Home Tech/Gadgets Flipkart Big Billion Days Sale 2025 Know When It Will Start And About The Amazing Deals

Flipkart Big Billion Days Sale 2025 : જાણો ક્યારે શરૂ થશે અને ધમાકેદાર ડીલ્સ વિશે!

Flipkart Big Billion Days Sale 2025
Published by: Offbeat Team
| Last Updated: Sep 05, 2025, 08:29 AM IST

Flipkart Big Billion Days Sale 2025: ફ્લિપકાર્ટે તેના બિગ બિલિયન ડેઝ સેલ 2025 ની તારીખો જાહેર કરી છે. ફ્લિપકાર્ટે તેની મેક્રોસાઇટ અને એપ પર તારીખની પુષ્ટિ કરી છે. દર વર્ષની જેમ, આ વર્ષે પણ, સેલની સ્પર્ધા વચ્ચે ગ્રાહકોને જબરદસ્ત લાભ મળવાની અપેક્ષા છે. ટીઝરમાં iPhone 16 સિરીઝ અને Samsung Galaxy S24 જેવા ફ્લેગશિપ ફોન પર બમ્પર ડિસ્કાઉન્ટનો પણ સંકેત આપવામાં આવ્યો છે. આ સાથે, બેંક કાર્ડ પર ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ, નો-કોસ્ટ EMI અને Flipkart Plus સભ્યો માટે 24 કલાક વહેલા ખરીદીની સુવિધા જેવી ઑફર્સ પણ ઉપલબ્ધ થવા જઈ રહી છે.

Flipkart Big Billion Days Sale 2025 તારીખ

ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ 2025 સેલ ભારતમાં 23 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. ફ્લિપકાર્ટએ તેની વેબસાઇટ અને મોબાઇલ એપ પર આની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે, ફ્લિપકાર્ટ પ્લસ અને બ્લેક (VIP) સભ્યોને 24 કલાક અગાઉથી સેલની ઍક્સેસ મળશે, જેથી તેઓ પહેલા ડીલ્સનો લાભ લઈ શકે. આ વખતે ફ્લિપકાર્ટ સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટની તૈયારી કરી રહ્યું છે. Axis બેંક અને ICICI બેંકના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ પર 10% સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ, નો-કોસ્ટ EMI અને એક્સચેન્જ ડીલ્સની સુવિધાની પણ જાહેરાત કરવામાં આવી છે.

Flipkart Big Billion Days Sale 2025 ની ડીલ્સ

એપ પરના ટીઝરમાં iPhone 16 સિરીઝ અને Samsung Galaxy S24 જેવા નવા ફ્લેગશિપ મોડલ્સ પર મોટા ડિસ્કાઉન્ટનો સંકેત આપવામાં આવ્યો છે. Motorola Edge 60 Pro પર પણ ભારે ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ વખતે ફક્ત સ્માર્ટફોન જ નહીં, પરંતુ લેપટોપ, ટેબ્લેટ, હોમ એપ્લાયન્સિસ અને ફેશન જેવી અન્ય કેટેગરીમાં પણ ભારે ડિસ્કાઉન્ટ મળશે. Samsung Galaxy Book 4 જેવા લેપટોપ 40,000 રૂપિયાથી ઓછી કિંમતે ઉપલબ્ધ થવાની ધારણા છે. OnePlus Buds 3 પર પણ ડિસ્કાઉન્ટ મળી શકે છે. સ્માર્ટફોન અને TWS ઇયરબડ્સ ઉપરાંત, ગ્રાહકો Intel PC, 55 ઇંચના સ્માર્ટ ટીવી અને ફ્રન્ટ-લોડિંગ વોશિંગ મશીન પર આકર્ષક ડીલ પણ મળી શકે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

પાક. અને ચીનનું વધશે ટેન્શન!: ભારતનું 'અવતાર' ડ્રોન હવામાં ઉડશે અને પાણીની અંદર પણ દુશ્મનનો કરશે સફાયો, જાણો તમામ વિગતો

પાક. અને ચીનનું વધશે ટેન્શન!

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!: માત્ર આ 3 સેટિંગ્સ બદલતા જ તમારી ખાનગી વાતો થઈ જશે સુરક્ષિત

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!

Instagramનું મોટું અપડેટ!: યુઝર્સની જૂની પરેશાનીનો આવશે અંત, હવે એક જ ટેપમાં અટકશે Reel

Instagramનું મોટું અપડેટ!

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!: ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ સાથે, જાણો બેટરી અને કેમેરા સેટઅપ વિશે

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?: જાણો તમારા બજેટમાં કયો સ્માર્ટફોન આપશે સૌથી વધુ ફીચર્સ

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?: જાણો કયો પોસ્ટપેડ પ્લાન છે સૌથી સસ્તો અને બેસ્ટ

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!: ડિજિટલ દુનિયામાં આવી રહ્યું છે મોટું પરિવર્તન

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!: જાણો કિંમત, ફીચર્સ અને પ્રીમિયમ સાઉન્ડ ક્વોલિટી વિશેની માહિતી

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!: જાણો કિંમત અને દમદાર ફીચર્સ વિશેની માહિતી

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!: Oppo, iQOO અને Poco ના લેટેસ્ટ ફોન્સની સંપૂર્ણ માહિતી જાણો

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?: 90% કંપનીઓ કર્મચારીઓને બદલે AI માં રોકાણ કરવા માટે છે તૈયાર!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ: 12GB RAM અને 50MP ટ્રિપલ કેમેરા સાથે Galaxy A57 અને Galaxy A37ની એન્ટ્રી, જાણો સંપૂર્ણ વિગત

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?: મોટાભાગના લોકો નથી જાણતા આ સત્ય

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ': ઘરકામ અને ફેક્ટરી ડ્યુટી શીખી રહ્યા છે હ્યુમનોઇડ્સ

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ'

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?: જાણો કયું કુલર તમારા રૂમ માટે બેસ્ટ રહેશે

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!: જાણો પ્રીમિયમ ડિઝાઇન અને કિંમત વિશેની માહિતી

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?: જાણો કિંમત, કેમેરા અને પાવરફુલ પ્રોસેસર વિશેની સંપૂર્ણ માહિતી

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ: પ્રીમિયમ AI ફીચર્સ અને પાવરફૂલ કેમેરા સેટઅપ સાથે, જાણો

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ

વિસ્ફોટ વગર જ દુશ્મનનો થશે ખાતમો!: ચીનના આ આધુનિક હથિયારે વધાર્યું અમેરિકાનું ટેન્શન

વિસ્ફોટ વગર જ દુશ્મનનો થશે ખાતમો!

ડ્રોન હવે જૂના થયા!: હવે બની રહ્યા છે રોબોટિક કોકરોચ, દુશ્મનના વિસ્તારમાં ઘૂસીને કરશે જાસૂસી

ડ્રોન હવે જૂના થયા!