Home Gujarat High Court Seeks Permission For Abortion Of Pregnant Woman After Gang Rape Of Minor Girl In Vadodara

વડોદરામાં પોરની સગીરા પર સામૂહિક દુષ્કર્મ બાદ ગર્ભવતી : 26 સપ્તાહના ગર્ભપાત માટે હાઈકોર્ટમાં મંજૂરીની માંગ

વડોદરામાં પોરની સગીરા પર સામૂહિક દુષ્કર્મ બાદ ગર્ભવતી
Published by: Offbeat Team
| Last Updated: Mar 09, 2026, 09:23 AM IST

વડોદરા જિલ્લાના પોર વિસ્તારમાં થયેલા ગંભીર ગુનાના કેસમાં નવી કાનૂની પ્રક્રિયા શરૂ થઈ છે. સામૂહિક દુષ્કર્મનો ભોગ બનેલી એક સગીરા હાલમાં ગર્ભવતી બનતા, 26 સપ્તાહના ગર્ભપાત માટે પરિવાર દ્વારા ગુજરાત હાઈકોર્ટ પાસે મંજૂરી માગવામાં આવી છે. આ મામલે હવે 10 માર્ચના રોજ હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવશે.

મળતી માહિતી મુજબ, પોર વિસ્તારની એક સગીરા પર કેટલાક સમય પહેલા છ યુવકો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાવ્યો હતો. પોલીસ ફરિયાદ બાદ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આરોપી છેય યુવકોની ધરપકડ કરીને તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે. હાલમાં તમામ આરોપીઓ ન્યાયિક કસ્ટડીમાં હોવાનું જાણવા મળે છે.

ઘટનાના પરિણામે સગીરા ગર્ભવતી બની હોવાનું સામે આવ્યું હતું. તબીબી તપાસ દરમિયાન સગીરાના ગર્ભને 26 સપ્તાહ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. કાયદાકીય રીતે નિર્ધારિત સમય મર્યાદા બાદ ગર્ભપાત કરવા માટે અદાલતની મંજૂરી આવશ્યક બનતી હોવાથી સગીરાના પરિવારજનો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.

અરજીમાં સગીરાની શારીરિક અને માનસિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગર્ભપાત કરવાની મંજૂરી આપવા વિનંતી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ તબીબી નિષ્ણાતોની સમિતિ દ્વારા સગીરાની હાલત અને ગર્ભ અંગે વિગતવાર અભ્યાસ કરીને અહેવાલ રજૂ કરવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવે આ સંવેદનશીલ મામલે 10 માર્ચના રોજ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. અદાલત સગીરાના આરોગ્ય, કાનૂની જોગવાઈઓ અને તબીબી નિષ્ણાતોના અભિપ્રાયને ધ્યાનમાં રાખીને અંતિમ નિર્ણય કરશે. આ કેસ પર સમગ્ર રાજ્યની નજર રહેશે, કારણ કે તેમાં કાનૂની અને માનવીય બંને પાસાઓ મહત્વના માનવામાં આવી રહ્યા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

‘ક્રેડાઈની છત્રછાયામાંથી બહાર નીકળો તો પ્રજાના કામ કરી શકશો’: મોંઘી ટિકિટો અને મિસાઈલ એટેકના ડર વચ્ચે આખરે દુબઈમાં ફસાયેલા વડોદરાવાસીઓ પરત ફર્યા

‘ક્રેડાઈની છત્રછાયામાંથી બહાર નીકળો તો પ્રજાના કામ કરી શકશો’

રાજકોટમાં વધુ એક 'લવ જેહાદ' નો કેસ: પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેઈલનો આક્ષેપ, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

રાજકોટમાં વધુ એક 'લવ જેહાદ' નો કેસ

Heatwave Alert: ગુજરાતમાં હીટવેવનું એલર્ટ, રાજ્યના ક્યા-ક્યા જિલ્લામાં જોવા મળશે સૂર્યનું રૌદ્ર સ્વરૂપ?

Heatwave Alert

શ્વાસની ગંભીર તકલીફને કારણે દર્દીને વડોદરાથી મુંબઈ એર લિફ્ટ: 108 એર એમ્બ્યુલન્સની મદદથી રિલાયન્સ હોસ્પિટલ ખસેડાયા

શ્વાસની ગંભીર તકલીફને કારણે દર્દીને વડોદરાથી મુંબઈ એર લિફ્ટ

અકોટા હાઉસિંગ બોર્ડમાં ગેસ સિલિન્ડરની પાઈપ ફાટતાં ભયાનક આગ: યુવક દાઝ્યો, સ્થાનિકોની હિંમતથી ટળી મોટી દુર્ઘટના

અકોટા હાઉસિંગ બોર્ડમાં ગેસ સિલિન્ડરની પાઈપ ફાટતાં ભયાનક આગ

કરોડોનો મિલકત વેરો બાકી હોવાથી મકરપુરા એસ.ટી. ડેપો સીલ: પાલિકાએ મુખ્ય ઓફિસને મારી દીધા તાળા

કરોડોનો મિલકત વેરો બાકી હોવાથી મકરપુરા એસ.ટી. ડેપો સીલ

હાઇકોર્ટ અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઉડાવવાની ધમકી: ઈમેલ મળતા તંત્ર એલર્ટ

હાઇકોર્ટ અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઉડાવવાની ધમકી
Play Video

ભાજપ હાઈકમાન્ડનો હર્ષ સંઘવી પર મોટો ભરોસો: રાજ્યસભા ચૂંટણી માટે સોંપાઈ મહત્વની જવાબદારી, જાણો કયા રાજ્યમાં બન્યા નિરીક્ષક

ભાજપ હાઈકમાન્ડનો હર્ષ સંઘવી પર મોટો ભરોસો

SPA, DJ, ગેરેજ અને ભાડુઆતો માટે આવ્યો નવો નિયમ: વાંચી લેજો અમદાવાદ પોલીસ કમિશ્નરનું આ નવું જાહેરનામું

SPA, DJ, ગેરેજ અને ભાડુઆતો માટે આવ્યો નવો નિયમ

રાજકુમાર જાટ આપઘાત કેસમાં ગણેશ ગોંડલને મોટી રાહત: SIT એ આપી ક્લીન ચિટ

રાજકુમાર જાટ આપઘાત કેસમાં ગણેશ ગોંડલને મોટી રાહત

રાજકોટમાં જંગલેશ્વર બાદ હવે આ વિસ્તારમાં મેગા ડિમોલિશન: 350થી વધુ દબાણો પર તંત્રની ત્રાટક, સ્થાનિકો સાથે ઝપાઝપી; 400 પોલીસ કર્મીઓ તૈનાત

રાજકોટમાં જંગલેશ્વર બાદ હવે આ વિસ્તારમાં મેગા ડિમોલિશન

Junagadh News: સોંદરડા બાયપાસ પાસે કાર-બાઈક વચ્ચે જોરદાર ટક્કર: 8 મુસાફરો ઈજાગ્રસ્ત, 2ની હાલત ગંભીર

Junagadh News

ગુજરાતમાં હવામાન વિભાગે હિટવેવની કરી આગાહી: અમદાવાદ-વડોદરા સહિત 10 જિલ્લામાં ‘યલો એલર્ટ’, રાજકોટ 40 ડિગ્રી સાથે સૌથી ગરમ

ગુજરાતમાં હવામાન વિભાગે હિટવેવની કરી આગાહી

વડોદરામાં ટી-20 વર્લ્ડ કપ વિજયની ધમાકેદાર ઉજવણી: ટ્રોફી રેપ્લિકા સાથે રસ્તાઓ પર ઉમટ્યા ક્રિકેટપ્રેમીઓ!

વડોદરામાં ટી-20 વર્લ્ડ કપ વિજયની ધમાકેદાર ઉજવણી
Play Video

હિંમતનગરમાં 'લૂંટેરી દુલ્હન' ગેંગનો પર્દાફાશ: મેરેજ બ્યુરોના નામે યુવાનોને ફસાવી લાખોની છેતરપિંડી કરતાં; 2 મહિલા સહિત 4 આરોપી પોલીસ સકંજામાં

હિંમતનગરમાં 'લૂંટેરી દુલ્હન' ગેંગનો પર્દાફાશ

ગાંધીનગરમાં AAP ની ‘પરિવર્તન લાવો ખેડૂત બચાવો’ સભા: અરવિંદ કેજરીવાલની હાજરીમાં સોમનાથથી શરૂ યાત્રાની પૂર્ણાહુતિ

ગાંધીનગરમાં AAP ની ‘પરિવર્તન લાવો ખેડૂત બચાવો’ સભા
Play Video

જસપ્રીત બુમરાહને કોણે શોધ્યો?: ભારતને વિશ્વ ચેમ્પિયન બોલર આપનાર કોચની કહાણી

જસપ્રીત બુમરાહને કોણે શોધ્યો?

દામનગરમાં ભાજપના મહામંત્રી પર જીવલેણ હુમલો: ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલ ખસેડાયા, ધારાસભ્ય જનક તળાવીયા કરી પુષ્ટિ

દામનગરમાં ભાજપના મહામંત્રી પર જીવલેણ હુમલો

વડોદરામાં T20 વર્લ્ડ કપ માટે ભારે ઉત્સાહ: ટીમ ઈન્ડિયાની જીત માટે ચાહકો દ્વારા વિશેષ હવન-પ્રાર્થના, "ટીમ ઈન્ડિયા જીતશે"ના નારાઓ દેશભક્તિથી ગુંજાવી દીધું વાતાવરણ

વડોદરામાં T20 વર્લ્ડ કપ માટે ભારે ઉત્સાહ