Home Sports Shimron Hetmyer Played A Dangerous Innings In Cpl 2025

Shimron Hetmyer એ CPL 2025 માં રમી એક ખતરનાક ઇનિંગ : Guyana Amazon Warriors ની ટીમના કેપ્ટન ઈમરાન તાહિરે મચાવી ધૂમ

Shimron Hetmyer એ CPL 2025 માં રમી એક ખતરનાક ઇનિંગ
Published by: Offbeat Team
| Last Updated: Aug 23, 2025, 12:32 PM IST

Shimron Hetmyer Inning In CPL 2025: કેરેબિયન પ્રીમિયર લીગની 9મી મેચમાં વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર બેટ્સમેન શિમરોન હેટમાયરના બેટમાંથી ધમાકેદાર ઇનિંગ જોવા મળી. આ મેચ Guyana Amazon Warriors અને Antigua and Barbuda Falcons ની વચ્ચે રમાઈ રહી હતી. આ મેચમાં શાઈ હોપ, રોમારિયો શેફર્ડ અને શિમરોન હેટમાયરએ ઘણા રન ફટકાર્યા હતા. CPL 2025ની આ મેચમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ થયો હતો.

હેટમાયરે 250 ના સ્ટ્રાઇક રેટથી રન ફટકાર્યા

શિમરોન હેટમાયરે આ મેચમાં 250 ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા. વેસ્ટ ઇન્ડીઝના આ ખેલાડીએ 26 બોલમાં 65 રનની નોટઆઉટ ઇનિંગ રમી, જેમાં હેટમાયરે પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા. હેટમાયરે 21 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.

Guyana એ 212 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો

Guyana Amazon Warriors એ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમની શરૂઆત ખૂબ જ ધીમી રહી અને પ્રથમ 10 ઓવરમાં ટીમે એક વિકેટના નુકસાને માત્ર 63 રન બનાવ્યા. 11મી ઓવરમાં બીજી વિકેટ પડી અને હેટમાયર બેટિંગ કરવા આવ્યો. આ ખેલાડી આવતાની સાથે જ બીજા બોલ પર છગ્ગો ફટકારી. આ સાથે, બીજા છેડે બેટિંગ કરી રહેલા શાઈ હોપે પણ ચોગ્ગા અને છગ્ગા ફટકારવાનું શરૂ દીધું. હોપે 54 બોલમાં 83 રનની ઇનિંગ રમી. હોપ આઉટ થયા બાદ, રોમારિયો શેફર્ડે 8 બોલમાં 300 ની આસપાસના સ્ટ્રાઇક રેટથી 25 રન બનાવ્યા અને 20 ઓવરમાં 3 વિકેટના નુકસાને સ્કોર 211 સુધી પહોંચી ગયો.

ઇમરાન તાહિરે ધૂમ મચાવી

શાઈ હોપ, હેટમાયર અને રોમારિયો પછી, Guyana Amazon Warriors ના કેપ્ટન ઇમરાન તાહિરે મેદાન પર મચાવી દીધી. આ મેચમાં, તાહિરે પાંચ વિકેટ લીધી અને ટીમનો વિજય સુનિશ્ચિત કર્યો. Guyana એ Antigua સામેની આ મેચ 83 રનથી જીતી લીધી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...: વડોદરામાં શરૂ થવા જઈ રહી છે IML ની બીજી સીઝન

પિચ પર દેખાશે સચિન, લારા, યુવરાજ જેવા લેજેન્ડ્સ...

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ: T20 ક્રિકેટમાં ક્રિસ ગેલને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ!

ગુજરાતના 22 વર્ષીય ખેલાડીએ રચ્યો ઇતિહાસ

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!: 1400 થી વધુ બેટ્સમેન ‘0’ પર થયા આઉટ, જાણો આવા ક્રિકેટ ગ્રાઉન્ડ્સ વિશે

ક્રિકેટના ધુરંધરોના પણ પગ ધ્રૂજવા લાગે છે આ 3 સ્ટેડિયમમાં રમતી વખતે!

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!: મિશન ODI World Cup 2027 માટે BCCI તૈયાર, IPL માં થશે ખેલાડીઓની અગ્નિપરીક્ષા

IPL માં જે જબરદસ્ત પરફોર્મન્સ કરશે તેને વર્લ્ડ કપ 2027 માં મળશે તક!

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!: જાણો કયા ખેલાડીઓ બહાર થયા

IPL 2026 ની શરૂઆત પહેલા જ 7 ખેલાડીઓ ઈજાને કારણે થયા બહાર!
Play Video

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?: BCCI વિરુદ્ધના વિવાદમાં કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

શું બદલાઈ જશે ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ?

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!: 19 વર્ષમાં પ્રથમવાર બન્યું આવું

ઈશાન કિશનની કેપ્ટન તરીકે એન્ટ્રી અને IPL માં સર્જાયો નવો ઈતિહાસ!

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો': વ્હાઇટ બોલમાં સફળ થતાં આ દિગ્ગજની મોટી માંગ, હવે BCCI શું કરશે?

'આપણે ODI વર્લ્ડ કપ જીતી લઈએ ત્યાં સુધી મને રહેવા દો'

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!: વર્લ્ડ કપમાં થશે જૂના ફોર્મેટનું કમબેક, જાણો ફોર્મેટ વિશે

સાઉથ આફ્રિકા સહિત આ દેશો કરશે ક્રિકેટ વર્લ્ડ કપ 2027 ની મેજબાની!

Kuldeep Yadav Reception: કુલદીપ યાદવે જીત્યા સૌના દિલ, રિસેપ્શનમાં રીવાબા જાડેજાને પગે લાગ્યો, યોગી આદિત્યનાથના પણ લીધા આશીર્વાદ

Kuldeep Yadav Reception

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!: અભિષેક શર્મા 8 મહિનાથી નંબર-1 બેટ્સમેન, જાણો લેટેસ્ટ રેન્કિંગ

ICC Ranking; મેચ રમ્યા વગર જસપ્રીત બુમરાહ ટોપ-5 માં પહોંચ્યો!

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!: શું ઝારખંડને ચેમ્પિયન બનાવનાર કિશન હવે હૈદરાબાદને જીતાડશે?

IPL 2026 માટે Ishan Kishan બન્યો SRH ટીમનો નવો કેપ્ટન!

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી: રિષભ પંત 27 કરોડ તો શ્રેયસ અય્યરને મળશે 26.75 કરોડ,

IPL 2026: અહીં જાણો તમામ 10 કેપ્ટનોની સેલરી

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!: IPL 2026 ની તૈયારીઓ માટે સ્ટાર ખેલાડીઓ ટીમમાં જોડાયા

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ના કેમ્પમાં Virat Kohli ની થઈ ગ્રાન્ડ એન્ટ્રી!

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?: સોશિયલ મીડિયા પોસ્ટથી ફેન્સમાં હલચલ

MS Dhoni ની નંબર 7 જર્સીનું ઇમોશન શું હવે નંબર 8 માં બદલાશે?

IPL 2026: હિટમેન મોડ ઓન!: રોહિત શર્માની સિક્સરે વાનખેડે ગજવ્યું, VIDEO વાયરલ

IPL 2026: હિટમેન મોડ ઓન!

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!: જાણો કયા ખેલાડીઓ છે આ લિસ્ટમાં સામેલ

MS Dhoni અને Ajinkya Rahane સહિત 7 ખેલાડીઓ લેશે IPL માંથી વિદાય!

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?: CSKના ખેલાડીઓનું પહેલાથી રહ્યું છે વર્ચસ્વ

IPL ઈતિહાસમાં અત્યાર સુધી કયા બોલરોએ જીતી છે પર્પલ કેપ?

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?: CSK માં જોડાતા પહેલા "Chetta" કરી દિલની વાત

Sanju Samson એ કેમ છોડી રાજસ્થાન રોયલ્સની ટીમ?

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!: ડ્રેસિંગ રૂમના વધતાં વિવાદો વચ્ચે હેડ કોચનો મોટો ખુલાસો

વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન!