Home Gujarat The Betel Nut Given To Scare Her Son Fell On The Mothers Head

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી : 3 લાખના વિવાદમાં તકિયાથી મોઢું દબાવી હત્યા કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી
Published by: OBS Bureau
| Last Updated: Mar 21, 2026, 10:53 AM IST

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે, જેમાં વર્ષ 2021માં છત્તીસગઢના રાયપુરમાં બનેલી હત્યાના કેસમાં ફરાર આરોપીને ઝડપવામાં આવ્યો છે. લાંબા સમયથી ફરાર રહેલો આ આરોપી આખરે પોલીસના હાથ ચડી ગયો છે, જેના કારણે કેસમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે.

મળતી માહિતી મુજબ, ઝડપાયેલ આરોપી અજય મિશ્રા મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. વર્ષ 2021 માં રાયપુરમાં બનેલી હત્યાની ઘટનામાં તે સંડોવાયેલ હતો અને ત્યારથી સતત ફરાર હતો. પોલીસે જણાવ્યું કે, આરોપીએ મહિલાની હત્યા તકિયા વડે મોઢું દબાવીને કરી હતી, જેનાથી ઘટનાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું.
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, હત્યા પાછળ ઘરેલુ અને સંપત્તિ સંબંધિત વિવાદ મુખ્ય કારણ હતો. મહિલાનો પોતાના દીકરા સાથે વારંવાર ઝગડો થતો હતો, જેના કારણે મહિલાએ પોતાના જ પુત્રને ડરાવવા માટે આરોપીને સોપારી આપી હતી. આ કામ માટે કુલ 4 લાખ રૂપિયાની સોપારી નક્કી કરવામાં આવી હતી, જેમાંથી 3 લાખ રૂપિયા ચૂકવાયા નહોતા. આ બાબતે આરોપી અને મહિલાની વચ્ચે વિવાદ વધતા આરોપીએ મહિલાની જ હત્યા કરી નાખી હતી.

હત્યાના બાદ આરોપીએ મહિલાના દાગીના અને રોકડ રકમ લઈ લીધી અને તેને પોતાની મોજશોખ માટે વાપરી હતી. બનાવ બાદ આરોપી સતત પોતાની ઓળખ છુપાવીને અલગ-અલગ જગ્યાઓ પર રહેતો હતો. ખાસ કરીને તે એવી જગ્યાઓથી દૂર રહેતો હતો, જ્યાં ઓળખ પુરાવા આપવા જરૂરી હોય.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી અગાઉ પણ અમદાવાદ આવ્યો હતો અને હાલ તે પોતાના પરિવારને મળવા માટે શહેરમાં આવ્યો હતો. આ માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ટ્રેકિંગ કરીને તેને ઝડપી પાડ્યો છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં લિટર દીઠ ₹22.43 નો ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ: અત્યાધુનિક 'નૂતન ચેરિટી ભવન' અને કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત: ટ્રકના ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત, કેબિન કાપીને બહાર કાઢ્યો મૃતદેહ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!: અંબાલાલ પટેલની 30 માર્ચ સુધીની ભયાનક આગાહી

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!

Gujarat Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! કચ્છથી ભાવનગર સુધી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે સ્થિતિ?

Gujarat Weather Update

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવ્યું ઉદ્ઘાટન; પ્રાકૃતિક ખેતી પર મુકાયો ભાર

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગરમાં LCB નો સપાટો: સેક્ટર-4 માંથી લાખોની કિંમતના ચરસ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીનગરમાં LCB નો સપાટો

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર

શું ગુજરાતમાં ફરી આવશે વરસાદ?: હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે કરી મોટી આગાહી, જાણો ગુજરાતમાં આગામી 72 કલાક કેવા રહેશે?

શું ગુજરાતમાં ફરી આવશે વરસાદ?

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ: એકસાથે 880 કર્મચારીઓની બઢતી અને બદલીના આદેશ

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ