Home Gujarat International Kite Festival 2026 Begins At Sou

SOU ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નો ભવ્ય પ્રારંભ : 21 દેશોના 45 વિદેશી સહિત કુલ 79 પતંગબાજોએ રંગબેરંગી પતંગો ઉડાવી, ઉત્સવમય વાતાવરણ બન્યું

SOU ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નો ભવ્ય પ્રારંભ
Published by: Offbeat Team
| Last Updated: Jan 12, 2026, 04:02 AM IST

Uttarayan 2025 : એકતાનગર સ્થિત વિશ્વવિખ્યાત સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવનું ઉદ્ઘાટન જળસંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્યકક્ષા મંત્રી તેમજ નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દેશ-વિદેશના પતંગબાજો, પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી. આમહોત્સવમાં વિશ્વના 21 દેશોમાંથી આવેલા 45 વિદેશી પતંગબાજોએ પોતાની અનોખી કલાનો અદભૂત નમૂનો રજૂ કર્યો હતો.

79 પતંગબાજોએ આકાશમાં રંગબેરંગી પતંગો ઉડાવી

સાથે સાથે, ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોમાંથી 34 પતંગબાજોએ પણ ભાગ લઈને મહોત્સવને વધુ વૈવિધ્યસભર બનાવ્યો હતો. આ રીતે કુલ 79 પતંગબાજોએ આકાશમાં રંગબેરંગી પતંગો ઉડાવી સૌનું મન મોહી લીધું હતું. ડેમ વ્યૂ પોઇન્ટ-1 ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનો દ્વારા પતંગબાજોને ઉત્સાહિત કરી આ પ્રકારના સાંસ્કૃતિક અને પ્રવાસનમુખી કાર્યક્રમો ગુજરાતની વૈશ્વિક ઓળખને વધુ મજબૂત બનાવે છે તેમ જણાવ્યું હતું.

કલાત્મક પતંગો

મહોત્સવ દરમિયાન આકાશમાં ઉડતા વિશાળ અને કલાત્મક પતંગોએ સમગ્ર વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું. વિવિધ આકાર, રંગ અને થીમ ધરાવતા પતંગો જોઈને પ્રવાસીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્ટેચ્યૂ ઑફ યુનિટી જેવા વિશ્વસ્તરીય પ્રવાસન સ્થળે યોજાયેલ આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ગુજરાતના પ્રવાસન ક્ષેત્ર માટે એક વધુ ગૌરવપૂર્ણ સિદ્ધિ બની રહ્યો છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"
Play Video

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની ભરતીના ઇન્ટરવ્યૂની તારીખો જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર
Play Video

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત
Play Video

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ: અત્યાધુનિક 'નૂતન ચેરિટી ભવન' અને કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી: 3 લાખના વિવાદમાં તકિયાથી મોઢું દબાવી હત્યા કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત: ટ્રકના ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત, કેબિન કાપીને બહાર કાઢ્યો મૃતદેહ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!: અંબાલાલ પટેલની 30 માર્ચ સુધીની ભયાનક આગાહી

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!

Gujarat Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! કચ્છથી ભાવનગર સુધી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે સ્થિતિ?

Gujarat Weather Update

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવ્યું ઉદ્ઘાટન; પ્રાકૃતિક ખેતી પર મુકાયો ભાર

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગરમાં LCB નો સપાટો: સેક્ટર-4 માંથી લાખોની કિંમતના ચરસ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીનગરમાં LCB નો સપાટો

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર