અમદાવાદમાં પૂર્વ સૈનિકોનો 'ભારે' વિરોધ: એરપોર્ટ સર્કલ પર ચક્કાજામ, એરપોર્ટ ઓથોરિટીએ પેસેન્જર્સ માટે એડવાઈઝરી બહાર પાડી!Gujarat
તાપીમાં ઉકાઈ ડેમના સોલર પ્રોજેક્ટનો વિરોધ: લોકોના ટોળાએ પોલીસ પર કર્યો પથ્થરમારો, 2 પોલીસ કર્મી ઘાયલGujarat
આણંદમાં સરાજાહેર કોંગ્રેસ નેતાની હત્યા: ઝઘડો કરી પેટમાં ઝીંકી છરી, વહેલી સવારે લોહીયાળ થયુ બાકરોલ તળાવ!Gujarat
અમદાવાદ સાયબર ક્રાઇમના સંકજામાં “ઠકરાર ગેંગ”: નાણાં ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી દેશ બહાર મોકલતા, GCTOC હેઠળ કાર્યવાહી, મોડસ ઓપરેન્ડી ચોંકવનારી!Gujarat
23 માં દિવસે માજી સૈનિકોનું આંદોલન યથાવત: પાટનગર છાવણીમાં ફેરવાયું, મહારેલી નીકળે તે પહેલા અટકાયતGujarat
બનાસકાંઠા પોલીસે માનવતા મહેકાવી: હેડ કોન્સ્ટેબલની ફરજ પર મૃત્યુ થતા પોલીસ પરિવારે કરી આર્થિક મદદGujarat
ભર ચોમાસે પીવાના પાણીથી તરસી રહ્યો છે ગુજરતાનો આ જીલ્લો: લોકો તળાવનું ગંદુ પાણી પીવા બન્યા મજબુરGujarat
આસારામના હંગામી જામીન ફરી હાઇકોર્ટે લંબાવ્યા: 3 સપ્ટેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે, સુરત દુષ્કર્મ કેસGujarat
ગુજરાત પોલીસની માનવતા અને કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ: કેનાલમાં છલાંગ લગાવનાર યુવક-યુવતીને CM બંદોબસ્તમાં તૈનાત કર્મચારીએ કૂદીને બચાવ્યા!Gujarat
ખુશીના સમાચાર! પોરબંદર જન્માષ્ટમી લોકમેળાને લંબાવવામાં આવ્યો!: ધંધાર્થીઓ અને ચકડોળ ધારકોની માંગણીને ધ્યાને લઈ લેવાયો નિર્ણયGujarat
સુરતના વરાછા પોલીસ મથકે પતિનો ઝેર પી આપઘાત!: પુત્ર માટે નાસ્તો લેવા જવાનું કહી ઝેરી દવા પી પોલીસ મથક પહોંચ્યો, કૌટુંબિક વિખવાદનો કરુણ અંતGujarat
ગુજરાતના આ શહેરમાં રોગચાળાનો હાહાકાર: 24 કલાકમાં બે બાળક સહિત ત્રણના મોત, આરોગ્યતંત્ર રોગચાળાને ડામવામાં નિષ્ફળGujarat
રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટા પંથકમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ: ખેડૂતોમાં ખુશીનો માહોલ, જાણો કયા કેટલો પડ્યો?Gujarat
સુરતમાં શેર ટ્રેડિંગમાં કરોડોનું ઉઠમણું!: મુખ્ય આરોપી નિમિત શાહ વિદેશ ભાગવાની ફિરાકમાં, લુક આઉટ સર્ક્યુલર જાહેરGujarat
ગગનચુંબી ઇમારતોને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ કદમ: સંકટ સમયે 30 માળ સુધી પહોંચવા ફાયરને મળશે 'એરિયલ લેડર પ્લેટફોર્મ'Gujarat
આવી રહ્યો છે... અમદાવાદનો ડિજિટલ રક્ષક: શહેર પોલીસ અને સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લોન્ચ કરાશે 'સાયબર સાથી - ડિજિટલ રક્ષક'Gujarat