Home Business Gold And Silver Prices Surge International Market Also Booms

સોના -ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી : આંતરરાષ્ટ્રીય બજારમાં પણ તીવ્ર વધારો, જાણો આજના ભાવ

સોના -ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી
Published by: Offbeat Team
| Last Updated: Nov 14, 2025, 05:04 AM IST

નબળા યુએસ ડોલર, અમેરિકી શટડાઉનના અંત અને ફેડરલ રિઝર્વના સંભવિત વ્યાજ દર ઘટાડાની અપેક્ષાઓને કારણે સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર તેજી જોવા મળી છે. ગુરુવારે દિલ્હીના સરાફા બજારમાં સોનાના ભાવ ₹3,000 વધીને ₹1,30,900 પ્રતિ 10 ગ્રામ પર પહોંયા, જ્યારે ચાંદી ₹7,700ના ઉછાળા સાથે ₹1,69,000 પ્રતિ કિલો પર પહોંચી ગઈ. વિશ્લેષકોનું માનવું છે કે ફેડના કડક વલણને કારણે આગામી અઠવાડિયામાં બુલિયન બજારમાં વધુ તેજી આવી શકે છે.

દિલ્હીમાં સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ વધારો

ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, ગુરુવારે 99.9 ટકા શુદ્ધ સોનું (બધા કર સહિત) ₹1,27,900થી વધીને ₹1,30,900 પ્રતિ 10 ગ્રામ થયું. 99.5 ટકા શુદ્ધ સોનું ₹1,27,300થી વધીને ₹1,30,300 પર પહોંચ્યું. આ સતત ત્રીજો દિવસ છે જ્યારે સોનામાં વધારો નોંધાયો છે.ચાંદીમાં પણ ધમાકેદાર તેજી જોવા મળી. તે ₹1,61,300થી ₹7,700 વધીને ₹1,69,000 પ્રતિ કિલો (બધા કર સહિત) થઈ. બુધવારે પણ ચાંદીમાં ₹5,540નો વધારો થયો હતો.

નબળો ડોલર અને યુએસ શટડાઉનનો અંત મુખ્ય કારણ

ડોલર ઈન્ડેક્સ 0.20 ટકા ઘટીને 99.30 પર આવ્યો, જેના કારણે કિંમતી ધાતુઓને ટેકો મળ્યો. યુએસ વહીવટીતંત્રના શટડાઉન સમાપ્ત કરવાના નિર્ણયથી પણ બજારમાં સકારાત્મક વાતાવરણ બન્યું.

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ તેજી

વૈશ્વિક સ્તરે હાજર સોનું 0.98% ($41.19) વધીને $4,236.84 પ્રતિ ઔંસ થયું. ચાંદી 1.13% વધીને $53.86 પ્રતિ ઔંસ પર પહોંચી. HDFC સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ સૌમિલ ગાંધીએ જણાવ્યું કે, ડોલરની નબળાઈ, ઘટતા આર્થિક ડેટા અને વ્યાજ દર ઘટાડાની અપેક્ષાઓથી બજારને બૂસ્ટ મળ્યું છે. ફેડ પ્રવાહિતા સંકટને પહોંચી વળવા વધુ ભંડોળ દાખલ કરી શકે છે.આ અઠવાડિયે ચાંદીમાં 10%થી વધુ વધારો થયો છે. તેના કારણોમાં દર ઘટાડા, પુરવઠા અછત, ઔદ્યોગિક-રોકાણ માંગ અને તકનીકી સંકેતોનો સમાવેશ થાય છે.

યુએસએ ચાંદીને 'ક્રિટિકલ મિનરલ્સ'માં ઉમેરી

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટિરિયરે ચાંદીને 'ક્રિટિકલ મિનરલ્સ' યાદીમાં સામેલ કરી, જે તેની વૈશ્વિક માંગને વધારશે. શટડાઉન સમાપ્ત થતાં બજાર હવે આર્થિક ડેટાની રાહ જોઈ રહ્યું છે.પીએલ કેપિટલના ડિરેક્ટર સંદીપ રાચુરાએ જણાવ્યું કે, વૈશ્વિક તણાવ ઘટ્યો હોવા છતાં યુએસ-ભારત વેપાર વાટાઘાટો ભાવ પર દબાણ લાવી શકે છે. રોકાણકારો નફો બુક કરતા પહેલા બજારની દિશા જોશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

Premium vs Normal Petrol:: પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં ભડકો! સાદા અને પાવર પેટ્રોલમાં શું છે તફાવત? જાણો તમારી ગાડી માટે કયું છે બેસ્ટ?

Premium vs Normal Petrol:

IPL 2026 પહેલા સરકારની 'સિક્સર': 300થી વધુ બેટિંગ એપ્સ અને વેબસાઈટ બ્લોક, સટ્ટાબાજીના નેટવર્ક પર મોટો પ્રહાર

IPL 2026 પહેલા સરકારની 'સિક્સર'

Gold Silver Price Today 21 March 2026: સોના-ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે મોટો ઘટાડો, જાણો ગુજરાત અને દેશના મુખ્ય શહેરોના લેટેસ્ટ ભાવ

Gold Silver Price Today 21 March 2026

કોને મળશે લાભ?: SBIના કરોડો ગ્રાહકો માટે ખુશખબર: FD પરના વ્યાજ દરમાં થયો વધારો, જાણો હવે કેટલું મળશે વળતર

કોને મળશે લાભ?

મહારત્ન કંપનીએ રોકાણકારોને કર્યા માલામાલ!: રૂ.1 લાખના રોકાણ સામે આપ્યું લાખોનું રિટર્ન, જાણો બોનસ શેરની કમાલ

મહારત્ન કંપનીએ રોકાણકારોને કર્યા માલામાલ!

એરલાઇન્સ અને સરકાર સામસામે!: 60% ફ્રી સીટના આદેશ સામે વિરોધ, શું હવે વિમાન પ્રવાસ મોંઘો થશે?

એરલાઇન્સ અને સરકાર સામસામે!

Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ભડકો, ઇન્ડસ્ટ્રિયલ ડીઝલના રૂ.22 મોંઘું, જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ રેટ

Petrol Diesel Price Today

હવે તમારા ઘરે ખાવાનું મંગાવવું થયું મોંઘું!: Zomato એ પ્લેટફોર્મ ફીમાં કર્યો જબરદસ્ત વધારો, જાણો હવે કેટલો લાગશે ચાર્જ

હવે તમારા ઘરે ખાવાનું મંગાવવું થયું મોંઘું!

Closing Bell: સેન્સેક્સ 326 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,100ની ઉપર બંધ; IT અને મેટલ શેરોમાં તેજીનો કરંટ

Closing Bell

Premium Petrol Price Hike in India: જેનો ડર હતો એ જ થયું; ભારતના પેટ્રોલ પર પડી ઈરાન, ઈઝરાયલ-અમેરિકાના યુદ્ધની અસર

Premium Petrol Price Hike in India

Gold Silver Price Today 20 March 2026: લગ્નસરા પૂર્વે સોના-ચાંદીના ભાવ થયો મોટો કડાકો, જાણો આજનો લેટેસ્ટ ભાવ

Gold Silver Price Today 20 March 2026

ગઈકાલના કડાકા બાદ બજારનું જબરદસ્ત બાઉન્સ બેક: સેન્સેક્સ 800 પોઈન્ટ ઉછળ્યો, અદાણીના શેરોમાં તેજીની તોફાની બેટિંગ, IT અને બેંકિંગ શેરો પણ ચમક્યા

ગઈકાલના કડાકા બાદ બજારનું જબરદસ્ત બાઉન્સ બેક

Petrol Diesel Price Today: ગુજરાત સહિત દેશના મોટા શહેરોમાં આજે ડીઝલનો શું છે ભાવ? જુઓ આખું લિસ્ટ

Petrol Diesel Price Today

Silver Price Crash: ચાંદી હાઈ લેવલથી 2 લાખ રૂપિયાથી વધુ સસ્તી: 12% નો મોટો ઘટાડો... ₹29,000 સસ્તી થઈ, સોનું પણ ₹9 હજાર તૂટ્યું!

Silver Price Crash: ચાંદી હાઈ લેવલથી 2 લાખ રૂપિયાથી વધુ સસ્તી

કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર: રેલવે કર્મચારીઓએ કરી મોટી માંગણીઓ; શું વધશે તમારો પગાર અને પેન્શન?

કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર

Gold Silver Price Today: યુદ્ધની સ્થિતિ વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો

Gold Silver Price Today

શેરબજારમાં 22 મહિનાનો સૌથી મોટો ઘટાડો: સેન્સેક્સ 2,497 પોઈન્ટ તૂટ્યો, રાતાપાણીએ રડ્યા રોકાણકારો

શેરબજારમાં 22 મહિનાનો સૌથી મોટો ઘટાડો

પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો સાવધાન!: જો આ કામ નહીં કરો તો તમારું ખાતું બંધ થઈ જશે

પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો સાવધાન!

ઘરમાં વધુમાં વધુ કેટલું સોનું રાખી શકાય?: શું 100 ગ્રામથી વધુ સોનું ઘરમાં રાખવા પર થઈ શકે છે કાર્યવાહી? જાણો શું છે Income Tax નો નિયમ

ઘરમાં વધુમાં વધુ કેટલું સોનું રાખી શકાય?

HDFC Bank Crisis: HDFC બેંકના ચેરમેન અતનુ ચક્રવર્તીનું સનસનાટીભર્યા રાજીનામા બાદ શેર 5% તૂટ્યો, જાણો કોણ સંભાળશે કમાન?

HDFC Bank Crisis