logo-img
Redmi Note 13 Pro Plus Is Smartphone With 200mp Camera For Less Than 10 Thousand

Redmi Note 13 Pro Plus : 10 હજારથી પણ ઓછી કિંમતમાં 200MP કેમેરાવાળો સ્માર્ટફોન

Redmi Note 13 Pro Plus
Published by: Offbeat Team
| Last Updated: Sep 04, 2025, 02:30 AM IST

જો તમે 25 થી 30 હજાર રૂપિયા સુધીના બજેટમાં સ્માર્ટફોન ખરીદવા ઈચ્છો છો, તો Redmi Note 13 Pro Plus તમારી માટે સારો વિકલ્પ બની શકે છે. આ ફોન પર ફ્લિપકાર્ટ બમ્પર ડિસ્કાઉન્ટ આપી રહી છે, જેમાં ગ્રાહકોને 8 હજાર રૂપિયા સુધીનો સીધો લાભ મળશે.

કિંમત અને ઑફર્સ
Redmi Note 13 Pro Plus (12GB RAM + 256GB સ્ટોરેજ) ભારતમાં શરૂઆતમાં ₹34,999માં લોન્ચ થયો હતો. હવે આ વેરિઅન્ટ ફ્લિપકાર્ટ પર ફક્ત ₹26,999માં ઉપલબ્ધ છે. આ રીતે, ખરીદદારોને ફોન લોન્ચ પ્રાઇસ કરતાં ₹8,000 સસ્તો મળશે.
ફ્લિપકાર્ટ એક્સિસ બેંક અને એસબીઆઈ ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ પર 5% કેશબેક (₹4,000 સુધી) મળશે. એક્સિસ બેંક ડેબિટ કાર્ડ યુઝર્સને પણ 5% કેશબેક ઓફર છે. ઉપરાંત, EMI વિકલ્પ હેઠળ ફોન દર મહિને ફક્ત ₹950 થી ખરીદી શકાય છે.

મુખ્ય સ્પેસિફિકેશન્સ

  • ડિસ્પ્લે : 6.67 ઇંચ વક્ર AMOLED પેનલ, 120Hz રિફ્રેશ રેટ, HDR10+, 1800 nits બ્રાઇટનેસ, ગોરિલા ગ્લાસ વિક્ટસ પ્રોટેક્શન

  • પ્રોસેસર : મીડિયાટેક ડાયમેન્સિટી 7200 અલ્ટ્રા

  • સ્ટોરેજ : 12GB RAM + 512GB સુધીની ઇન્ટરનલ સ્ટોરેજ

  • બેટરી : 5000mAh સાથે 120W ફાસ્ટ ચાર્જિંગ

  • કેમેરા :

    • પાછળ : 200MP પ્રાઇમરી + 8MP અલ્ટ્રાવાઇડ + 2MP મેક્રો

    • આગળ : 16MP સેલ્ફી કેમેરા

આ ફોન Nothing Phone 3A, Realme 15 5G, Vivo T4 5G અને OnePlus Nord CE 5G જેવી ડિવાઇસને કઠીન સ્પર્ધા આપશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now