દેશમાં વર્તમાન સમયમાં ઘણી બધી સરકારી યોજનાઓ ચાલી રહી છે જેનો મોટા પ્રમાણમાં લોકો લાભ લઈ રહ્યા છે. ઘણી બધી યોજનાઓ છે જેમાં સીધી આર્થિક મદદ આપવામાં આવે છે, જ્યારે ઘણી યોજનાઓ હેઠળ સબસિડી આપવાની જોગવાઈ છે. જ્યારે, ઘણી બધી યોજનાઓ છે જેના દ્વારા અન્ય પ્રકારની મદદ પણ આપવામાં આવે છે. આવી જ એક યોજના છે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન. તો ચાલો આના વિશે જાણીએ...
કોને લાભ મળે
તમામ સગર્ભા માતાઓને.
શું લાભ મળે?
દર માસની 9 (નવમી) તારીખે સરકારી/ખાનગી દવાખાને જવાનું રહેશે.
જોખમી સગર્ભા માતાઓની ઓળખ
પૂર્વ પ્રસુતિ તપાસ નિદાન સેવાઓ મફત
સંપરામર્શ
ક્યાં થી લાભ મળે?
આ યોજનાનો લાભ તમામ સરકારી તથા જીલ્લા/કોર્પોરેશન સંચાલિત આરોગ્ય સંસ્થાઓમાં, ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે.