logo-img
Bmw S 1000 R Superbike Launched

BMW S 1000 R સુપરબાઈક થઈ લૉન્ચ : 250 કિમીની ટોપ સ્પીડ સાથે મળશે દમદાર ફીચર્સ

BMW S 1000 R સુપરબાઈક થઈ લૉન્ચ
Published by: Offbeat Team
| Last Updated: Sep 15, 2025, 07:41 PM IST

BMWએ ભારતીય બજારમાં પોતાની નવી સુપરબાઇક BMW S 1000 R લોન્ચ કરી છે. આ બાઇક સ્પોર્ટ્સ અને સુપરબાઇક સેગમેન્ટના શોખીનો માટે ખાસ આકર્ષણ બની શકે તેવી છે.


મજબૂત એન્જીન

  • 999 cc ઇનલાઇન-ફોર એન્જિન

  • મેક્સીમમ પાવર: 125 kW

  • મેક્સીમમ ટોર્ક: 114 Nm

  • ટોપ સ્પીડ: 250 kmph

  • 0થી 100 kmph સ્પીડ: ફક્ત 3.2 સેકન્ડમાં


મુખ્ય ફીચર્સ

  • 830 mm સીટ હાઈટ

  • 16.5 લીટર ફ્યુઅલ ટાંકી

  • 17 ઇંચ એલોય વ્હીલ્સ

  • સેફ્ટી અને ટેકનોલોજી: ABS Pro, USD Forks, TPMS

  • લાઈટિંગ: LED હેડલેમ્પ, ટેલલાઇટ અને ઇન્ડિકેટર્સ

  • રાઇડર કન્ઝવીનિયન્સ:

    • મલ્ટી કંટ્રોલર અને ઓન-બોર્ડ કમ્પ્યુટર

    • રાઇડિંગ મોડ્સ

    • હિલ સ્ટાર્ટ કંટ્રોલ પ્રો

    • કીલેસ રાઇડ

    • હીટેડ ગ્રિપ

    • ક્રૂઝ કંટ્રોલ

  • કલર ઓપશન્સ:

    • Blackstorm Metallic

    • Bluefire/Mugiallo Yellow (સ્ટાઇલ સ્પોર્ટ સાથે)

    • Lightwhite Uni/M Motorsport (M પેકેજ સાથે)


કિંમત

  • એક્સ-શોરૂમ કિંમત: ₹19.90 લાખથી શરૂ

  • ઉપલબ્ધ પેકેજઃ ડાયનેમિક, કમ્ફર્ટ અને M સ્પોર્ટ

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now