Home Sports Indias Playing Xi For Asia Cup Leaked Know Which Players Will Get A Chance

Asia Cup માટે ભારતની પ્લેઇંગ ઇલેવન લીક! : જાણો કયા ખેલાડીઓને મળશે તક?

Asia Cup માટે ભારતની પ્લેઇંગ ઇલેવન લીક!
Published by: Offbeat Team
| Last Updated: Sep 09, 2025, 12:43 PM IST

Asia Cup 2025 Playing XI For India: એશિયા કપ આજથી શરૂ થવાની છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે રમાશે. ટીમ ઈન્ડિયા ટુર્નામેન્ટમાં પોતાની પહેલી મેચ આવતીકાલે એટલે કે 10 સપ્ટેમ્બરે રમશે. લીગ સ્ટેજમાં ભારતીય ટીમ UAE, પાકિસ્તાન અને ઓમાન સામે ટકરાશે. એશિયા કપમાં ભારતના પ્લેઇંગ ઇલેવન વિશે મોટી માહિતી બહાર આવી છે.

કેપ્ટન સૂર્યકુમાર યાદવ ત્રીજા નંબરે?વાઇસ-કેપ્ટન શુભમન ગિલ અને T20 નંબર-1 બેટ્સમેન અભિષેક શર્મા ઇનિંગની શરૂઆત કરશે. ત્યાર પછી, કેપ્ટન સૂર્યકુમાર યાદવ ત્રીજા નંબર પર રમતો જોવા મળી શકે છે. T20 નંબર-2 બેટ્સમેન તિલક વર્માને ચોથા નંબર પર તક મળશે. પાંચમા ક્રમે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા એક્શનમાં જોવા મળશે. કોઈક કારણોસર, ક્યારેક અક્ષર પટેલ પણ આ નંબર પર રમતા જોઈ શકાય છે.

રિંકુ સિંહ કે શિવમ દુબે કોણે અંતિમ અગિયારમાં સ્થાન મળશે?શિવમ દુબેને અંતિમ અગિયારમાં સ્થાન આપવામાં આવી રહ્યું છે. રિંકુ સિંહ કરતાં દુબેને પ્રાથમિકતા આપવામાં આવી છે. તે છઠ્ઠા નંબરે રમતા જોવા મળશે. જો અક્ષરને ઉપલા કર્મે મોકલવામાં આવે છે, તો દુબે સાતમા નંબરે પણ રમી શકે છે. વિકેટકીપર જીતેશ શર્માને પણ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું છે. જીતેશ ઝડપથી રન બનાવવામાં નિષ્ણાત છે, અને ટીમ ઇન્ડિયામાં આ તેની ભૂમિકા રહેશે.

વરુણ ચક્રવર્તી કે કુલદીપ યાદવ અને અર્શદીપ સિંહ કે હર્ષિત રાણા?બોલિંગમાં વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ છે. આ ત્રણેયને સાથ આપવા માટે અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા અને શિવમ દુબે પણ છે. જો આપણે ભારતની પ્લેઇંગ ઇલેવન પર નજર કરીએ તો બેટિંગમાં ઘણી ઊંડાઈ છે. ટીમમાં આઠમા નંબર સુધી વિશ્વસનીય બેટ્સમેન છે. બોલિંગ પણ ખૂબ જ મજબૂત લાગે છે.સૂત્રો અનુસાર, બુધવારે UAE સામેની મેચમાં ચાઇનામેન સ્પિનર ​​કુલદીપ યાદવ, ફિનિશર રિંકુ સિંહ અને વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન પ્લેઇંગ ઇલેવનનો ભાગ રહેશે નહીં. ઉપરાંત, હર્ષિત રાણાને તક મળશે નહીં.

2025 એશિયા કપ માટે ભારતની લીક થયેલ પ્લેઈંગ ઈલેવન: શુભમન ગિલ (વાઇસ-કેપ્ટન), અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહ.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

IPL 2026; અંતિમ ઓવરોમાં ગેમનું મૂવમેન્ટમ બદલી નાખશે આ 31 ફિનિશર્સ!: જાણો 10 ટીમોના આ 31 મેચ વિનર ફિનિશર્સ વિશે

IPL 2026; અંતિમ ઓવરોમાં ગેમનું મૂવમેન્ટમ બદલી નાખશે આ 31 ફિનિશર્સ!

ગુજરાત ટાઇટન્સ સામે પ્લેઇંગ 11 અંગે મોટી મુશ્કેલીઓ!: આ બે બેટ્સમેનમાંથી એકને ટીમમાં મળશે સ્થાન, જાણો

ગુજરાત ટાઇટન્સ સામે પ્લેઇંગ 11 અંગે મોટી મુશ્કેલીઓ!

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!: વધુ એક ફાસ્ટ બોલર શરૂઆતની મેચોમાંથી થયો બહાર

IPL 2026 પહેલા KKR ને લાગ્યો વધુ એક ઝટકો!

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!: 13 દિવસમાં રમાશે 7 મેચ, જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચ

IPL 2026 પહેલા BCCI એ 2 મેચનું શેડ્યૂલ કર્યું જાહેર!

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!: ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી 55 બોલમાં ફટકાર્યા 103 રન

IPL પહેલા KKR ની પ્રેક્ટિસ મેચમાં આ બેટ્સમેનનો જાદુ!

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?