Google Nano Banana 3D Image: આજકાલ ઇન્સ્ટાગ્રામ અને X પર એક નવો ટ્રેન્ડ વાયરલ થઈ રહ્યો છે, જ્યાં લોકો તેમના ફોટાને નાના, ચળકતા અને કાર્ટૂન જેવા 3D ડિજિટલ ફિગરિન્સ ફેરવી રહ્યા છે. આ Googleના નવા Gemini 2.5 Flash Image ટૂલનો ઉપયોગ કરીને બનાવવામાં આવી રહ્યા છે. મજાની વાત એ છે કે ઓનલાઈન કમ્યુનિટિ મજાકમાં આ પૂતળાંઓને “Nano Banana” નામ આપ્યું છે, જે હવે સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યું છે.
ભારતીય યુઝર્સે આ ટ્રેન્ડણએ ખૂબ ઉત્સાહથી અપનાવ્યું છે. Google Gemini AI Studio દ્વારા, લોકો ફક્ત અમુક સેકંડમાં તેમના ફોટાને કેલેક્ટેબલ ડિજિટલ મોડેલમાં ફેરવી રહ્યા છે. ફક્ત ફોટા જ નહીં, પરંતુ ફિગરીન પણ ફક્ત ટેક્સ્ટ પ્રોમ્પ્ટ દાખલ કરીને બનાવી શકાય છે. તાજેતરમાં વાયરલ થયેલા Ghibli સ્ટાઇલ ફોટો ટ્રેન્ડની જેમ, આ નવો “Nano Banana 3D Figurine” ટ્રેન્ડ પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે અને લોકો તેને ક્રિએટિવિટી અને રમુજી રીતે શેર કરી રહ્યા છે.
Google Gemini પર સરળતાથી 3D મોડેલ ઇમેજઓ મફતમાં બનાવો
આજકાલ Google Gemini ની મદદથી માત્ર 1 મિનિટમાં મફતમાં 3D મોડેલ ઇમેજ બનાવવી ખૂબ જ સરળ અને ટ્રેન્ડિંગ છે. આ માટે, Gemini ના 'Nano Banana' (Gemini 2.5 Flash Image) ફીચરનો ઉપયોગ કરો.
તમારા Google એકાઉન્ટથી લોગ ઇન કરો અને ટર્મ્સ એન્ડ કન્ડિશન સ્વીકારો.
'+' અથવા 'Run' બટન પર ક્લિક કરીને તમારી સેલ્ફી, મનપસંદ ફોટો અથવા ઑબ્જેક્ટ ઇમેજ અપલોડ કરો.
નીચે આપેલ પ્રોમ્પ્ટને ચેટબોક્સ/પ્રોમ્પ્ટ બોક્સમાં પેસ્ટ કરો અથવા તમારી જરૂરિયાત મુજબ તેને એડિટ કરો:
“Create a 1/7 scale figurine of a cute anime-style character with big expressive eyes, holding a magical staff. The figurine stands on a round transparent acrylic base. The background is a colorful fantasy landscape. Next to the figurine is a toy packaging box designed in vibrant anime style with flat illustrations.”
'Run' અથવા 'Generate' બટન દબાવો - 3D ઇમેજ અમુક સેકંડમાં તૈયાર થઈ જશે.
તમારી 3D ઇમેજ મફતમાં ડાઉનલોડ કરો અને શેર કરો.
Nano Banana ટ્રેન્ડ શું છે?
Nano Banana ખરેખર Google Gemini ના નવા ઇમેજ એડિટિંગ મોડેલનું મજેદાર કોડનેમ છે. તેની સૌથી ખાસ વિશેષતા એ છે કે યુઝર્સ ફક્ત ટેક્સ્ટ પ્રોમ્પ્ટ આપીને તેમના ફોટાના આઉટફિટ, બેકગ્રાઉન્ડ, મૂડ અને લોકેશન બદલી શકે છે. આ ફીચર Gemini 2.5 Flash Image ટૂલ સાથે લોન્ચ કરવામાં આવી છે અને તે આવતાની સાથે જ લાખો લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. આ ટ્રેન્ડ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે કારણ કે આવા ફોટા બનાવવા ખૂબ જ સરળ છે અને રિઝલ્ટ ખૂબ જ આકર્ષક અને વાસ્તવિક લાગે છે.
Google Nano Banana AI 3D Image ફિગરીન્સ બનાવવાના સ્ટેપ્સ
Google AI Studio પર જાઓ
Gemini એપ કે વેબસાઇટ (aistudio.google.com) થી આને એક્સેસ કરો.
ફોટો અપલોડ કરો કે મકટ પ્રોમ્પ્ટ નાખો
સારા રિઝલ્ટ માટે સ્પષ્ટ અને હાઈ-ક્વોલિટી ફોટોનો ઉપયોગ કરો.
ડિટેલ્ડ પ્રોમ્પ્ટ નાખો
ઓફિશિયલ ગૂગલ પ્રોમ્પ્ટ કોપી- પેસ્ટ કરો કે પોતાની ઇચ્છાનુસાર કસ્ટમાઈઝ કરો.
Generate → Review → Refine
AI અમુક સેંકડમ ફિગરીન બનાવી આપશે. રિઝલ્ટ જુઓ, ન ગમે તો પ્રોમ્પ્ટ બદલો કે નવો ફોટો નાખો.
Download અને Share કરો
તૈયાર ફિગરીનણએ સોશિયલ મીડિયા પર શેર કરો કે ઈચ્છો તો STL, OBJ કે FBX ફોર્મેટમાં એક્સપોર કરો અને 3D પ્રિન્ટિંગ પણ કરાવી શકો છો.
શું છે ઓફિશિયલ ગૂગલ પ્રોમ્પ્ટ
મોડીફાઇડ પ્રોમ્પ્ટ ઉદાહરણ (Modified prompt examples)
ક્રિકેટ થીમ માટે આનો ઉપયોગ કરો
Google Nano Banana AI 3D ફોટો જનરેટ કરવા માટે તમારે નીચે આપેલો કમાન્ડ ઇંગ્લિશ ફોર્મેટમાં નાખવાનો રહેશે.
New Trend 3D Model Prompt “Create a 1/7 scale figurine of a cricket player holding a bat in a heroic pose, standing on a round transparent acrylic base (no text). The figurine is placed inside a locker room environment, with cricket gear in the background. Next to it, a packaging box designed like a premium sports collectible, featuring original artwork and 2D flat illustrations.”