Home Gujarat Former Dabang Mlas Verbal Attack On Mal In Waghodia

વાઘોડિયામાં MAL પર પૂર્વ દબંગ MLAના શાબ્દિક પ્રહાર : 'ઓઇલ-ડીઝલ ચોરી અને પાસા કેસમાં છોડવવામાં મેં મદદ કરી', રાજકીય તણાવ ચરમસીમાએ

વાઘોડિયામાં MAL પર પૂર્વ દબંગ MLAના શાબ્દિક પ્રહાર
Published by: Offbeat Team
| Last Updated: Jan 07, 2026, 05:39 AM IST

` : વડોદરા જિલ્લાના વાઘોડિયામાં રાજકીય તણાવ એકવાર ફરી ચરમસીમાએ પહોંચ્યો છે. પૂર્વ દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને વર્તમાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વચ્ચે ચાલી રહેલા શાબ્દિક યુદ્ધને કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. શરૂઆતમાં વિકાસના મુદ્દાને લઈને થયેલો વિવાદ હવે ખુલ્લા આરોપ-પ્રત્યારોપ સુધી પહોંચી જતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો મુખ્ય વિષય બની ગયો છે.

નામ લીધા વગર મધુ શ્રીવાસ્તવે કરી ટિપ્પણી

થોડા દિવસ પહેલા વર્તમાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ નામ લીધા વગર કરેલી ટિપ્પણી બાદ પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જાહેરમાં વળતો પ્રહાર કર્યો હતો. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન વાઘોડિયા તાલુકામાં કરાયેલા વિકાસકાર્યોની વિગત રજૂ કરતાં જણાવ્યું હતું કે તેમના સમયમાં નર્મદા વસાહતોમાં ડામરના રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા તેમજ પીવાના પાણીની સુવિધા માટે હેડપંપો સ્થાપિત કરવામાં આવ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર, આ વિકાસકાર્યોના કારણે અનેક ગામોમાં લોકોને મૂળભૂત સુવિધાઓ મળી હતી.

સમગ્ર જિલ્લામાં રાજકીય ચકચાર ફેલાઈ

વિવાદ વધુ ઉગ્ર બનતા મધુ શ્રીવાસ્તવે વર્તમાન ધારાસભ્ય પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા પર ભૂતકાળમાં ઓઇલ અને ડીઝલ ચોરીના કેસોના આક્ષેપો થયા હતા. એટલું જ નહીં, પાસા કેસમાં પકડાયા બાદ તેમને છોડાવવામાં પોતે મદદરૂપ બન્યા હોવાનો દાવો પણ મધુ શ્રીવાસ્તવે કર્યો હતો. આ નિવેદનોને પગલે વાઘોડિયા તાલુકા ઉપરાંત સમગ્ર જિલ્લામાં રાજકીય ચકચાર ફેલાઈ ગઈ છે.

'જનતાના વિકાસ અને પ્રશ્નો પર ધ્યાન આપવું જોઈએ'

અંતમાં મધુ શ્રીવાસ્તવે વ્યંગાત્મક અંદાજમાં વર્તમાન ધારાસભ્યને સલાહ આપતા કહ્યું હતું કે લોકોએ તમને બે વખત મત આપી જીતાડ્યા છે, તેથી હવે નિવેદનબાજી કરતાં જનતાના વિકાસ અને પ્રશ્નો પર ધ્યાન આપવું જોઈએ. બન્ને નેતાઓ વચ્ચે ચાલી રહેલા આ ખુલ્લા વિવાદને કારણે વાઘોડિયાનું રાજકીય વાતાવરણ વધુ તણાવપૂર્ણ બન્યું છે અને આવનારા દિવસોમાં આ મુદ્દો વધુ તીવ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"
Play Video

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની ભરતીના ઇન્ટરવ્યૂની તારીખો જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર
Play Video

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત
Play Video

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ: અત્યાધુનિક 'નૂતન ચેરિટી ભવન' અને કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી: 3 લાખના વિવાદમાં તકિયાથી મોઢું દબાવી હત્યા કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત: ટ્રકના ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત, કેબિન કાપીને બહાર કાઢ્યો મૃતદેહ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!: અંબાલાલ પટેલની 30 માર્ચ સુધીની ભયાનક આગાહી

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!

Gujarat Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! કચ્છથી ભાવનગર સુધી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે સ્થિતિ?

Gujarat Weather Update

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવ્યું ઉદ્ઘાટન; પ્રાકૃતિક ખેતી પર મુકાયો ભાર

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગરમાં LCB નો સપાટો: સેક્ટર-4 માંથી લાખોની કિંમતના ચરસ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીનગરમાં LCB નો સપાટો

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર