Home Gujarat State Bjp President Jagadish Vishwakarmas Sharp Attack On Congress

'... અંગ્રેજો અને બાદમાં કોંગ્રેસે આ દેશને લૂંટ્યો' : પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના કોંગ્રેસ પર તીખા પ્રહાર

'... અંગ્રેજો અને બાદમાં કોંગ્રેસે આ દેશને લૂંટ્યો'
Published by: Offbeat Team
| Last Updated: Jan 06, 2026, 02:38 PM IST

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં મનરેગા યોજનાનું નામ બદલીને વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામિણ (VB G RAMJI) રાખવામાં આવ્યું છે. આ નિર્ણય અંગે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં તેમણે કેન્દ્ર સરકારના નિર્ણયને ઐતિહાસિક અને જનહિતકારી ગણાવ્યો હતો.

'125 દિવસની રોજગાર ગેરંટી...'

જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, 'NDAની સરકાર દેશની 140 કરોડ જનતાની સુખાકારી માટે સતત કામ કરી રહી છે. તેમણે કહ્યું કે VB G RAMJI યોજના ગાંધી વિચાર સાથે જોડાયેલી યોજના છે, જેમાં અગાઉ 100 દિવસના રોજગારની ગેરંટી આપવામાં આવતી હતી, જ્યારે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકાર દ્વારા 125 દિવસની રોજગાર ગેરંટી આપવામાં આવી રહી છે, જે ગ્રામિણ વિસ્તારો માટે મહત્વપૂર્ણ પગલું છે.

'... અંગ્રેજો અને બાદમાં કોંગ્રેસે આ દેશને લૂંટ્યો'

તેમણે વધુમાં જણાવ્યું હતું કે 'મહાત્મા ગાંધીના મુખે ભગવાન રામનું નામ હતું, ત્યારે કોંગ્રેસને રામ નામ સાથે કેમ વાંધો છે તે પ્રશ્ન પણ તેમણે ઉઠાવ્યો હતો. જગદીશ વિશ્વકર્માએ આક્ષેપ કરતા કહ્યું કે 'પહેલા મુઘલો, પછી અંગ્રેજો અને બાદમાં કોંગ્રેસે આ દેશને લૂંટ્યો છે.

''ડો. મનમોહનસિંહ અને સોનિયા ગાંધીએ મનરેગા નામ રાખ્યું હતું'

રોજગાર યોજનાઓના ઇતિહાસ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે '1980માં ઈન્દિરા ગાંધીએ વિવિધ રોજગાર યોજનાઓને ભેગી કરીને એક યોજના શરૂ કરી હતી. ત્યારબાદ રાજીવ ગાંધીએ તેનું નામ જવાહર રોજગાર યોજના રાખ્યું હતું. ત્યારપછી ડો. મનમોહનસિંહ અને સોનિયા ગાંધીએ જવાહરલાલ નહેરુનું નામ બદલીને મનરેગા રાખી દીધું હતું'

'કોંગ્રેસ ભ્રષ્ટાચારની ફેક્ટરી...'

કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે કોંગ્રેસ ભ્રષ્ટાચારની ફેક્ટરી હતી અને હાલ તેને બચાવવા માટે આંદોલન ચાલે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ યોજના અંગે સંસદમાં ચર્ચા ચાલી રહી હતી ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગેરહાજર હતા, જે કોંગ્રેસની ગંભીરતા દર્શાવે છે'.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"
Play Video

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની ભરતીના ઇન્ટરવ્યૂની તારીખો જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર
Play Video

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત
Play Video

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ: અત્યાધુનિક 'નૂતન ચેરિટી ભવન' અને કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી: 3 લાખના વિવાદમાં તકિયાથી મોઢું દબાવી હત્યા કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત: ટ્રકના ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત, કેબિન કાપીને બહાર કાઢ્યો મૃતદેહ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!: અંબાલાલ પટેલની 30 માર્ચ સુધીની ભયાનક આગાહી

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!

Gujarat Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! કચ્છથી ભાવનગર સુધી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે સ્થિતિ?

Gujarat Weather Update

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવ્યું ઉદ્ઘાટન; પ્રાકૃતિક ખેતી પર મુકાયો ભાર

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગરમાં LCB નો સપાટો: સેક્ટર-4 માંથી લાખોની કિંમતના ચરસ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીનગરમાં LCB નો સપાટો

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર