Home Automobile Bike Mileage Improvement Tips Fuel Saving Guide

મોંઘા પેટ્રોલથી મેળવવી છે મુક્તિ? : બાઈકની માઈલેજ વધારવા માટે અપનાવો આ સરળ ટિપ્સ

મોંઘા પેટ્રોલથી મેળવવી છે મુક્તિ?
Published by: Offbeat Team
| Last Updated: Mar 10, 2026, 04:30 PM IST

ભારતીય બજારમાં વાહન ખરીદતી વખતે ગ્રાહકો હંમેશા એવી બાઈકની શોધમાં હોય છે જે શાનદાર માઈલેજ આપે. જોકે, માત્ર સારી માઈલેજ વાળી બાઈક ખરીદવી પૂરતું નથી. જો વાહનને યોગ્ય રીતે ચલાવવામાં અને તેની જાળવણી કરવામાં આવે તો માઈલેજમાં નોંધપાત્ર વધારો કરી શકાય છે. તમારી રાઈડિંગ સ્ટાઈલમાં થોડા ફેરફાર કરીને તમે ઈંધણની બચત કરી શકો છો અને લાંબા સમય સુધી પેટ્રોલ ચલાવી શકો છો. ચાલો જાણીએ આ ઉપયોગી ટિપ્સ વિશે.

ટાયર પ્રેશરનું ખાસ ધ્યાન રાખો

બાઈકની માઈલેજ સુધારવા માટે સૌથી પહેલા ટાયરના પ્રેશર પર ધ્યાન આપવું જરૂરી છે. ટાયરમાં હવા ન તો વધારે હોવી જોઈએ અને ન તો ઓછી. યોગ્ય પ્રેશર હોવાથી બાઈક રસ્તા પર સરળતાથી ચાલે છે અને એન્જિન પર બિનજરૂરી દબાણ આવતું નથી. જો ટાયરમાં હવા ઓછી હશે તો બાઈક રસ્તા પર ઘસડાઈને ચાલશે, જેના કારણે પેટ્રોલનો વપરાશ વધી જાય છે.

સમયસર સર્વિસિંગ અને મેઈન્ટેનન્સ

બાઈકની યોગ્ય સંભાળ લેવી ખૂબ જ અનિવાર્ય છે. સમયાંતરે એન્જિન ઓઈલ બદલાવવું જોઈએ અને એર ફિલ્ટર તેમજ ઓઈલ ફિલ્ટરની તપાસ કરતા રહેવું જોઈએ. જો આ સ્પેરપાર્ટ્સ ખરાબ થઈ ગયા હોય તો તેને તુરંત બદલાવી લેવા હિતાવહ છે. નિયમિત સર્વિસ કરાવવાથી એન્જિન કાર્યક્ષમ રીતે કામ કરે છે અને પરિણામે માઈલેજ પણ બહેતર મળે છે.

વધારાના વજનથી બચો

બાઈક પર ક્ષમતા કરતા વધારે સામાન કે વજન રાખવાનું ટાળવું જોઈએ. મોટરસાયકલ એક નાનું વાહન છે અને તેના પર વધુ વજન હોવાથી એન્જિનને વધુ શક્તિ લગાવવી પડે છે, જેનાથી ફ્યુઅલનો વપરાશ વધે છે. તેથી બાઈક પરથી બિનજરૂરી વસ્તુઓ દૂર કરવી જોઈએ જેથી એન્જિન પર લોડ ઓછો રહે.

સ્થિર ગતિએ ડ્રાઈવિંગ કરવાની આદત

બાઈકને હંમેશા સંતુલિત અને એકધારી ઝડપે ચલાવવાનો પ્રયાસ કરવો જોઈએ. વારંવાર અચાનક એક્સિલરેટર આપવું, બ્રેક મારવી કે ખૂબ જ તેજ રફ્તારથી બાઈક ચલાવવાથી પેટ્રોલ ઝડપથી વપરાય છે. જો તમે સામાન્ય અને સ્થિર સ્પીડમાં બાઈક ચલાવો છો તો ઈંધણની મોટી બચત થાય છે અને તમારા પૈસા પણ બચે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

મેદાનમાં સિક્સરની રમઝટ અને રસ્તા પર લક્ઝરી સવારી: જુઓ હિટમેન રોહિત શર્માનું કરોડોનું કાર કલેક્શન

મેદાનમાં સિક્સરની રમઝટ અને રસ્તા પર લક્ઝરી સવારી

શું ₹1 લાખમાં મળશે Tata Nexon CNG?: જાણો EMI, માઇલેજ એન દમદાર ફીચર્સ વિશેની માહિતી

શું ₹1 લાખમાં મળશે Tata Nexon CNG?

ઓફિસ જવા માટે બેસ્ટ છે Royal Enfield Classic 350!: માત્ર ₹5,100 ના હપ્તા પર મળી શકે છે, ક્લાસિક 350, જાણો બાઇકની કિંમત અને લોન વિષેની માહિતી

ઓફિસ જવા માટે બેસ્ટ છે Royal Enfield Classic 350!

1 લાખથી ઓછાના ડાઉન પેમેન્ટમાં ઘરે લાવો Maruti Ertiga!: જાણો આ કારની માસિક EMI કેટલી આવશે

1 લાખથી ઓછાના ડાઉન પેમેન્ટમાં ઘરે લાવો Maruti Ertiga!

શું તમે તમારી પહેલી નોકરીમાં જ કાર ખરીદવા ઈચ્છો છો?: આ બજેટ ફ્રેન્ડલી ગાડીઓ તમારા માટે છે બેસ્ટ!

શું તમે તમારી પહેલી નોકરીમાં જ કાર ખરીદવા ઈચ્છો છો?

Hero Glamour 125 અને Honda Shine 125 માંથી કઈ બાઇક શ્રેષ્ઠ?: રોજિંદા વપરાશ માટે કઈ બાઇક આપશે વધુ ફાયદો?

Hero Glamour 125 અને Honda Shine 125 માંથી કઈ બાઇક શ્રેષ્ઠ?

28km થી વધુની માઇલેજ આપતી Fronx CNG હવે તમારા બજેટમાં!: તમારી મનપસંદ SUV સ્ટાઇલ કાર માટે કેટલું ડાઉન પેમેન્ટ આપવું પડશે?

28km થી વધુની માઇલેજ આપતી Fronx CNG હવે તમારા બજેટમાં!

લક્ઝુરિયસ લુક અને પાવરફુલ એન્જિન સાથે Hyundai Verna થઈ લોન્ચ!: હાઇ-ટેક ફીચર્સ સાથે માર્કેટમાં કરી એન્ટ્રી, જાણો કિંમત

લક્ઝુરિયસ લુક અને પાવરફુલ એન્જિન સાથે Hyundai Verna થઈ લોન્ચ!

5 મિનિટમાં EV ફુલ ચાર્જ!: BYDની નવી Blade Battery એ તોડ્યા તમામ રેકોર્ડ, જાણો શું છે આ ટેકનોલોજી

5 મિનિટમાં EV ફુલ ચાર્જ!

Mahindra BE6 Batman Edition: લોન્ચ થતા જ મચી ધૂમ, માત્ર 135 સેકન્ડમાં વેચાઈ ગઈ તમામ કાર, જાણો શું છે ખાસિયત

Mahindra BE6 Batman Edition

પેટ્રોલ, ડીઝલ, CNG, ઈલેક્ટ્રિક કે હાઇબ્રિડ?: બે મિનિટમાં જાણો કઈ કાર ખરીદવી તમારા માટે રહેશે સૌથી શ્રેષ્ઠ

પેટ્રોલ, ડીઝલ, CNG, ઈલેક્ટ્રિક કે હાઇબ્રિડ?

હવે જૂની ગાડી રાખવી ખિસ્સા પર પડશે ભારે!: મહારાષ્ટ્ર સરકારે ગ્રીન ટેક્સમાં કર્યો બમણો વધારો, જાણો તમામ વિગતો

હવે જૂની ગાડી રાખવી ખિસ્સા પર પડશે ભારે!

40 હજારના પગારમાં Maruti Fronx અને Tata Punch માંથી કઈ કાર લેવાય?: જાણો બંને કારની કિંમત, ફીચર્સ અને માઇલેજ વિશેની માહિતી

40 હજારના પગારમાં Maruti Fronx અને Tata Punch માંથી કઈ કાર લેવાય?

Tata Punch EV અને MG Comet માંથી કઈ ઇલેક્ટ્રિક કાર છે સૌથી બેસ્ટ?: જાણો કિંમત, ફીચર્સ અને રેન્જમાં કઈ કાર આગળ

Tata Punch EV અને MG Comet માંથી કઈ ઇલેક્ટ્રિક કાર છે સૌથી બેસ્ટ?

Tata Tiago અને Maruti Alto K10 માંથી કઈ કાર ખરીદવી જોઈએ?: જાણો ₹30 હજારના પગારમાં કઈ લેવાય!

Tata Tiago અને Maruti Alto K10 માંથી કઈ કાર ખરીદવી જોઈએ?

હવે બ્રાઝિલમાં પણ દોડશે મારુતિની eVitara: જાણો ભારતીય રૂપિયામાં કેટલી છે કિંમત અને ફીચર્સમાં શું છે ખાસ?

હવે બ્રાઝિલમાં પણ દોડશે મારુતિની eVitara

નવા ડ્રાઈવર છો?: ગાડીને હંમેશા ચમકતી અને નવી રાખવા માટે અપનાવો આ 10 શ્રેષ્ઠ ટિપ્સ

નવા ડ્રાઈવર છો?

નવી કાર ખરીદવી છે?: Maruti ની ગાડીઓ પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, જાણો કઈ કાર પર કેટલું મળશે ડિસ્કાઉન્ટ

નવી કાર ખરીદવી છે?

Brezza થી લઈને VinFast સુધીની આ ગાડીઓ ટૂંક સમયમાં થશે લોન્ચ!: સ્ટાઇલિશ લુક અને પાવરફુલ એન્જિન સાથે, જાણો આગામી SUV નું લિસ્ટ

Brezza થી લઈને VinFast સુધીની આ ગાડીઓ ટૂંક સમયમાં થશે લોન્ચ!