Home Gujarat Ahmedabad Naranpura Child Abuse Case Neighbour Arrested Pocso

નારણપુરામાં 7 વર્ષીય બાળક સાથે દુષ્કર્મ : પાડોશી યુવકની ધરપકડ, POCSO હેઠળ ગુનો દાખલ

નારણપુરામાં 7 વર્ષીય બાળક સાથે દુષ્કર્મ
Published by: OBS Bureau
| Last Updated: Mar 19, 2026, 06:49 AM IST

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં માનવતા શરમાવે તેવી ઘટના સામે આવી છે, જેમાં પાડોશમાં રહેતા યુવકે માત્ર 7 વર્ષીય બાળક સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.

મળતી માહિતી અનુસાર, પીડિત બાળક તેની માતા અને પરિવાર સાથે રહેતો હતો. પરિવાર આર્થિક રીતે નબળો હોવાને કારણે માતા ઘરકામ કરીને જીવન ગુજારે છે. આરોપીએ બાળકને ફુગ્ગો અપાવવાનો બહાનો બનાવી ઘરે બોલાવ્યો હતો. ત્યારબાદ તેને પોતાના ઘરે લઈ જઈ તેની સાથે ગુદામાર્ગે દુષ્કર્મ આચર્યું હતું.

ઘટના બાદ બાળક રડતા-રડતા ઘરે પરત ફર્યો અને પરિવારને સમગ્ર વાત જણાવી. બાળકને દુખાવો થતો હોવાથી પ્રાથમિક સારવાર અપાઈ, પરંતુ સ્થિતિ સુધરતી ન હોવાથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયો. હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા મામલો પ્રકાશમાં આવ્યો હતો.
નારણપુરા પોલીસે આ ઘટનાની ગંભીરતા સમજી તરત જ ફરિયાદ નોંધાવી અને POCSO Act તેમજ અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો. પોલીસે ઝડપી કાર્યવાહી કરતાં આરોપીને પકડી પાડ્યો છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી એકલો રહેતો હતો અને મજૂરી કામ કરતો હતો. હાલ પોલીસ દ્વારા મેડિકલ તપાસ, ફોરેન્સિક પુરાવા (FSL) સહિત તમામ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

પોલીસે જણાવ્યું છે કે કેસમાં મજબૂત પુરાવા એકત્રિત કરી આરોપીને કડક સજા અપાવવા માટે પ્રયાસ કરવામાં આવશે. આ ઘટના બાળક સુરક્ષા અને સમાજમાં જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ફરી એકવાર પ્રશ્ન ઉઠાવે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

સુરતના આશ્રમમાં છપાઈ હતી અમદાવાદમાં ઝડપાયેલી 2 કરોડની નકલી નોટો: આયુષ મંત્રાલયના બોર્ડવાળી ફોર્ચ્યુનરમાં નોટોની હેરાફેરી, માસ્ટર માઈન્ડ પ્રદીપ ગુરુજીની ધરપકડ

સુરતના આશ્રમમાં છપાઈ હતી અમદાવાદમાં ઝડપાયેલી 2 કરોડની નકલી નોટો

Mata ni Pachedi: અમદાવાદની 400 વર્ષ જૂની હસ્તકળા 'માતાની પછેડી'ને મળ્યો GI ટેગ, જાણો કેવી રીતે આ 'હરતું-ફરતું મંદિર' બન્યું વૈશ્વિક ઓળખ

Mata ni Pachedi

પાવાગઢમાં ભારે પવનના કારણે રોપ-વે સેવા ઠપ્પ!: ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે અચાનક વાતાવરણમાં પલટો, અટવાયા હજારો માઈભક્તો

પાવાગઢમાં ભારે પવનના કારણે રોપ-વે સેવા ઠપ્પ!

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો મોટો ધડાકો: અમરાઇવાડીમાં ₹2 કરોડની નકલી નોટો સાથે 6 શખ્સો ઝડપાયા!

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો મોટો ધડાકો

સુરતમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ!: કપોદ્રા ભરતનગરમાં સિલિન્ડરના વિસ્ફોટમાં 2 ના મોત

સુરતમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ!
Play Video

40 કિ.મી.ની ઝડપે પવન સાથે વાવાઝોડાનું સ્વરૂપ લઈ તૂટી પડ્યો વરસાદ: જાણો ગુજરાતમાં ક્યાં ઝાડ પડ્યાં, ક્યાં દુકાનોના શેડ ધરાશાયી થયા અને ક્યાં ઉડી સોલારની પ્લેટો

40 કિ.મી.ની ઝડપે પવન સાથે વાવાઝોડાનું સ્વરૂપ લઈ તૂટી પડ્યો વરસાદ

Gujarat Weather; ગુજરાતમાં ફૂંકાયું વાવાઝોડું: આ 13 જિલ્લામાં કડાકા-ભડાકા સાથે તોફાન મચાવશે વરસાદ, ફરી સાચા પડ્યા અંબાલાલ

Gujarat Weather; ગુજરાતમાં ફૂંકાયું વાવાઝોડું

બનાસકાંઠાના ઉણ ગામે ટોળાનો હિંસક હુમલો: રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડે સંભાળ્યો મોરચો, 35ની અટકાયત

બનાસકાંઠાના ઉણ ગામે ટોળાનો હિંસક હુમલો
Play Video

વડોદરામાં ભયાનક આગથી મોટી દુર્ઘટના ટળી!: સમા-ચેતક બ્રિજ પાસે ગેસ લાઈનમાં બ્લાસ્ટ જેવો માહોલ, આકાશમાં ઉંચે સુધી જ્વાળાઓ દેખાઈ

વડોદરામાં ભયાનક આગથી મોટી દુર્ઘટના ટળી!

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગુજરાતમાં ભાજપનો શંખનાદ: ‘કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ભાજપાની મહત્વની બેઠક

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગુજરાતમાં ભાજપનો શંખનાદ

જાણો કોને મળ્યું સ્થાન અને શું છે સમીકરણો?: ગાંધીનગર: પ્રદેશ ભાજપ દ્વારા ગુજરાતની સૌથી પાવરફૂલ 'કોર ગ્રુપ'ની જાહેરાત

જાણો કોને મળ્યું સ્થાન અને શું છે સમીકરણો?

'ગાડા નીચે કૂતરૂ ચાલે તો તેને એમ જ લાગે કે ગાડું હું હંકારું છું': કોંગી મહિલા નેતા જેની ઠુમ્મરના ભાજપ અધ્યક્ષ પર આકરા પ્રહારો

'ગાડા નીચે કૂતરૂ ચાલે તો તેને એમ જ લાગે કે ગાડું હું હંકારું છું'

પરિવર્તનનો શંખનાદ: ભાજપના 'ભાગલા પાડો'ની નીતિ સામે કોંગ્રેસનો હુંકાર; અનેક અગ્રણીઓ પંજા સાથે જોડાયા!

પરિવર્તનનો શંખનાદ

ભેળસેળ કરનારા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લાલ આંખ: હિંમતનગરના રાયગઢમાં ફૂડ વિભાગના દરોડા, મોટા પાયે નકલી ઘી બનાવવાનું કૌભાંડ ઝડપાયું

ભેળસેળ કરનારા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લાલ આંખ

મોટી ઈવેન્ટ્સ અને ભીડભાડવાળા વિસ્તારોમાં જતાં પહેલા સાવધાન!: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: મોબાઈલ ચોર ગેંગના 4 સાગરીતો ઝડપાયા, 105 ફોન રિકવર

મોટી ઈવેન્ટ્સ અને ભીડભાડવાળા વિસ્તારોમાં જતાં પહેલા સાવધાન!
Play Video

બરોડા ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર: પરિવર્તનના પવન વચ્ચે ચાર ઝોનમાં નવા ચહેરાઓનો વિજય, દિગ્ગજોની હાર

બરોડા ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર
Play Video

જામનગર અને અમરેલી પંથકમાં ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ: કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો, વાતાવરણમાં ઠંડક, પણ ખેડૂતોમાં ફફડાટ

જામનગર અને અમરેલી પંથકમાં ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ
Play Video

ગુજરાતમાં ઐતિહાસિક UCC બિલને કેબિનેટની લીલી ઝંડી: લગ્ન, વારસો અને લિવ-ઈન માટે આવશે નવા કડક નિયમો!

ગુજરાતમાં ઐતિહાસિક UCC બિલને કેબિનેટની લીલી ઝંડી

ગુજરાત પોલીસ વિભાગમાં 9 PI ના ટ્રાન્સફર: જાણો કયા અધિકારીને ક્યાં મુકાયા?

ગુજરાત પોલીસ વિભાગમાં 9 PI ના  ટ્રાન્સફર