Home Gujarat Drone Video Of Police Going To Kotambi Stadium To Watch India New Zealand Match Released

કોટંબી સ્ટેડિયમમાં ભારત-NZ વનડે મેચ : પોલીસે રિલીઝ કર્યો ડ્રોન વીડિયો, ટ્રાફિક જામ ટાળવા રૂટ A-B જાહેર

કોટંબી સ્ટેડિયમમાં ભારત-NZ વનડે મેચ
Published by: Offbeat Team
| Last Updated: Jan 08, 2026, 04:46 AM IST

Kotambi Stadium Drone Video: 11 જાન્યુઆરીએ વડોદરા નજીકના કોટંબી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ વનડે મેચ રમાશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સ્ટાર ખેલાડીઓની હાજરીને કારણે મેચ હાઉસફુલ થવાની પૂરેપૂરી શક્યતા છે. મેચના દિવસે ટ્રાફિક જામ ન થાય અને દર્શકો આરામથી સ્ટેડિયમ પહોંચી શકે તે માટે વડોદરા ગ્રામ્ય પોલીસે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સાથે વિશેષ ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન તૈયાર કર્યો છે.

વીડિયોમાં સ્ટેડિયમ પહોંચવાના મુખ્ય માર્ગો

આ પ્લાન હેઠળ પોલીસે ગોલ્ડન ચોકડીથી કોટંબી સ્ટેડિયમ સુધીના આખા રૂટનો ડ્રોન વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં સ્ટેડિયમ પહોંચવાના મુખ્ય માર્ગો, રૂટ A અને રૂટ B, જનરલ તેમજ VIP પાર્કિંગની જગ્યાઓ અને મેચ પૂરી થયા પછી પરત ફરવાના વૈકલ્પિક રસ્તાઓની સ્પષ્ટ માહિતી આપવામાં આવી છે. આનાથી ક્રિકેટપ્રેમીઓ અગાઉથી રૂટ સમજીને કોઈ મુંઝવણ વગર સ્ટેડિયમ પહોંચી શકશે.

કોટંબી સ્ટેડિયમનું દૃશ્ય:

ડ્રોન વીડિયો પ્રમાણે, વડોદરાથી આવતા દર્શકો ગોલ્ડન ચોકડીથી ગોલ્ડન ટોલનાકા તરફ જઈને સીધા સ્ટેડિયમ પહોંચશે. સ્ટેડિયમ નજીક પહોંચતાં જ પહેલા જમણી બાજુએ જનરલ પાર્કિંગ અને મુખ્ય રોડ પર આગળ વધતાં જમણી તરફ VIP પાર્કિંગની વ્યવસ્થા છે. બંને પાર્કિંગમાંથી સ્ટેડિયમમાં પ્રવેશની સુવિધા મળશે.મેચ પૂરી થયા પછી દર્શકો સ્ટેડિયમમાંથી નીકળીને ગોલ્ડન ચોકડી તરફ જઈ વડોદરા પરત ફરી શકશે. વૈકલ્પિક રૂટ તરીકે ગોલ્ડન ચોકડી પહેલાં ડાબી બાજુ કુમેઠા ગામ તરફ વળી, સિકોતર માતાના મંદિર પછી જમણે વળીને આજવા ચોકડી પહોંચી શકાશે.

રૂટ મેપ અને ગોલ્ડન ચોકડીનું દૃશ્ય:

આ ઉપરાંત, વડોદરા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એસ. પટેલે હાલોલ-વડોદરા રોડ પર ટ્રાફિક ડાયવર્ઝનનું જાહેરનામું બહાર પાડ્યું છે. 11 જાન્યુઆરીએ સવારે 10 વાગ્યાથી મેચ પૂરી થાય ત્યાં સુધી હાલોલ તરફથી વડોદરા આવતા વાહનોને મુખ્ય રોડ પર પ્રતિબંધ રહેશે. આ વાહનોને જરોદ રેફરલ ચોકડીથી રાહકુઈ, રસુલાબાદ, રવાલ, જેસંગપુરા પાટીયા, નિમેટા પાટીયા, સિકંદરપુરા પાટીયા અને આજવા ચોકડી વાયા વડોદરા આવવું પડશે.પોલીસના આ આયોજનથી ક્રિકેટરસિકો બિનઅડચણે મેચનો આનંદ માણી શકશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"
Play Video

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની ભરતીના ઇન્ટરવ્યૂની તારીખો જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર
Play Video

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત
Play Video

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ: અત્યાધુનિક 'નૂતન ચેરિટી ભવન' અને કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ

હર્ષ સંઘવીએ સંસ્કારી નગરીને આપી રૂ.511 કરોડના પ્રકલ્પોની ભેટ

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી: 3 લાખના વિવાદમાં તકિયાથી મોઢું દબાવી હત્યા કરનાર આરોપી અમદાવાદથી ઝડપાયો

પુત્રને ડરાવવા આપેલી સોપારી માતાને માથે પડી

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત: ટ્રકના ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત, કેબિન કાપીને બહાર કાઢ્યો મૃતદેહ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાળમુખો અકસ્માત

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!: અંબાલાલ પટેલની 30 માર્ચ સુધીની ભયાનક આગાહી

રાજ્યમાં ભર ઉનાળે ખાબકશે વરસાદ!

Gujarat Weather Update: કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! કચ્છથી ભાવનગર સુધી વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવી રહેશે સ્થિતિ?

Gujarat Weather Update

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કરાવ્યું ઉદ્ઘાટન; પ્રાકૃતિક ખેતી પર મુકાયો ભાર

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે 'મિલેટ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગરમાં LCB નો સપાટો: સેક્ટર-4 માંથી લાખોની કિંમતના ચરસ સાથે એક શખ્સ ઝડપાયો

ગાંધીનગરમાં LCB નો સપાટો

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર: ટૂંક સમયમાં ટુ-વ્હીલર માટે માર્ગ ખુલ્લો મુકાશે

મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ પર સ્ટીલ સ્ટ્રક્ચર તૈયાર

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!: તોફાની પવન-માવઠાથી કેસર કેરી સહિત અનેક પાકને ભારે ફટકો, જાણો કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર?

કુદરત રૂઠી, ખેડૂતો પાયમાલ!

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’: અમદાવાદમાં PSI એ યુવકને ધમકાવ્યો, SP સુધી પહોંચી ફરિયાદ

‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’
Play Video

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ: 1 નું કમકમાટીભર્યું મોત અને 2 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદના બરવાળામાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ
Play Video

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન: જામા મસ્જિદ બહાર યોજાયા શાંતિપૂર્ણ દેખાવો

અમદાવાદમાં UCC સામે AIMIMનું વિરોધ પ્રદર્શન
Play Video

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’: સુપ્રીમ કોર્ટે પણ આરોપીના જામીન રાખ્યા યથાવત, રાજ્ય સરકારની અરજી ફગાવી

વડોદરાનો ચર્ચિત ‘રક્ષિત કાંડ’

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર: સુરત-ભરૂચ વચ્ચે 30 મિનિટનો સમય બચશે, હવે દક્ષિણ ગુજરાતના વિકાસને લાગશે પાંખો

ગુજરાતનો નવો 'કોસ્ટલ હાઈવે' બનશે ગેમ ચેન્જર