Home Automobile Plane Crash Toyota Camry Florida Viral Video Accident News

હાઈવે પર દોડતી કાર પર અચાનક આકાશમાંથી તૂટી પડ્યું પ્લેન : ડ્રાઈવરના બચાવનો લાઈવ વીડિયો જોઈને રૂંવાડા ઉભા થઈ જશે

હાઈવે પર દોડતી કાર પર અચાનક આકાશમાંથી તૂટી પડ્યું પ્લેન
Published by: Offbeat Team
| Last Updated: Dec 14, 2025, 06:00 PM IST

અમેરિકાના ફ્લોરિડામાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે જે જોઈને કોઈનો પણ શ્વાસ અદ્ધર થઈ જાય. સામાન્ય રીતે આપણે રોડ પર બે ગાડીઓ વચ્ચેના અકસ્માત વિશે સાંભળતા હોઈએ છીએ પરંતુ અહીં તો ચાલુ ટ્રાફિક વચ્ચે એક કાર પર આખેઆખું પ્લેન તૂટી પડ્યું હતું. હાઈવે પર ફૂલ સ્પીડમાં જઈ રહેલી એક કાર પર અચાનક ઉપરથી વિમાન ખાબક્યું અને પળવારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ભયાનક દ્રશ્ય પાછળ આવતી ગાડીના ડેશકેમમાં રેકોર્ડ થઈ ગયું હતું જે હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.

ટોયોટા કેમરી પર થયું ક્રેશ લેન્ડિંગ

આ ઘટના ફ્લોરિડાના હાઈવે I-95 પર બની હતી જ્યાં Beechcraft 55 નામનું એક નાનકડું પ્લેન ઉડાન ભરી રહ્યું હતું. ટેકઓફ કર્યાના થોડા જ સમયમાં પ્લેનના બંને એન્જિનમાં ખામી સર્જાઈ હતી અને તે બંધ થઈ ગયા હતા. પાયલટે રેડિયો પર સંદેશો મોકલ્યો કે તેને તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડશે. પાયલટે હાઈવે પર ઉતરાણ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેનું સંતુલન બગડ્યું અને પ્લેન સીધું નીચે જઈ રહેલી 2023 મોડલની ટોયોટા કેમરી (Toyota Camry) કાર પર ક્રેશ થયું હતું.

ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ

વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પ્લેન કારના પાછળના ભાગ અને છત સાથે અથડાય છે. ટક્કર એટલી જબરદસ્ત હતી કે કારનો ઉપરનો ભાગ કચડાઈ ગયો હતો. જોકે નવાઈની વાત એ છે કે કારમાં બેઠેલા 57 વર્ષીય ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો અને તેમને માત્ર સામાન્ય ઈજાઓ જ પહોંચી હતી. કારની મજબૂત બોડી અને સેફ્ટી ફીચર્સના કારણે ડ્રાઈવરનો જીવ બચી ગયો હતો. પ્લેનમાં સવાર 27 વર્ષીય પાયલટ અને અન્ય એક પેસેન્જર પણ સુરક્ષિત છે.

સોશિયલ મીડિયા પર ટોયોટાની ચર્ચા

આ અકસ્માત બાદ લોકો ટોયોટા કેમરીની બિલ્ડ ક્વોલિટીના વખાણ કરી રહ્યા છે. જે રીતે પ્લેન ક્રેશ થવા છતાં કારની કેબિન સુરક્ષિત રહી તે જોઈને સૌ કોઈ હેરાન છે. સામાન્ય રીતે આવા અકસ્માતમાં બચવું મુશ્કેલ હોય છે પરંતુ ટોયોટાની મજબૂતીએ ડ્રાઈવરને નવું જીવન આપ્યું છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે જો પ્લેન ડ્રાઈવર સાઈડ પર થોડું વધારે નમ્યું હોત તો પરિણામ ગંભીર આવી શકતું હતું. હાલમાં ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

જુઓ વાયરલ વીડિયોની ઝલક

ઈન્ટરનેટ પર જીમ કોફી નામના એક વ્યક્તિ દ્વારા રેકોર્ડ કરાયેલો વીડિયો ફરતો થયો છે. જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે પ્લેન હવામાંથી લથડિયા ખાતું નીચે આવે છે અને કાર સાથે ટકરાઈને રોડ પર ઘસડાય છે. આ દ્રશ્ય હોલિવૂડની કોઈ એક્શન ફિલ્મ જેવું લાગે છે. લોકો આ વીડિયોને શેર કરીને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ડ્રાઈવરના નસીબના વખાણ કરી રહ્યા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

2026 Kia Sonet; 10 લાખથી ઓછી કિંમતમાં ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ!: જાણો પ્રીમિયમ ફીચર્સ અને નવા એન્જિન ઓપ્શન વિશેની માહિતી

2026 Kia Sonet; 10 લાખથી ઓછી કિંમતમાં ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ!

Suzuki Burgman Street 125EX નવા કલર સાથે થઈ લોન્ચ!: મોડર્ન ટેકનોલોજી અને દમદાર પરફોર્મન્સ, જાણો કિંમત અને ફીચર્સ

Suzuki Burgman Street 125EX નવા કલર સાથે થઈ લોન્ચ!

Hatchback or Sedan; ભારતના રસ્તાઓ માટે કઈ કાર વધુ યોગ્ય?: શું તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો?

Hatchback or Sedan; ભારતના રસ્તાઓ માટે કઈ કાર વધુ યોગ્ય?

મારુતિ ડિઝાયર અને હોન્ડા અમેઝ માંથી કઈ સેડાન છે સૌથી બેસ્ટ?: જાણો ઓછી EMI કઈ કારમાં આવશે

મારુતિ ડિઝાયર અને હોન્ડા અમેઝ માંથી કઈ સેડાન છે સૌથી બેસ્ટ?

ગામડાના કાચા રસ્તાઓ માટે બેસ્ટ છે આ 5 બાઈક: ઓછી કિંમતમાં મળશે દમદાર મજબૂતી અને શાનદાર માઈલેજ

ગામડાના કાચા રસ્તાઓ માટે બેસ્ટ છે આ 5 બાઈક

Mahindra Thar Roxx 2026; નવા એન્જિન ઓપ્શન સાથે થશે લોન્ચ!: દમદાર પાવર અને અપડેટેડ વર્ઝન સાથે જાણો સંભવિત કિંમત

Mahindra Thar Roxx 2026; નવા એન્જિન ઓપ્શન સાથે થશે લોન્ચ!

2 લાખના ડાઉન પેમેન્ટ પર લાવો Tata Safari Petrol!: 7-સીટર સફારી માટે બેસ્ટ ફાઇનાન્સ પ્લાન અહીં જુઓ

2 લાખના ડાઉન પેમેન્ટ પર લાવો Tata Safari Petrol!

પેટ્રોલના ભાવથી મુક્તિ, આ સસ્તી ઇલેક્ટ્રિક કાર આપે છે લાંબી રેન્જ!: પ્રીમિયમ ફીચર્સ અને ઓછા મેન્ટેનન્સ સાથે આવતી આ 5 ઇલેક્ટ્રિક કાર વિશે જાણો

પેટ્રોલના ભાવથી મુક્તિ, આ સસ્તી ઇલેક્ટ્રિક કાર આપે છે લાંબી રેન્જ!

Mahindra Thar ખરીદવા માટે કેટલો પગાર હોવો જોઈએ?: જાણો EMI, ડાઉન પેમેન્ટ અને ફીચર્સની સંપૂર્ણ માહિતી

Mahindra Thar ખરીદવા માટે કેટલો પગાર હોવો જોઈએ?

કબાડનો કમાલ: 500 જૂની બેટરીઓની મદદથી વ્યક્તિએ દોડાવી ઇલેક્ટ્રિક કાર, જાણો કેવી રીતે થયો આ ચમત્કાર

કબાડનો કમાલ

એકવાર ફુલ ટેન્ક કરાવો અને 1200 KM સુધી ચલાવો: Toyotaની આ SUV પર મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ

એકવાર ફુલ ટેન્ક કરાવો અને 1200 KM સુધી ચલાવો

Toyota Fortuner ખરીદવાનું સપનું થશે સાકાર: માત્ર 2 લાખની ડાઉન પેમેન્ટ પર ઘરે લાવો સૌથી વધુ વેચાતું મોડલ

Toyota Fortuner ખરીદવાનું સપનું થશે સાકાર

તમારી કારમાં જરૂર ઇન્સ્ટોલ કરો આ નાનું ડિવાઇસ!: અકસ્માતો અને વિવાદોમાં આપશે સાથ, જાણો કેવી રીતે

તમારી કારમાં જરૂર ઇન્સ્ટોલ કરો આ નાનું ડિવાઇસ!

ટેસ્ટ ડ્રાઈવમાં 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી Tata Sierra!: રિક્ષા-બાઇકને ફંગોળી ખાડામાં પડવા છતાં મુસાફરો સુરક્ષિત

ટેસ્ટ ડ્રાઈવમાં 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી Tata Sierra!

20 લાખથી ઓછી કિંમતની આ 3 પાવરફૂલ ઓફ-રોડિંગ SUVs: ઓફ-રોડિંગના શોખીનો માટે આ કારમાં મળશે 4x4 પાવર!

20 લાખથી ઓછી કિંમતની આ 3 પાવરફૂલ ઓફ-રોડિંગ SUVs

હેચબેક, સેડાન, SUV અને કૂપ કાર વચ્ચે શું તફાવત છે?: નવી કાર ખરીદતા પહેલા જાણો કારના પ્રકાર અને તેની ખાસિયતો વિશેની માહિતી

હેચબેક, સેડાન, SUV અને કૂપ કાર વચ્ચે શું તફાવત છે?

મેદાનમાં સિક્સરની રમઝટ અને રસ્તા પર લક્ઝરી સવારી: જુઓ હિટમેન રોહિત શર્માનું કરોડોનું કાર કલેક્શન

મેદાનમાં સિક્સરની રમઝટ અને રસ્તા પર લક્ઝરી સવારી

મોંઘા પેટ્રોલથી મેળવવી છે મુક્તિ?: બાઈકની માઈલેજ વધારવા માટે અપનાવો આ સરળ ટિપ્સ

મોંઘા પેટ્રોલથી મેળવવી છે મુક્તિ?

શું ₹1 લાખમાં મળશે Tata Nexon CNG?: જાણો EMI, માઇલેજ એન દમદાર ફીચર્સ વિશેની માહિતી

શું ₹1 લાખમાં મળશે Tata Nexon CNG?

ઓફિસ જવા માટે બેસ્ટ છે Royal Enfield Classic 350!: માત્ર ₹5,100 ના હપ્તા પર મળી શકે છે, ક્લાસિક 350, જાણો બાઇકની કિંમત અને લોન વિષેની માહિતી

ઓફિસ જવા માટે બેસ્ટ છે Royal Enfield Classic 350!