ધડ એક તરફ અને માથું 10 ફૂટ દૂર: વડોદરા રેલવે ટ્રેક પર યુવકની ક્ષત-વિક્ષત મૃતદેહ મળતા ચકચાર, હત્યા કે આપઘાત એ રહસ્ય અકબંધGujarat
સુરત લાંચકાંડમાં નવો વળાંક: 4 લાખ લઈને ફરાર ‘પરવાના’ હજુ પકડાયો નહીં, સસ્પેન્ડ ઈજનેર ACB સમક્ષ હાજરGujarat
વડોદરા ક્રાઈમ બ્રાન્ચનો મોટો ઝાટકો!: બાતમી મળતા પાણીગેટ વિસ્તારમાં પ્રતિબંધિત ઈ-સિગારેટ વેચતો યુવકને દબોચ્યોGujarat
સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે લોટરી: CCE ભરતીમાં ફરી 914 જગ્યાઓનો વધારો, કુલ આંકડો 7,300ને પાર; હજારો યુવાનોનું નસીબ ચમકશેGujarat
સુરતનાં રીંગરોડ પર ભયાનક આગનું તાંડવ: મિલેનિયમ માર્કેટ-1 માં આચનક આગ, દૂર દૂર સુધી દેખાઈ જ્વાળાઓGujarat
મહીસાગર લીમડિયા APMC સેક્રેટરી સામે BNS 223 હેઠળ ગુનો: દુકાનો ભાડે આપતા પહેલાં પોલીસને જાણ ન કરવાના મામલે કાર્યવાહીGujarat
અમદાવાદ જોધપુર ચાર રસ્તા પાસે ઓફિસમાં રેડ: હાઇબ્રીડ ગાંજો અને ગેરકાયદેસર કોલ સેન્ટર કૌભાંડનો પર્દાફાશGujarat
PM મોદી આજે ગુજરાત પ્રવાસે: સાણંદમાં 'મેડ ઈન ઈન્ડિયા' ચિપ પ્લાન્ટનું ઉદ્ઘાટન અને દેશવ્યાપી કેન્સર વિરોધી રસીકરણનો કરશે પ્રારંભGujarat
સુરતમાં બે અલગ બનાવોમાં ચલણી નોટોના બંડલો સ્વાહા: કારમાં રાખેલી મોટી રકમ થઈ રાખ, પાંડેસરામાં કચરામાં નોટો સળગાવવાનું રહસ્યGujarat
હોળી પહેલા 'વતન વાટ પર માનવ મહેરામણ': સુરતનાં ઉધના રેલવે સ્ટેશન પર ભીડનો વિસ્ફોટ, ટ્રેનો ‘હાઉસફુલ’Gujarat
વડોદરા વડદલા રોડ વિસ્તારમાં વ્યાજખોરનો પઠાણી ખેલ: 14 લાખ પરત છતાં 14 લાખની માંગનો આક્ષેપ, ડ્રાઇવર યુવકે નોંધાવી પોલીસ ફરિયાદGujarat
ગુજરાતી દિકરી એકતા શાહે અંતરિક્ષમાં ગુંજાવ્યું ભારતનું નામ: MSUની પૂર્વ છાત્રાએ શોધ્યા 6 નવા ગેલેક્સી સમૂહો, સંસ્કૃતિક નામ આપી રચ્યો ઇતિહાસGujarat
રાજ્યની સરકારી કચેરીઓને બોમ્બની ધમકીનો ભેદ ઉકેલાયો: ગેરસમજને કારણે સમગ્ર રાજ્ય 'પેનિક' , ગાંધીનગર DySP એ આપી સ્પષ્ટતાGujarat
પોઈચા ખાંડી ફાર્મહાઉસ પર ગોળીબાર કાંડ: ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ છગન પટેલ ઝડપાયા, ખૂનની કોશિશનો ગુનોGujarat
હોળી-ધુળેટીના રંગોમાં સુરક્ષાનું કવચ: 108-EMS દ્વારા રાજ્યવ્યાપી 'સેવા યજ્ઞ' તૈયાર, જાણો સંપૂર્ણ વિગતોGujarat
વડોદરા મેડિકલ કોલેજમાં વાઇસ ડીન પર અડપલાના આક્ષેપો: વિદ્યાર્થિનીઓએ કહ્યું - 'હાથ પકડી શરીર સાથે ઘસાવ્યા', પદ પરથી હટાવાયાGujarat
ગુજરાત બનશે વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ: 1 માર્ચથી ગાંધીનગરમાં 'સેમિકનેક્ટ-2026'નો પ્રારંભ, 1.24 લાખ કરોડના પ્રોજેક્ટ્સ પર મંત્રી અર્જુન મોઢવાડિયાનું મોટું નિવેદનGujarat