Home Gujarat Taskari Star Cast Puts On A Great Show At Ahmedabad Kite Festival

અમદાવાદ કાઇટ ફેસ્ટિવલમાં 'તસ્કરી'ની સ્ટારકાસ્ટનો જબરદસ્ત જલવો : રાની મુખર્જી-ઇમરાન હાશ્મી ચગાવ્યા પતંગ, ચાહકોમાં મોજના પોરા છૂટ્યા!

અમદાવાદ કાઇટ ફેસ્ટિવલમાં 'તસ્કરી'ની સ્ટારકાસ્ટનો જબરદસ્ત જલવો
Published by: Offbeat Team
| Last Updated: Jan 13, 2026, 01:55 PM IST

અમદાવાદમાં યોજાયેલા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ દરમિયાન બોલિવુડ સ્ટાર્સની એન્ટ્રીથી ઉત્સવનું માહોલ વધુ રંગીન બની ગયો હતો. કાઇટ ફેસ્ટિવલના બીજા દિવસે બોલિવુડ એક્ટ્રેસ રાની મુખર્જી અને એક્ટર ઇમરાન હાશ્મી હાજર રહેતા ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને બંનેને જોવા માટે લોકો પાગલ બની ગયા હતા.

મુખર્જી-ઇમરાન હાશ્મીને જોઈ ચાહકો પાગલ બન્યા

પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં રાની મુખર્જી અને ઇમરાન હાશ્મીએ ખાસ હાજરી આપી હતી. સીરિયલ કિસર તરીકે ઓળખાતા ઇમરાન હાશ્મી કાઇટ ફેસ્ટિવલની ખાસ પોળ થીમ પર ‘આફરિન’ થતાં જોવા મળ્યા હતા, જ્યારે ગ્લેમરસ અંદાજમાં રાની મુખર્જીએ પતંગ ચગાવીને ઉત્સવની મોજ માણી હતી. બંને સ્ટાર્સે પરંપરાગત રીતે કાઇટ ફેસ્ટિવલનો આનંદ લઈ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

'તસ્કરી'ની સ્ટારકાસ્ટનો જબરદસ્ત જલવો

સીરિયલ કિસર પોળ પર રાની મુખર્જી અને ઇમરાન હાશ્મીની હાજરીએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ‘તસ્કરી’ ફિલ્મની સ્ટારકાસ્ટ તરીકે બંનેના જબરદસ્ત જલવાએ ફેસ્ટિવલને વધુ યાદગાર બનાવી દીધો હતો. સ્ટાર્સને એક નજર જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે રાની મુખર્જી સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પ્રતિભા જૈન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ હાજર રહ્યા હતા અને તેઓ રાની મુખર્જી સાથે રિવરફ્રન્ટ વિસ્તારમાં ફર્યા હતા. કાઇટ ફેસ્ટિવલના બીજા દિવસે બોલિવુડ સ્ટાર્સની એન્ટ્રીથી અમદાવાદના ઉત્સવનું વાતાવરણ વધુ ઝળહળતું બની ગયું હતું.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"
Play Video

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની ભરતીના ઇન્ટરવ્યૂની તારીખો જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર
Play Video

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત
Play Video

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ: અત્યાધુનિક 'નૂતન ચેરિટી ભવન' અને કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી: 3 લાખના વિવાદમાં તકિયાથી મોઢું દબાવી હત્યા કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત: ટ્રકના ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત, કેબિન કાપીને બહાર કાઢ્યો મૃતદેહ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!: અંબાલાલ પટેલની 30 માર્ચ સુધીની ભયાનક આગાહી

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!

Gujarat Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! કચ્છથી ભાવનગર સુધી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે સ્થિતિ?

Gujarat Weather Update

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવ્યું ઉદ્ઘાટન; પ્રાકૃતિક ખેતી પર મુકાયો ભાર

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગરમાં LCB નો સપાટો: સેક્ટર-4 માંથી લાખોની કિંમતના ચરસ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીનગરમાં LCB નો સપાટો

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર