Home Gujarat Mahesh Vasavas Father Chhotu Vasava Was Angry After He Switched Sides

'સત્તા માટે જે કદી પણ પોતાનો કબીલો બદલી શકે એ...' : મહેશ વસાવાનો પક્ષ પલટા બાદ પિતા છોટુ વસાવા થયા નારાજ!, સોશિયલ મીડિયામાં શું લખ્યું?

'સત્તા માટે જે કદી પણ પોતાનો કબીલો બદલી શકે એ...'
Published by: Offbeat Team
| Last Updated: Jan 07, 2026, 10:19 AM IST

Chhotu Vasava social media posts : ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાના કોંગ્રેસમાં જોડાયા બાદ આદિવાસી રાજકારણમાં ફરી એક વખત ગરમાવો જોવા મળી રહ્યો છે. ગઈકાલે મહેશ વસાવાએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો, જેના પગલે પિતા અને દિગ્ગજ 'આદિવાસી સુપ્રીમો' ગણાતા નેતા છોટુ વસાવા નારાજ થયા હોવાનું સામે આવ્યું છે. મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી બાદ પિતા-પુત્ર વચ્ચેનો તણાવ ફરી સપાટી પર આવ્યો છે અને આ મુદ્દો રાજકીય તેમજ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

'સત્તા માટે જે કદી પણ પોતાનો કબીલો બદલી શકે એ...'

છોટુ વસાવાએ આ મામલે સોશિયલ મીડિયા પર એક કડક અને વ્યંગાત્મક પોસ્ટ કરી છે. તેમણે લખ્યું છે કે, “સત્તા માટે જે કદી પણ પોતાનો કબીલો બદલી શકે, એ નાસમજ સત્તા માટે પક્ષ બદલે એમાં નવાઈ શું?” છોટુ વસાવાની આ પોસ્ટને મહેશ વસાવાના પક્ષ પલટા સાથે જોડીને જોવામાં આવી રહી છે અને તેને લઈને વિવિધ અર્થઘટન કરવામાં આવી રહ્યા છે.

પિતા-પુત્ર વચ્ચે રાજકીય મતભેદ ફરી ખુલ્લા પડ્યા!

ઉલ્લેખનીય છે કે આ પહેલી વખત નથી જ્યારે પિતા-પુત્ર વચ્ચે રાજકીય મતભેદ ખુલ્લા પડ્યા હોય. અગાઉ મહેશ વસાવા ભાજપમાં જોડાયા ત્યારે પણ છોટુ વસાવા સાથે તેમના સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. હવે કોંગ્રેસમાં જોડાણ બાદ જૂના વિવાદો ફરી જીવંત બન્યા છે. મહેશ વસાવાના રાજકીય પગલાં અને છોટુ વસાવાની પ્રતિક્રિયાએ આદિવાસી રાજકારણમાં ફરી એક વખત હલચલ મચાવી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ: અત્યાધુનિક 'નૂતન ચેરિટી ભવન' અને કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી: 3 લાખના વિવાદમાં તકિયાથી મોઢું દબાવી હત્યા કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત: ટ્રકના ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત, કેબિન કાપીને બહાર કાઢ્યો મૃતદેહ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!: અંબાલાલ પટેલની 30 માર્ચ સુધીની ભયાનક આગાહી

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!

Gujarat Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! કચ્છથી ભાવનગર સુધી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે સ્થિતિ?

Gujarat Weather Update

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવ્યું ઉદ્ઘાટન; પ્રાકૃતિક ખેતી પર મુકાયો ભાર

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગરમાં LCB નો સપાટો: સેક્ટર-4 માંથી લાખોની કિંમતના ચરસ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીનગરમાં LCB નો સપાટો

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર

શું ગુજરાતમાં ફરી આવશે વરસાદ?: હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે કરી મોટી આગાહી, જાણો ગુજરાતમાં આગામી 72 કલાક કેવા રહેશે?

શું ગુજરાતમાં ફરી આવશે વરસાદ?

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ: એકસાથે 880 કર્મચારીઓની બઢતી અને બદલીના આદેશ

ગુજરાત મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરબદલ

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જેવી જ ઘટના અમદાવાદમાં!: હિન્દુ સગીરાનું નકલી આઈડી બનાવી ફસાવવાનું કાવતરું નિષ્ફળ

ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' જેવી જ ઘટના અમદાવાદમાં!