Home Gujarat Surats Dream City Police Carried Out A Unique Operation Before Uttarayan

સુરત શહેરની ડ્રીમ સિટી પોલીસે ઉત્તરાયણ પૂર્વે અનોખી કામગીરી : શ્રમજીવીઓના બાળકોને પતંગ વિતરણ કર્યા

સુરત શહેરની  ડ્રીમ સિટી પોલીસે ઉત્તરાયણ પૂર્વે અનોખી કામગીરી
Published by: Offbeat Team
| Last Updated: Jan 09, 2026, 10:26 AM IST

Surat Police Operations : સુરત શહેરના ડ્રીમ સિટી વિસ્તારમાં ઉતરાયણ પર્વની અનોખી અને સંવેદનશીલ રીતે ઉજવણી કરવામાં આવી હતી. ડ્રીમ સિટી પોલીસ દ્વારા ખજોદ ડિસ્પોઝલ સાઇટ પર મજૂરી કામ કરતા શ્રમજીવીઓના બાળકોના જીવનમાં ખુશીઓ લાવવાના હેતુથી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રોજબરોજ કઠિન પરિસ્થિતિઓમાં જીવન પસાર કરતા આ બાળકો માટે ઉત્તરાયણનો તહેવાર યાદગાર બની રહ્યો હતો.

પોલીસની સરહાનીય કામગીરી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસને ધ્યાનમાં રાખીને, ડ્રીમ સિટી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એ.પી. ચૌધરી અને તેમની ટીમે આ સેવા કાર્ય હાથ ધર્યું હતું. આ દરમિયાન વિસ્તારમાં રહેતા બાળકો અને શ્રમિકોને પતંગ, ફિરકી, તલના લાડુ તેમજ ઠંડીથી બચાવ માટે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એ.પી. ચૌધરી પોતે બાળકો સાથે પતંગ ચગાવતા નજરે પડ્યા હતા. ખાખી વર્દીની પાછળ રહેલી માનવીય સંવેદનશીલતા અને લાગણીસભર અભિગમ જોઈને સ્થાનિક લોકો પણ પોલીસની આ કામગીરીને ખુલ્લા દિલે બિરદાવતા જોવા મળ્યા હતા.

પોલીસે પતંગ આપ્યા!

પતંગ ઉડાવતી વખતે બાળકોના ચહેરા પર દેખાતો નિર્દોષ અને અનોખો આનંદ સમગ્ર વાતાવરણને ભાવુક બનાવી ગયો હતો. બાળકોની ખુશી જોઈ હાજર પોલીસ કર્મચારીઓના ચહેરા પર પણ સ્મિત છવાઈ ગયું હતું. આ રીતે ડ્રીમ સિટી પોલીસ દ્વારા ઉત્તરાયણ પર્વને સેવામાં અને સંવેદનામાં રૂપાંતરિત કરી એક માનવતાભર્યો સંદેશ આપ્યો હતો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં લિટર દીઠ ₹22.43 નો ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ: અત્યાધુનિક 'નૂતન ચેરિટી ભવન' અને કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી: 3 લાખના વિવાદમાં તકિયાથી મોઢું દબાવી હત્યા કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત: ટ્રકના ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત, કેબિન કાપીને બહાર કાઢ્યો મૃતદેહ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!: અંબાલાલ પટેલની 30 માર્ચ સુધીની ભયાનક આગાહી

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!

Gujarat Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! કચ્છથી ભાવનગર સુધી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે સ્થિતિ?

Gujarat Weather Update

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવ્યું ઉદ્ઘાટન; પ્રાકૃતિક ખેતી પર મુકાયો ભાર

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગરમાં LCB નો સપાટો: સેક્ટર-4 માંથી લાખોની કિંમતના ચરસ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીનગરમાં LCB નો સપાટો

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર

શું ગુજરાતમાં ફરી આવશે વરસાદ?: હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે કરી મોટી આગાહી, જાણો ગુજરાતમાં આગામી 72 કલાક કેવા રહેશે?

શું ગુજરાતમાં ફરી આવશે વરસાદ?

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ: એકસાથે 880 કર્મચારીઓની બઢતી અને બદલીના આદેશ

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ