Home Gujarat Metro From Secretariat To Mahatma Mandir To Be Inaugurated By Pm On 12th

12મીએ PMના હસ્તે પ્રારંભ કરાશે સચિવાલયથી મહાત્મા મંદિર સુધીની મેટ્રો : 5.5 કિમીની મુસાફરી મિનિટોમાં પૂર્ણ થશે, 5 મેટ્રો સ્ટેશન કાર્યરત થશે

12મીએ PMના હસ્તે પ્રારંભ કરાશે સચિવાલયથી મહાત્મા મંદિર સુધીની મેટ્રો
Published by: Offbeat Team
| Last Updated: Jan 06, 2026, 05:18 AM IST

Metro Rail News : ગાંધીનગરમાં સચિવાલયથી મહાત્મા મંદિર સુધીની મેટ્રો રેલ સેવાનો પ્રારંભ આવતી 12 જાન્યુઆરી 2026ના રોજ વડાપ્રધાનના હસ્તે થવાનો છે. આ મહત્વપૂર્ણ લોકાર્પણ કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન આ દિવસે અમદાવાદની જૂની હાઇકોર્ટ સ્ટેશનથી મેટ્રોમાં બેસીને મહાત્મા મંદિર પહોંચશે, જ્યાં તેઓ જર્મન ડેલિગેશનના એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમને કારણે સુરક્ષા અને વ્યવસ્થાના તમામ પાસાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

નવો મેટ્રો રૂટ શરૂ થવાથી શહેરના આશરે 20 સેક્ટરોને થશે લાભ

સચિવાલયથી મહાત્મા મંદિર સુધીનો આ નવો મેટ્રો રૂટ શરૂ થવાથી શહેરના આશરે 20 જેટલા સેક્ટરો અને આસપાસના 3 ગામોના લોકોને સીધો લાભ મળશે. ખાસ કરીને જૂના સચિવાલય અને સેક્ટર-16 વિસ્તારમાં આવેલી અંદાજે 60 જેટલી સરકારી કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓ માટે હવે રોજની આવન-જાવન ખૂબ જ સરળ, ઝડપી અને આરામદાયક બની જશે. ટ્રાફિકની મુશ્કેલી અને સમયનો બગાડ હવે મોટા પ્રમાણમાં ઘટશે.

જાહેર પરિવહન વ્યવસ્થા વધુ મજબૂત બનશે

આ ઉપરાંત આ મેટ્રો રૂટ પર આવતી કોમર્સ, પોલિટેકનિક અને એન્જિનિયરિંગ કોલેજ સહિતની કુલ 8 જેટલી શૈક્ષણિક સંસ્થાઓના હજારો વિદ્યાર્થીઓને પણ અવરજવરમાં મોટી રાહત મળશે. વિદ્યાર્થીઓ હવે ઓછા સમયમાં સુરક્ષિત રીતે કોલેજ સુધી પહોંચી શકશે. નવા રૂટ પર કુલ 5 મેટ્રો સ્ટેશન કાર્યરત રહેશે અને અંદાજે 5.5 કિલોમીટરની મુસાફરી માત્ર થોડા મિનિટોમાં પૂર્ણ કરી શકાશે. મેટ્રો લિંક શરૂ થતાં ગાંધીનગરના વિકાસને વધુ ગતિ મળશે અને જાહેર પરિવહન વ્યવસ્થા વધુ મજબૂત બનશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ગુજરાતમાં આગામી દિવસોમાં વધશે ગરમીનો પારો: કમોસમી વરસાદની ઘાત ટળી

ગુજરાતમાં આગામી દિવસોમાં વધશે ગરમીનો પારો

જંબુસર હાઈવે પર ત્રાટક્યો કાળમુખો ટ્રક: બસ સ્ટેન્ડ પાસે ઊભેલા શ્રમિક પરિવારને કચડ્યો, 11 વર્ષની બાળકીનું મોત

જંબુસર હાઈવે પર ત્રાટક્યો કાળમુખો ટ્રક

અમરેલીમાં વિકાસનો મહાકુંભ: CM ભૂપેન્દ્ર પટેલે રૂ. 700 કરોડના 24 પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત!

અમરેલીમાં વિકાસનો મહાકુંભ

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળામાં ગુજરાતનો એક્સપોર્ટ ઉદ્યોગ: 5,500 કન્ટેનરો વિદેશી પોર્ટ પર અટવાયા, કરોડોનું નુકસાન!

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળામાં ગુજરાતનો એક્સપોર્ટ ઉદ્યોગ

આવતા આઠવાડિયે ગુજરાત પ્રવાસે આવશે કેજરીવાલ અને ભગવંત માન: શું સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનું પ્લાન? AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આપી જાણકારી

આવતા આઠવાડિયે ગુજરાત પ્રવાસે આવશે કેજરીવાલ અને ભગવંત માન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિધન: અચાનાક પૂર્વ કાયદા મંત્રી ઉદેસિંહ બારીયાના નિધનથી સ્થાનિક રાજકારણમાં શોકનું મોજું!

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિધન

ચૂંટણી પહેલા પાટીદારોનું મહાસંમેલન: "જંગ માટે તૈયાર રહેજો", પરસોત્તમ રૂપાલાનું ઈશ્વરિયાથી સમાજને આહવાન

ચૂંટણી પહેલા પાટીદારોનું મહાસંમેલન
Play Video

81 બોલમાં 14 છગ્ગા, 21 ચોગ્ગા, 193 રન ફટકાર્યા! ક્રિકેટનો નવો 'ધુરંધર': તોડી શકે છે ક્રિસ ગેલનો રેકોર્ડ, આ ટૂંક સમયમાં ટીમ ઇન્ડિયામાં રમતો દેખાશે આ ગુજરાતી છોકરો

81 બોલમાં 14 છગ્ગા, 21 ચોગ્ગા, 193 રન ફટકાર્યા! ક્રિકેટનો નવો 'ધુરંધર'

સાણંદ-વિરમગામ હાઇવે પર કાળમુખું પાણી: ખાડાનું પાણી પીતા જ 33 ઘેટાં-બકરાના ટપોટપ મોત, માલધારીઓમાં ભારે રોષ!

સાણંદ-વિરમગામ હાઇવે પર કાળમુખું પાણી
Play Video

ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર; ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો: ગેનીબેન ઠાકોરના ગઢમાં ગાબડું, ભાજપમાં જોડાયા વાવ-થરાદના કોંગ્રેસના મોટા નેતાઓ

ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર; ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો

"મારી કે મુહિસની ઉપર કંઈ પણ થયું તો જવાબદાર મારો પરિવાર": રાજુલાની નેહાનો ચોંકાવનારો વીડિયો વાયરલ

"મારી કે મુહિસની ઉપર કંઈ પણ થયું તો જવાબદાર મારો પરિવાર"
Play Video

સુરેન્દ્રનગર હાઇવે પર વહેલી સવારે કાળમુખો અકસ્માત: 2 ના કરુણ મોત, 4 ઇજાગ્રસ્ત!

સુરેન્દ્રનગર હાઇવે પર વહેલી સવારે કાળમુખો અકસ્માત

Earthquake; શું જાપાન જેવી થશે ગુજરાતની હાલત?: કેમ વારંવાર ધ્રૂજી રહી છે ધરા? જાણો ગુજરાતના કયા જિલ્લાઓમાં છે ભૂંકપનું સૌથી વધુ જોખમ

Earthquake; શું જાપાન જેવી થશે ગુજરાતની હાલત?

છોટાઉદેપુર કેન્સર હોસ્પિટલના દરવાજે તાંત્રિક વિધિ: મૃતકનો 'જીવ લેવા' મંત્રોચ્ચાર અને અગ્નિ પ્રગટાવાતા ભારે ફાળ!

છોટાઉદેપુર કેન્સર હોસ્પિટલના દરવાજે તાંત્રિક વિધિ

યોગ ગુરુ પ્રદીપ ક્યાંથી નકલી નોટ છાપતાં શીખ્યો?: સુરત નકલી નોટ કૌભાંડ કેસમાં મોટો વળાંક

યોગ ગુરુ પ્રદીપ ક્યાંથી નકલી નોટ છાપતાં શીખ્યો?

એક સાથે ત્રણ મુસીબતો આવશે, આ વખતે આવી બન્યું સમજો!: વરસાદ, વાવાઝોડા અને તોફાની પવનની અંબાલાલ પટેલની ખતરનાક આગાહી

એક સાથે ત્રણ મુસીબતો આવશે, આ વખતે આવી બન્યું સમજો!
Play Video

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે": વડોદરામાં હર્ષ સંઘવીની ગર્જના, 725 કરોડના વિકાસકાર્યોની ભેટ

"લુખ્ખા તત્વોને પોલીસ 'હનુમાન' બનીને સીધા કરશે"
Play Video

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર: વર્ષ 2023-24 ની વર્ગ 1 અને 2 ની ભરતીના ઇન્ટરવ્યૂની તારીખો જાહેર, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

GPSC ઉમેદવારો માટે મોટા સમાચાર
Play Video

ગુજરાતના માછીમારોની જીત: ડીઝલમાં ભાવ વધારો કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો, જૂના રાહત દરે જ મળશે જથ્થો

ગુજરાતના માછીમારોની જીત
Play Video

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ: રોગી કલ્યાણ સમિતિના નામે લાખોની ઉચાપત, નશાબંધી વિભાગના ક્લાર્ક સહિત 3 સામે ગુનો

અમદાવાદ લિકર પરમિટ કૌભાંડ