવાદમાં!: હિન્દુ સગીરાનું નકલી આઈડી બનાવી ફસાવવાનું કાવતરું નિષ્ફળ

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જેવી જ ઘટના અમદાવાદમાં!

વલસાડ પોલીસમાં ચીપાયો બદલીનો ગંજીપો: નવરાત્રીના બીજા નોરતે 10 PI અને 3 PSI ની આંતરિક બદલી

વલસાડ પોલીસમાં ચીપાયો બદલીનો ગંજીપો

ધોલેરાની 14.60 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો: અમદાવાદ ગ્રામ્ય LCBએ બે રીઢા તસ્કરોને ઝડપી પાડ્યા

ધોલેરાની 14.60 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો

જહાંગીરપુરામાં કેરીના પાકને ભારે નુકસાન: સુરતમાં મીની વાવાઝોડાએ ખેડૂતોની મહેનત પર ફેરવ્યું પાણી

જહાંગીરપુરામાં કેરીના પાકને ભારે નુકસાન

ગાંધીનગર મહાનગરપાલિકામાં ACBના દરોડા: ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા

ગાંધીનગર મહાનગરપાલિકામાં ACBના દરોડા
Play Video

ગુજરાતમાં માવઠાનો માર: ખેડૂતો પાયમાલ: તાત્કાલિક સર્વે અને સહાય પેકેજની ઉગ્ર માંગ સાથે પાટણના ધારાસભ્ય આવ્યા ખેડૂતોના વ્હારે!

ગુજરાતમાં માવઠાનો માર: ખેડૂતો પાયમાલ
Play Video

પાટણના ઝીલિયામાં ફરી વળ્યું 'દાદા'નું બુલડોઝર: લોહિયાળ ગેંગવોર બાદ પોલીસ એક્શન મોડમાં! ભાવેશ દેસાઈનું ગેરકાયદેસર ફાર્મ હાઉસનું અસ્તિત્વ ભૂંસાઈ જશે

પાટણના ઝીલિયામાં ફરી વળ્યું 'દાદા'નું બુલડોઝર
Play Video

સુરત સાયબર ક્રાઇમની સૌથી મોટી સફળતા: ફોરેક્સ ટ્રેડિંગના નામે કરોડોનું ફૂલેકું ફેરવનાર આરોપી વડોદરાથી ઝડપાયો!

સુરત સાયબર ક્રાઇમની સૌથી મોટી સફળતા

ચોંકાવનારો ખુલાસો: ગુજરાતમાં ભરઉનાળે કેમ પડી રહ્યો છે આટલો ભયાનક વરસાદ? 1000 KM લાંબી સિસ્ટમ પાછળ શું છે હકીકત?

ચોંકાવનારો ખુલાસો

સુરત પોલીસનું ફિલ્મી ઓપરેશન: આદિવાસી વેશમાં 7 દિવસ વોચ: માત્ર 50 રૂપિયા માટે હત્યા કરી 18 વર્ષથી નાસતા ફરતા આરોપીને જંગલોમાંથી દબોચ્યો!

સુરત પોલીસનું ફિલ્મી ઓપરેશન: આદિવાસી વેશમાં 7 દિવસ વોચ
Play Video

એક ક્લિકથી ઘરે આવશે LPG સિલિન્ડર: લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં! જાણો કેવી રીતે મળશે લાભ

એક ક્લિકથી ઘરે આવશે LPG સિલિન્ડર

રાજકોટની INOXમાં પ્રીમિયમ નાસ્તા સાથે 'વંદો' ફ્રી!: કેન્ટીનમાં સેન્ડવીચ પર વંદો ફરતો દેખાતા ગ્રાહકોમાં રોષ

રાજકોટની INOXમાં પ્રીમિયમ નાસ્તા સાથે 'વંદો' ફ્રી!

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!: અજાણી વ્યક્તિની આપેલી વસ્તુ ખાધી તો લૂંટાઈ જશો

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!
Play Video

"પહેલાં સત્યમ હેર કટિંગ સલૂન ચલાવતો હતો સત્યમ યોગ ફાઉન્ડેશનનો યોગગુરુ": કરોડોની નકલી નોટો સાથે ઝડપાયેલા બાબા અંગે પૂર્વ IPSએ કર્યા અનેક ચોંકાવનારા ખુલાસા

"પહેલાં સત્યમ હેર કટિંગ સલૂન ચલાવતો હતો સત્યમ યોગ ફાઉન્ડેશનનો યોગગુરુ"