logo-img
The Battery Backup In Google Nothing Oneplus Smartphones Is Quite Strong

Google/Nothing/OnePlus ના સ્માર્ટફોનમાં બેટરી બેકઅપ એકદમ દમદાર! : જાણો ત્રણેય ફોનની કિંમત, ફીચર્સ અને પ્રોસેસરની માહિતી

Google/Nothing/OnePlus ના સ્માર્ટફોનમાં બેટરી બેકઅપ એકદમ દમદાર!
Published by: Offbeat Team
| Last Updated: Aug 30, 2025, 10:27 AM IST

Google Pixel 10 vs Nothing Phone 3 vs OnePlus 13: Google એ હાલમાં જ Google Pixel 10 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, Nothing નો Nothing Phone 3 અને OnePlus નો OnePlus 13 બંને લેટેસ્ટ સ્માર્ટફોન છે. આ ત્રણેય સ્માર્ટફોનના વિશેની માહિતી જાણો.

Google Pixel 10 vs Nothing Phone 3 vs OnePlus 13

કિંમત

Google Pixel 10 ના 12GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 79,999 રૂપિયા છે.

Nothing Phone 3 ના 12GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 79,999 રૂપિયા અને 16GB+512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 86,999 રૂપિયા છે.

OnePlus 13 ના 12GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 64,999 રૂપિયા અને 16GB+512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 71,999 રૂપિયા છે.

ડિસ્પ્લે અને રિઝોલ્યુશન

Google Pixel 10 માં 6.3-ઇંચની Actua OLED ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 1080x2424 પિક્સલ અને 60-120Hz એડેપ્ટિવ રિફ્રેશ રેટ છે.

Nothing Phone 3 માં 6.67-ઇંચની 1.5K AMOLED ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 1260x2800 પિક્સલ અને 120Hz એડેપ્ટિવ રિફ્રેશ રેટ છે.

OnePlus 13 માં 6.82-ઇંચની Quad HDPlus LTPO 4.1 ProXDR ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 1440x3168 પિક્સલ, 120Hz રિફ્રેશ રેટ છે.

પ્રોસેસર

Google Pixel 10 માં Google Tensor G5 પ્રોસેસર છે.

Nothing Phone 3 માં Qualcomm Snapdragon 8S Gen 4 પ્રોસેસર છે.

OnePlus 13 માં Octa core Qualcomm Snapdragon 8 Elite પ્રોસેસર છે.

ઓપરેટિંગ સિસ્ટમ

Google Pixel 10 માં એન્ડ્રોઇડ 16 નું ઓપરેટિંગ સિસ્ટમ છે.

Nothing Phone 3 માં એન્ડ્રોઇડ 15 નું Nothing OS 3.5 છે.

OnePlus 13 માં એન્ડ્રોઇડ 15 નું ઓપરેટિંગ સિસ્ટમ છે.

બેટરી બેકઅપ

Google Pixel 10 માં 4970mAh બેટરી છે જે 30W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Nothing Phone 3 માં 5,500mAh બેટરી છે જે 65W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

OnePlus 13 માં 6000mAh બેટરી છે જે 100W વાયર્ડ SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ અને 50W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

કેમેરા સેટઅપ

Google Pixel 10 ના પાછળના ભાગમાં f/1.7 અપર્ચર સાથે 48mp નો વાઇડ કેમેરો, f/2.2 અપર્ચર સાથે 13mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો અને f/3.1 અપર્ચર સાથે 10.8mp નો ટેલિફોટો કેમેરો છે. અને સેલ્ફી અને વિડીયો કોલ માટે f/2.2 અપર્ચર સાથે 10.5mp નો ફ્રન્ટ કેમેરો છે.

Nothing Phone 3 ના રીયરમાં OIS સપોર્ટ સાથે 50mp નો મુખ્ય કેમેરો, 50mp નો પેરિસ્કોપ ટેલિફોટો કેમેરો અને 50mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો છે. અને ફ્રન્ટમાં 50mp નો સેલ્ફી કેમેરો છે.

OnePlus 13 માં f/1.6 અપર્ચર સાથે 50mp નો પ્રાઇમરી કેમેરો, f/2.6 અપર્ચર સાથે OIS સપોર્ટ સાથે 50mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો અને f/2.0 અપર્ચર સાથે 50mp નો પેરિસ્કોપ ટેલિફોટો કેમેરો છે. સેલ્ફી અને વિડીયો કોલ માટે f/2.4 અપર્ચર સાથે 32mp નો ફ્રન્ટ કેમેરો છે.

ડિમેન્શન્સ

Google Pixel 10 ની લંબાઈ 152.8mm, પહોળાઈ 72mm, જાડાઈ 8.6mm અને વજન 204 ગ્રામ છે.

Nothing Phone 3 ની લંબાઈ 160.60mm, પહોળાઈ 75.59mm, જાડાઈ 8.99mm અને વજન 218 ગ્રામ છે.

OnePlus 13 ની લંબાઈ 162.9mm, પહોળાઈ 76.5mm, જાડાઈ 8.9mm અને વજન 213 ગ્રામ છે.

Disclamer

ઉપર આપેલી જાણકારી ફક્ત બંને મોબાઈલની ટેક્નિકલ બાબત આધારિત છે, જે જાણકારી સંપૂર્ણ સત્ય હોવાનો offbeat stories દાવો કરતો નથી. કોઈ પણ મોબાઈલ ખરીદતા પહેલા ટેક્નીકલ એક્ષપર્ટ અથવા જાત ચકાસણી કરવી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now