Home Sports Ind Vs Aus Will The Indian Team Score More Than 200 Runs In Brisbane

IND vs AUS; શું ભારતીય ટીમ બ્રિસ્બેનમાં 200 થી વધુ રન ફટકારશે? : એકમાત્ર ટીમે આ મેદાન પર 200 કે તેથી વધુ ફટકાર્યા છે!

IND vs AUS; શું ભારતીય ટીમ બ્રિસ્બેનમાં 200 થી વધુ રન ફટકારશે?
Published by: Offbeat Team
| Last Updated: Nov 07, 2025, 08:28 AM IST

Will the Indian team score more than 200 runs in Brisbane: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની T20I સીરિઝમાં હાલ ભારતીય ટીમ 2-1 ની લીડથી આગળ છે, અને આ સીરિઝની અંતિમ અને પાંચમી મેચ બ્રિસ્બેનમાં રમાશે. આ મેદાન પર T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફક્ત એક જ વાર કોઈ ટીમે 200 રનથી વધુ ફટકાર્યા છે.


બ્રિસ્બેનમાં 200 રનનો રેકોર્ડ

આ મેચ 9 જાન્યુઆરી 2006 ના રોજ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 3 વિકેટ ગુમાવીને 209 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી Damien Martyn એ સૌથી વધુ 56 બોલમાં 96 રન બનાવ્યા. તેમણે ઇનિંગ્સમાં 5 છગ્ગા અને 7 ચોગ્ગાનો સમાવેશ થતો હતો. Andrew Symonds એ માત્ર 26 બોલમાં નોટઆઉટ 54 રન બનાવ્યા હતા. તે મેચમાં ચેસ કરવા આવેલ સાઉથ આફ્રિકા 18.3 ઓવરમાં માત્ર 114 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. સાઉથ આફ્રિકન ટીમ તરફથી Mark Boucher એ 29 રન બનાવ્યા, જ્યારે Shaun Pollock એ 24 રન બનાવ્યા હતા, પરંતુ સુઆઠ આફ્રિકાને જીત ન અપાવી શક્યા અને ઓસ્ટ્રેલિયાએ આ મેચ 95 રનથી મેચ જીતી લીધી હતી.

બ્રિસ્બેનમાં ભારતીય ટીમનો સર્વોચ્ચ સ્કોર

બ્રિસ્બેનમાં ભારતીય ટીમનો સર્વોચ્ચ સ્કોર 169/7 છે, જે 21 નવેમ્બર 2018 ના રોજ ઓસ્ટ્રેલિયા સામે બનાવ્યો હતો. વરસાદથી પ્રભાવિત આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 17 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા. જવાબમાં, ભારતીય ટીમે 17 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા, પરંતુ ડકવર્થ લુઇસ નિયમ હેઠળ ભારતીય ટીમ તે મેચ 4 રનથી મેચ હારી ગઈ હતી.

ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા T20I સીરિઝની સ્થિતિ

ઓસ્ટ્રેલિયા સામેની 5 મેચની T20 સીરિઝની પહેલી મેચ વરસાદને કારણે રદ થઈ ગઈ હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ બીજી મેચ ચાર વિકેટથી જીતીને લીડ મેળવી હતી. ટીમ ઈન્ડિયાએ હોબાર્ટમાં ત્રીજી મેચ 5 વિકેટથી જીતીને સીરિઝની બરાબરી કરી હતી. ચોથી મેચ ક્વીન્સલેન્ડમાં રમાઈ હતી, જ્યાં ટીમ ઈન્ડિયાએ 48 રનથી જીત મેળવીને સીરિઝમાં 2-1 ની લીડ મેળવી હતી. પાંચમી મેચ હવે નિર્ણાયક મેચ બની ગઈ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!: વધુ એક ફાસ્ટ બોલર શરૂઆતની મેચોમાંથી થયો બહાર

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!: 13 દિવસમાં રમાશે 7 મેચ, જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!: ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી 55 બોલમાં ફટકાર્યા 103 રન

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?

IPL 2026: હિટમેન મોડ ઓન!: રોહિત શર્માની સિક્સરે વાનખેડે ગજવ્યું, VIDEO વાયરલ

IPL 2026: હિટમેન મોડ ઓન!

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!: જાણો કયા ખેલાડીઓ છે આ લિસ્ટમાં સામેલ

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!