Home Gujarat Morari Bapu Clarifies On Settlement In Navneet Baldhia Attack Case

'દુનિયા શું કરી રહી છે?' : મોરારીબાપુએ નવનીત બાલધિયા હુમલા કેસમાં સમાધાન મામલે કર્યો મોટો ખુલાસો

'દુનિયા શું કરી રહી છે?'
Published by: Offbeat Team
| Last Updated: Jan 09, 2026, 01:58 PM IST

Morari Bapu statement : બગદાણા નવનીત બાલધિયા હુમલા કેસને લઈને સમાધાનની ચર્ચાઓ વચ્ચે હવે ખુદ મોરારીબાપુએ સમગ્ર મામલે સ્પષ્ટતા કરી છે. મોરારીબાપુએ સમાધાન કરાવ્યાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ચર્ચા ઊભી થઈ હતી. ખાસ કરીને બગદાણા ગામના નવનીત બાલધિયા પર થયેલા હુમલાના મામલે કોળી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, તેવા સમયે આ તસવીરો વધુ ચર્ચાનો વિષય બની હતી.

વાયરલ થયેલી તસવીરો ચર્ચાનો વિષય બન્યો

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી તસવીરોમાં એવું દર્શાવવામાં આવી રહ્યું હતું કે, નવનીત બાલધિયા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની બાજુમાં જયરાજ હાજર છે તેમજ મોરારીબાપુ સમગ્ર કેસમાં સમાધાન કરાવી રહ્યા છે. આ તસવીરોને કારણે લોકોમાં એવી માન્યતા ફેલાઈ હતી કે મોરારીબાપુએ આ મામલમાં સમાધાન કરાવ્યું છે.

મોરારીબાપુએ ખુલાસો કર્યો

આ વાયરલ તસવીરો અને ચર્ચાઓ અંગે હવે ખુદ મોરારીબાપુએ ખુલાસો કર્યો છે. બિહારમાં ચાલી રહેલી રામકથાના પ્રસંગે વ્યાસપીઠ પરથી મોરારીબાપુએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, છેલ્લા નવ દિવસથી તેઓ બિહારમાં સતત કથા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, “હું અહીં નવ દિવસથી કથા વાંચી રહ્યો છું, ત્યારે કોઈએ મારા ફોટા બતાવીને એવું દર્શાવ્યું છે કે હું હોસ્પિટલમાં જઈને ખબર અંતર પૂછું છું અને કોઈનું સમાધાન કરાવી રહ્યો છું.”

'દુનિયા શું કરી રહી છે?'

મોરારીબાપુએ વધુમાં જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં એવી પોસ્ટ કરવામાં આવી છે કે તેઓ હોસ્પિટલમાં બેસીને સમાધાન કરાવી રહ્યા છે, પરંતુ હકીકતમાં તેઓ બિહારમાં હાજર છે. તેમણે કહ્યું, “દુનિયા શું કરી રહી છે? હું અહીં બેઠો છું અને મારા ફોટા બનાવીને મને ક્યાંક બીજે દર્શાવવામાં આવી રહ્યો છે. હોસ્પિટલમાં ગયો હોઉં તે પ્રકારનો ફોટો વાયરલ કરવામાં આવ્યો છે, જ્યારે હકીકતમાં હું નવ દિવસથી અહીં બિહારમાં જ છું.”

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"
Play Video

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની ભરતીના ઇન્ટરવ્યૂની તારીખો જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર
Play Video

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત
Play Video

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ: અત્યાધુનિક 'નૂતન ચેરિટી ભવન' અને કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી: 3 લાખના વિવાદમાં તકિયાથી મોઢું દબાવી હત્યા કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત: ટ્રકના ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત, કેબિન કાપીને બહાર કાઢ્યો મૃતદેહ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!: અંબાલાલ પટેલની 30 માર્ચ સુધીની ભયાનક આગાહી

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!

Gujarat Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! કચ્છથી ભાવનગર સુધી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે સ્થિતિ?

Gujarat Weather Update

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવ્યું ઉદ્ઘાટન; પ્રાકૃતિક ખેતી પર મુકાયો ભાર

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગરમાં LCB નો સપાટો: સેક્ટર-4 માંથી લાખોની કિંમતના ચરસ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીનગરમાં LCB નો સપાટો

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર