'હાજી રાઠોડ નામ શંકાસ્પદ લાગતાં વાંધો ઉઠાવ્યો': અરજીકર્તા સંજયએ શું કહ્યું?, હાજી કાસમની પદ્મશ્રી સન્માનની જાહેરાત બાદ SIRની 'ચર્ચાનો વરવો ખેલ!Gujarat
રવિ સીઝન 2026-27 અંતર્ગત સરકાર ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરશે: 01 ફેબ્રુઆરીથી 01 માર્ચ 2026 સુધી ઓનલાઇન નોંધણી કરાવી શકાશે, 04 માર્ચથી ખરીદી કરાશેGujarat
સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણી પહેલા જિલ્લા સ્તરે ભાજપ એક્ટિવ મોડમાં!: ફરી ત્રણ જિલ્લાઓમાં નવા સંગઠનની યાદી બહાર પાડી, જુઓ લિસ્ટGujarat
જેતલસર જંકશન પર રેલવે કર્મીઓની બદલી થતાં સ્થાનિકોના ધરણા: 'લોકો લોબી પરત આપો' ના સુત્રોચાર, એક ઝાટકે 70 કર્મીઓની થઈ છે બદલીGujarat
સાયબર ક્રાઇમ પોલીસે 'CaaS' નેટવર્કનો કર્યો પર્દાફાશ: ગ્વાલીયરથી બે આરોપીઓને ઝડપ્યાં, 11 UPI ID અને બે ક્રિપ્ટો વોલેટ કબજે લીધાGujarat
વડોદરાના કમાટીબાગ બાળમેળામાં ચોરો બન્યા બેફામ!: 30થી 40 જેટલા લોકોના મોબાઇલ ફોન ચોરી, સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલGujarat
સુરત જિલ્લા પંચાયતમાં મોટા પાયે કર્મચારીઓની છટણી: સુરત સહિત જિલ્લામાં 50થી વધુ કર્મચારીઓને છુટા કરવામાં આવ્યા હતા તેને લઈને કર્મચારીઓ રોષે ભરાયGujarat
વડોદરાના અકોટામાં પૂર્વ ક્રિકેટરે દારૂના નશામાં મચાવ્યો હાહાકાર: ત્રણ કારને મારી ટક્કર, પોલીસે બે અલગ અલગ ગુના નોંધ્યાGujarat
મકરપુરા GIDCમાં ભયાનક અકસ્માત: ક્રેનની અડફેટે બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત, ભારે વાહનોના કારણે વધતા અકસ્માતોથી શહેરમાં ચિંતાGujarat
આતંકવાદી કૃત્ય કરનાર ફૈઝાનને દબોચ્યા બાદ પોલીસે કર્યા મોટા ખુલાસા: પિસ્તોલ, ઇસ્લામીક ઝંડો, જિહાદી વીડિયા, ઉશ્કેરણીજનક સાહિત્ય, શંકાસ્પદ વસ્તુઓ કરાઈ જપ્તGujarat
નશામુક્ત વડોદરા માટે પોલીસની સક્રિય કામગીરી: નશામુક્ત વડોદરા અભિયાનમાં એસ.ઓ.જી. હેડકોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ પુવારની નોંધપાત્ર ભૂમિકાGujarat
MS યુનિવર્સિટીમાં સુરક્ષા વ્યવસ્થામાં મોટો ફેરફાર: વિદ્યાર્થીઓની સલામતી માટે કડક પગલાં લેવાયા, મારામારી અને છેડતીની ઘટનાઓ બાદ પ્રશાસન હરકતમાં આવ્યુંGujarat
'શિક્ષાપત્રીમાં સેવા, સંયમ અને કરુણાનો બોધ આપવામાં આવ્યો': કાલુપુર સ્વામિ. સંપ્રદાયના સમૈયો ઉત્સવમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ શું શું કહ્યું?Gujarat
'હવે જે શંકાઓ સમાજમાં હતી તેનું સમાધાન થઈ ગયું છે': જયરાજ આહીરની ધરપકડ બાદ સુરતમાં કોળી સમાજના સંમેલનમાં હીરા સોલંકીએ શું કહ્યું?Gujarat
સુરત અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનની કાર્યવાહી: .990 કિલોગ્રામ ગાંજો સાથે એક આરોપી પકડાયો, “NO DRUGS IN SURAT CITY” અભિયાનને મળી સફળતાGujarat
દુમાડ નજીક નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: વડોદરા નજીક ટ્રક–બાઈક અથડામણથી બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત, અફરાતફરીનો માહોલ સર્જાયોGujarat
નવસારીમાંથી જૈશ-એ-મોહમ્મદ - અલ-કાયદા સાથે જોડાયેલા આતંકવાદીને ઝડપ્યો: ગુજરાત ATSએ મૂળ ઉત્તરપ્રદેશના યુવકને હથિયારો સાથે દબોચ્યોGujarat
સુરેન્દ્રનગર LCBની મોટી કાર્યવાહી: ચુલી ગામ પાસે હોટલના કમ્પાઉન્ડમાંથી કુલ 1.7 કરોડનો પરપ્રાંતીય દારૂ ઝડપ્યો અને મુદ્દામાલ કબજે કર્યોGujarat