Home Sports Vidarbha Batsman Yash Rathod Created History In A Ranji Trophy Match

વિદર્ભના બેટ્સમેન Yash Rathod એ રણજી ટ્રોફી મેચમાં ઇતિહાસ રચ્યો! : Vijay Hazare અને Vinod Kambli નો રેકોર્ડ તોડ્યો

વિદર્ભના બેટ્સમેન Yash Rathod એ રણજી ટ્રોફી મેચમાં ઇતિહાસ રચ્યો!
Published by: Offbeat Team
| Last Updated: Nov 04, 2025, 09:37 AM IST

Yash Rathod Overtakes Vijay Hazare and Vinod Kambli: વિદર્ભના બેટ્સમેન યશ રાઠોડનો ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન રણજી ટ્રોફીના ત્રીજા રાઉન્ડમાં તમિલનાડુ સામેની ધમાકેદાર સેંચુરી સાથે ચાલુ રહ્યો. યશ રાઠોડએ ઓછામાં ઓછા 2,000 રન સાથે કોઈપણ ભારતીય બેટ્સમેન માટે સૌથી વધુ ફર્સ્ટ-ક્લાસ એવરેજની યાદીમાં વિજય હજારે અને વિનોદ કાંબલીને પાછળ છોડી દીધા.

નચિકેત ભૂટેએ 65 રનમાં 5 વિકેટ

કોઈમ્બતુરના શ્રી રામકૃષ્ણ કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ ગ્રાઉન્ડ ખાતે વિદર્ભ અને તમિલનાડુ વચ્ચે મુકાબલો થયો. પ્રદોષ પોલ 275 બોલમાં 113 રન બનાવ્યા. અને બાબા ઇન્દ્રજીતે 163 બોલમાં 96 રન બનાવ્યા અને બંને ખેલાડીઓ વચ્ચે ચોથી વિકેટ માટે 179 રનની ભાગીદારી છતાં, તમિલનાડુ 291 રનમાં ઓલઆઉટ થઈ ગયું. વિદર્ભના ફાસ્ટ બોલર નચિકેત ભૂટેએ 65 રનમાં 5 વિકેટ લીધી, જેનાથી તમિલનાડુની હારમાં નોંધપાત્ર ફાળો મળ્યો.

વિદર્ભ ટીમનું પ્રદર્શન

અમન મોખાડે 134 બોલમાં 80 રન, ધ્રુવ શોરે 207 બોલમાં 82 રન અને આર. સમર્થ 127 બોલમાં 56 રને તમિલનાડુના બોલિંગ આક્રમણ અને ફિલ્ડિંગ સેટઅપને પડકાર્યા પછી, યશ રાઠોડ બેટિંગ પર આવ્યો. લેફ્ટ હેન્ડેડ બેટ્સમેને 61 બોલમાં પોતાની હાફ-સેંચુરી અને બીજા સેશમાં તેની નવમી ફર્સ્ટ ક્લાસ સેંચુરી પૂરી કરી.

વિનોદ કાંબલી અને વિજય હજારેનો રેકોર્ડ તોડ્યો

60 ની સરેરાશથી 2,280 રન બનાવનાર યશ રાઠોડ ઓછામાં ઓછા 2,000 રન બનાવનારા કોઈપણ ભારતીય બેટ્સમેન માટે છઠ્ઠા ક્રમે સૌથી વધુ ફર્સ્ટ ક્લાસ સરેરાશ ધરાવે છે. તેણે વિજય હજારે (58.38) અને વિનોદ કાંબલી (59.67) ને પાછળ છોડી દીધા. તે 60 કે તેથી વધુની એવરેજથી 2,000 રન બનાવનાર 12 મો ખેલાડી પણ બન્યો. આ 12 ખેલાડીઓમાંથી, યશ રાઠોડ એકમાત્ર એવા ખેલાડી છે, જેને ડબલ-સેંચુરી ફટકાર્યા વગર આ સિદ્ધિ હાંસલ કરી છે.

3 મેચમાં 324 રન

યશ રાઠોડે 133 રન ફટકારીને આઉટ થયો જેમા તેને 189 બોલમાં 15 ચોગ્ગા ફટકાર્યા હતા. અને વર્તમાન સિઝનમાં તેમના કુલ રન 7 મેચમાં 110.7 ની એવરેજથી 775 રન ફટકાર્યા છે. લાસ્ટ સિઝનમાં, તેને રણજી ટ્રોફીમાં 10 મેચમાં 960 રન સાથે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. યશ રાઠોડે પોતાની સિઝનની શરૂઆત 3 મેચમાં 324 રનથી કરી હતી, જેમાં તેને દુલીપ ટ્રોફીમાં સેન્ટ્રલ ઝોનનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

ઝારખંડ સામે 101 અને નાગાલેન્ડ સામે 71 રન બનાવ્યા

રાઠોડે એકમાત્ર ઈરાની કપ મેચમાં રેસ્ટ ઓફ ઈન્ડિયા સામે વિદર્ભની 93 રનની જીતમાં 91 અને 5 રન બનાવ્યા હતા. તેને સિઝનની પ્રથમ 2 રણજી ટ્રોફી મેચમાં, નાગાલેન્ડ અને ઝારખંડ સામે, 71 અને 101* રન બનાવ્યા હતા.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!: વધુ એક ફાસ્ટ બોલર શરૂઆતની મેચોમાંથી થયો બહાર

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!: 13 દિવસમાં રમાશે 7 મેચ, જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!: ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી 55 બોલમાં ફટકાર્યા 103 રન

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?

IPL 2026: હિટમેન મોડ ઓન!: રોહિત શર્માની સિક્સરે વાનખેડે ગજવ્યું, VIDEO વાયરલ

IPL 2026: હિટમેન મોડ ઓન!

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!: જાણો કયા ખેલાડીઓ છે આ લિસ્ટમાં સામેલ

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!