Home Gujarat A Man Working In A Brick Kiln In Padra Raped A Girl

પાદરામાં ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા નરાધમે યુવતી પર આચર્યું દુષ્કર્મ : યુવતીનું મોઢું દબાવી બળજબરીથી..., પોલીસે કાર્યવાહી હાથ ધરી

પાદરામાં ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા નરાધમે યુવતી પર આચર્યું દુષ્કર્મ
Published by: Offbeat Team
| Last Updated: Feb 02, 2026, 05:14 AM IST

પાદરા તાલુકાના એક ગામમાં ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા પરપ્રાંતિય યુવક દ્વારા ત્યાં નજીક રહેતા પરિવારની યુવતી પર દુષ્કર્મ ગુજાર્યાનો ગંભીર અને ચકચારજનક બનાવ સામે આવ્યો છે. આરોપીએ ઘટનાની જાણ કોઈને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા ભોગ બનનાર યુવતી ભયભીત બની ગઈ હતી, જેના કારણે ફરિયાદ મોડેથી પોલીસ મથકે નોંધાઈ હતી. હાલ પાદરા પોલીસે ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.

યુવતીનું મોઢું દબાવી બળજબરીથી...

પ્રાપ્ત વિગતો મુજબ ઉત્તર પ્રદેશના શિરમોરા ગામનો રહેવાસી અરુણ રામશંકર કશ્યપ પાદરા તાલુકાના એક ગામમાં આવેલ ઈંટોના ભઠ્ઠામાં કામ કરતો હતો. ભઠ્ઠા નજીક જ એક અન્ય પરિવાર પણ રહેતો અને ત્યાં કામ કરતો હતો. ભોગ બનનાર યુવતી કુદરતી હાજતે બહાર ગઈ હતી. તે સમયે આરોપીએ યુવતીને એકલી જોઈ તેનો પીછો કર્યો હતો. પરત ફરતી વખતે તેણે યુવતીનું મોઢું દબાવી બળજબરીથી ઈંટોના ભઠ્ઠાની ઓફિસમાં લઈ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

જાનથી મારી નાખવાની ધમકી આપતાં યુવતી ડરી ગઈ હતી

ઘટના બાદ આરોપીએ યુવતીને આ બાબત કોઈને જણાવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપતાં યુવતી ડરી ગઈ હતી અને તાત્કાલિક કોઈને જાણ કરી શકી નહોતી. જોકે, બાદમાં હિંમત એકઠી કરીને યુવતીએ સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને કરી હતી. પરિવારજનો સાથે ચર્ચા કર્યા બાદ યુવતીના પિતાએ મોડેથી પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી અરુણ રામશંકર કશ્યપ વિરુદ્ધ બળાત્કાર, અયોગ્ય વર્તન અને ધમકી આપવાના ગંભીર આરોપો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કેસની તપાસ ઉચ્ચ અધિકારી દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. ભોગ બનનાર યુવતીનું નિવેદન લેવામાં આવ્યું છે અને જરૂરી તબીબી તથા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાદરા પોલીસે જણાવ્યું છે કે સમગ્ર મામલે સંવેદનશીલતા રાખીને તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે અને આરોપી વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. હાલ સમગ્ર ઘટનાએ પાદરા તાલુકામાં ભારે ચકચાર જગાવી છે

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર

શું ગુજરાતમાં ફરી આવશે વરસાદ?: હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે કરી મોટી આગાહી, જાણો ગુજરાતમાં આગામી 72 કલાક કેવા રહેશે?

શું ગુજરાતમાં ફરી આવશે વરસાદ?

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ: એકસાથે 880 કર્મચારીઓની બઢતી અને બદલીના આદેશ

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જેવી જ ઘટના અમદાવાદમાં!: હિન્દુ સગીરાનું નકલી આઈડી બનાવી ફસાવવાનું કાવતરું નિષ્ફળ

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જેવી જ ઘટના અમદાવાદમાં!

વલસાડ પોલીસમાં ચીપાયો બદલીનો ગંજીપો: નવરાત્રીના બીજા નોરતે 10 PI અને 3 PSI ની આંતરિક બદલી

વલસાડ પોલીસમાં ચીપાયો બદલીનો ગંજીપો

ધોલેરાની 14.60 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો: અમદાવાદ ગ્રામ્ય LCBએ બે રીઢા તસ્કરોને ઝડપી પાડ્યા

ધોલેરાની 14.60 લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો

જહાંગીરપુરામાં કેરીના પાકને ભારે નુકસાન: સુરતમાં મીની વાવાઝોડાએ ખેડૂતોની મહેનત પર ફેરવ્યું પાણી

જહાંગીરપુરામાં કેરીના પાકને ભારે નુકસાન

ગાંધીનગર મહાનગરપાલિકામાં ACBના દરોડા: ઇન્ચાર્જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા

ગાંધીનગર મહાનગરપાલિકામાં ACBના દરોડા
Play Video

ગુજરાતમાં માવઠાનો માર: ખેડૂતો પાયમાલ: તાત્કાલિક સર્વે અને સહાય પેકેજની ઉગ્ર માંગ સાથે પાટણના ધારાસભ્ય આવ્યા ખેડૂતોના વ્હારે!

ગુજરાતમાં માવઠાનો માર: ખેડૂતો પાયમાલ
Play Video

પાટણના ઝીલિયામાં ફરી વળ્યું 'દાદા'નું બુલડોઝર: લોહિયાળ ગેંગવોર બાદ પોલીસ એક્શન મોડમાં! ભાવેશ દેસાઈનું ગેરકાયદેસર ફાર્મ હાઉસનું અસ્તિત્વ ભૂંસાઈ જશે

પાટણના ઝીલિયામાં ફરી વળ્યું 'દાદા'નું બુલડોઝર
Play Video

સુરત સાયબર ક્રાઇમની સૌથી મોટી સફળતા: ફોરેક્સ ટ્રેડિંગના નામે કરોડોનું ફૂલેકું ફેરવનાર આરોપી વડોદરાથી ઝડપાયો!

સુરત સાયબર ક્રાઇમની સૌથી મોટી સફળતા

ચોંકાવનારો ખુલાસો: ગુજરાતમાં ભરઉનાળે કેમ પડી રહ્યો છે આટલો ભયાનક વરસાદ? 1000 KM લાંબી સિસ્ટમ પાછળ શું છે હકીકત?

ચોંકાવનારો ખુલાસો

સુરત પોલીસનું ફિલ્મી ઓપરેશન: આદિવાસી વેશમાં 7 દિવસ વોચ: માત્ર 50 રૂપિયા માટે હત્યા કરી 18 વર્ષથી નાસતા ફરતા આરોપીને જંગલોમાંથી દબોચ્યો!

સુરત પોલીસનું ફિલ્મી ઓપરેશન: આદિવાસી વેશમાં 7 દિવસ વોચ
Play Video

એક ક્લિકથી ઘરે આવશે LPG સિલિન્ડર: લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં! જાણો કેવી રીતે મળશે લાભ

એક ક્લિકથી ઘરે આવશે LPG સિલિન્ડર

રાજકોટની INOXમાં પ્રીમિયમ નાસ્તા સાથે 'વંદો' ફ્રી!: કેન્ટીનમાં સેન્ડવીચ પર વંદો ફરતો દેખાતા ગ્રાહકોમાં રોષ

રાજકોટની INOXમાં પ્રીમિયમ નાસ્તા સાથે 'વંદો' ફ્રી!

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!: અજાણી વ્યક્તિની આપેલી વસ્તુ ખાધી તો લૂંટાઈ જશો

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!
Play Video

"પહેલાં સત્યમ હેર કટિંગ સલૂન ચલાવતો હતો સત્યમ યોગ ફાઉન્ડેશનનો યોગગુરુ": કરોડોની નકલી નોટો સાથે ઝડપાયેલા બાબા અંગે પૂર્વ IPSએ કર્યા અનેક ચોંકાવનારા ખુલાસા

"પહેલાં સત્યમ હેર કટિંગ સલૂન ચલાવતો હતો સત્યમ યોગ ફાઉન્ડેશનનો યોગગુરુ"