સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી: કલેકટરે આપ્યા અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા આદેશGujarat
વાઘોડિયામાં સ્વતંત્રતા પર્વના કાર્યક્રમમાં વિદ્યાર્થિની થઈ બેભાન: પડી જતા મોઢાના ભાગે 6 ટાંકા આવ્યાં, કોની બેદરકારી?Gujarat
ભુચરમોરીના ઐતિહાસિક રણમેદાનમાં અનોખી સ્પર્ધા: સંસ્કૃતિને જીવંત રાખવા માટે અશ્વ હરીફાઈ, તલવારબાજી, શૌર્ય નૃત્યની હરીફાઈ યોજાઈGujarat
ઓગસ્ટના અંતમાં અમદાવાદના નિકોલમાં સભા સંબોધશે PM મોદી: મનપાની ચૂંટણીઓ પહેલાં હોમ ગ્રાઉન્ડમાં બનાવશે માહોલGujarat
બરોડા ડેરીમાં રાજકીય માહોલ ગરમાયો!: દિનુ મામાએ ફેંકી ખુલ્લી ચેલેન્જ, કેતન ઇનામદારે સ્વીકારી, હવે જામશે રાજકીય ટકરાવ?Gujarat
''પહેલા અભ્યાસ કરો ત્યારબાદ કોઈપણ જાતના આક્ષેપ કરો'': મત ચોરી - કોંગ્રેસના આરોપ પર ભાજપ પ્રવક્તાએ શું કહ્યું?Gujarat
કેદીઓ માટે ગુજરાત સરકારનો નિર્ણય: રાજ્યની જેલોમાં કેદ બંદીવાનોના બાળકો તથા વયસ્ક માટે મહત્વપૂર્ણ નિર્ણયGujarat
સાળંગપુર મંદિરની ફેક વેબસાઈટ બનાવનાર ઝડપાયો: આરોપીને ઉત્તર પ્રદેશથી દબોચ્યો, સાયબર ક્રાઇમ પોલીસને મળી સફળતાGujarat
બે લાખથી વધુ શહીદોની ગાથાને જીવંત રાખે છે એક સિક્યોરિટી ગાર્ડ: પ્રથમ વિશ્વયુદ્ધથી લઈ આજદિન સુધી શહીદ થયેલા જવાનોની વિગતોના સંભારણાGujarat
''હું માનું છું કે આ લડાઈ કોઈ કાચા મનના લોકો નહીં લડી શકે'': સ્વાતંત્ર્ય પર્વ પર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કેમ આવું બોલ્યા?Gujarat
"નારી કા અપમાન હો જાયે તો બચ્ચા બચ્ચા હનુમાન હૈ": ગાંધીનગરમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કર્યું ધ્વજ વંદનGujarat
સ્વામિનારાયણ મંદિરમાં 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી: BAPS મંદિર અટલાદરામાં સંતોએ કર્યું ધ્વજારોહણGujarat
13 વર્ષની વયે દિવની મુક્તિ માટે પ્રતાપરાયની ‘આઝાદી’ છીનવાઈ હતી: ગીર સોમનાથ જિલ્લાના એકમાત્ર જીવિત સ્વાતંત્ર્ય સેનાની કહાની જાણોGujarat
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ રાજભવન પરિસરમાં ધ્વજારોહણ કર્યું: સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી, વૃક્ષારોપણ કર્યુંGujarat
મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં રાજ્યકક્ષાની ઉજવણી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કરી ત્રિરંગાને આપી સલામીGujarat