Home Automobile 2026 Bmw M 1000 R Will Make A Grand Entry In India On This Day Know About The Features And Engine

2026 BMW M 1000 R આ દિવસે ભારતમાં કરશે ધમાકેદાર એન્ટ્રી! : 205hp પાવર અને હાઇ-ટેક ફીચર્સ સાથે, જાણો બાઇક વિશે

2026 BMW M 1000 R આ દિવસે ભારતમાં કરશે ધમાકેદાર એન્ટ્રી!
Published by: OBS Bureau
| Last Updated: Mar 14, 2026, 09:22 AM IST

2026 BMW M 1000 R : ભારતમાં BMW ની સુપરબાઇકના પ્રેમીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. BMW Motorrad એ ઓફિશિયલ રીતે પુષ્ટિ કરી છે કે, તે તેની મોસ્ટ અવેટેડ બાઇક 2026 BMW M 1000 R ને 16 માર્ચે ભારતમાં લોન્ચ કરશે. BMW Motorrad એ સોશિયલ મીડિયા પર 2026 BMW M 1000 R નું એક દમદાર ટીઝર રિલીઝ કરીને આ બાઇકની પહેલી ઝલક બતાવી છે, જેનાથી સુપરબાઇકના ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ બાઇક BMW ના હાઇ-પરફોર્મન્સ લાઇનઅપમાં એક મહત્વનું સ્થાન ધરાવશે.

2026 BMW M 1000 R નું દમદાર એન્જિન અને પાવર

2026 ના નવા મોડલમાં 999cc નું ઇનલાઇન-ફોર વોટર/ઓઇલ-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિનને ખાસ કરીને મિડ-રેન્જ ટોર્ક વધારવા માટે ટ્યુન કરવામાં આવ્યું છે. આ બાઇક 13,750rpm પર 205hp નો પાવર જનરેટ કરે છે. જો સ્પીડની વાત કરીએ તો, તેની ટોપ સ્પીડ 173 માઇલ પ્રતિ કલાક (આશરે 278 કિમી/કલાક) છે અને તે માત્ર 3.2 સેકન્ડમાં 0 થી 60 માઇલ (આશરે 96 કિમી/કલાક) ની સ્પીડ પકડી શકે છે.

2026 BMW M 1000 R ની એડવાન્સ ટેકનોલોજી અને મોડર્ન ડિઝાઇન

આ બાઇકમાં BMW ની પ્રખ્યાત 'ShiftCam' ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે વેરિયેબલ વાલ્વ ટાઇમિંગમાં મદદ કરે છે. ટીઝરમાં જોવા મળ્યા મુજબ, બાઇકમાં કાર્બન ફાઈબર વિંગલેટ્સ આપવામાં આવ્યા છે, જે હાઇ-સ્પીડ પર એરોડાયનેમિક સ્ટેબિલિટી જાળવી રાખે છે. આ ઉપરાંત, બાઇકનું વજન માત્ર 199 કિલો છે, જે તેને અત્યંત હેન્ડલ કરવામાં સરળ બનાવે છે.

પ્રીમિયમ ફીચર્સ અને રાઇડિંગ મોડ્સ

રાઇડર્સની સુવિધા અને સુરક્ષા માટે BMW M 1000 R બાઇકમાં ચાર મુખ્ય રાઇડિંગ મોડ્સ આપવામાં આવ્યા છે: Rain, Road, Dynamic અને Race. ટ્રેક પર ઉપયોગ કરવા માટે તેમાં 'Pro' મોડનો પણ ઓપ્શન મળી રહે છે. બ્રેકિંગ માટે પાવરફુલ M કેલિપર્સ અને એડજસ્ટેબલ સસ્પેન્શન જેવા ફીચર્સ તેને રેસિંગ ટ્રેક અને રોડ બંને માટે પરફેક્ટ બનાવે છે.

BMW M 1000 R ની કિંમત અને બુકિંગની માહિતી

ભારતમાં BMW M 1000 R બાઇક CBU (Completely Built Unit) એટલે કે, સીધી વિદેશથી ડાઇરેક્ટ ઇમ્પોર્ટ કરીને વેચવામાં આવશે. અગાઉના મોડલોની કિંમત આશરે 33 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થતી હતી, તેથી નવા મોડલની કિંમત પણ તેની આસપાસ હોવાની શક્યતા છે. લોન્ચિંગ પછી તરત જ દેશભરની BMW Motorrad ડીલરશીપ પર 2026 BMW M 1000 R નું બૂકિંગ શરૂ થવાની શક્યતા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

કારને સર્વિસ સેન્ટર લઈ જતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન!: સર્વિસ પહેલા આટલું જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીં તો પાછળથી થશે પસ્તાવો

કારને સર્વિસ સેન્ટર લઈ જતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન!

HONDAએ ગ્લોબલ EV પ્રોજેક્ટ્સ પર લગાવી બ્રેક: ભારત માટે હાઇબ્રિડ ટેકનોલોજી પર વધારશે ફોકસ

HONDAએ ગ્લોબલ EV પ્રોજેક્ટ્સ પર લગાવી બ્રેક

ધુંઆધાર બેટિંગ કરનાર ઈશાન કિશન રિયલ લાઈફમાં છે લક્ઝરી કાર્સના શોખીન: જુઓ તેનું શાનદાર કલેક્શન

ધુંઆધાર બેટિંગ કરનાર ઈશાન કિશન રિયલ લાઈફમાં છે લક્ઝરી કાર્સના શોખીન

2026 Kia Sonet; 10 લાખથી ઓછી કિંમતમાં ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ!: જાણો પ્રીમિયમ ફીચર્સ અને નવા એન્જિન ઓપ્શન વિશેની માહિતી

2026 Kia Sonet; 10 લાખથી ઓછી કિંમતમાં ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ!

Suzuki Burgman Street 125EX નવા કલર સાથે થઈ લોન્ચ!: મોડર્ન ટેકનોલોજી અને દમદાર પરફોર્મન્સ, જાણો કિંમત અને ફીચર્સ

Suzuki Burgman Street 125EX નવા કલર સાથે થઈ લોન્ચ!

Hatchback or Sedan; ભારતના રસ્તાઓ માટે કઈ કાર વધુ યોગ્ય?: શું તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો?

Hatchback or Sedan; ભારતના રસ્તાઓ માટે કઈ કાર વધુ યોગ્ય?

મારુતિ ડિઝાયર અને હોન્ડા અમેઝ માંથી કઈ સેડાન છે સૌથી બેસ્ટ?: જાણો ઓછી EMI કઈ કારમાં આવશે

મારુતિ ડિઝાયર અને હોન્ડા અમેઝ માંથી કઈ સેડાન છે સૌથી બેસ્ટ?

ગામડાના કાચા રસ્તાઓ માટે બેસ્ટ છે આ 5 બાઈક: ઓછી કિંમતમાં મળશે દમદાર મજબૂતી અને શાનદાર માઈલેજ

ગામડાના કાચા રસ્તાઓ માટે બેસ્ટ છે આ 5 બાઈક

Mahindra Thar Roxx 2026; નવા એન્જિન ઓપ્શન સાથે થશે લોન્ચ!: દમદાર પાવર અને અપડેટેડ વર્ઝન સાથે જાણો સંભવિત કિંમત

Mahindra Thar Roxx 2026; નવા એન્જિન ઓપ્શન સાથે થશે લોન્ચ!

2 લાખના ડાઉન પેમેન્ટ પર લાવો Tata Safari Petrol!: 7-સીટર સફારી માટે બેસ્ટ ફાઇનાન્સ પ્લાન અહીં જુઓ

2 લાખના ડાઉન પેમેન્ટ પર લાવો Tata Safari Petrol!

પેટ્રોલના ભાવથી મુક્તિ, આ સસ્તી ઇલેક્ટ્રિક કાર આપે છે લાંબી રેન્જ!: પ્રીમિયમ ફીચર્સ અને ઓછા મેન્ટેનન્સ સાથે આવતી આ 5 ઇલેક્ટ્રિક કાર વિશે જાણો

પેટ્રોલના ભાવથી મુક્તિ, આ સસ્તી ઇલેક્ટ્રિક કાર આપે છે લાંબી રેન્જ!

Mahindra Thar ખરીદવા માટે કેટલો પગાર હોવો જોઈએ?: જાણો EMI, ડાઉન પેમેન્ટ અને ફીચર્સની સંપૂર્ણ માહિતી

Mahindra Thar ખરીદવા માટે કેટલો પગાર હોવો જોઈએ?

કબાડનો કમાલ: 500 જૂની બેટરીઓની મદદથી વ્યક્તિએ દોડાવી ઇલેક્ટ્રિક કાર, જાણો કેવી રીતે થયો આ ચમત્કાર

કબાડનો કમાલ

એકવાર ફુલ ટેન્ક કરાવો અને 1200 KM સુધી ચલાવો: Toyotaની આ SUV પર મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ

એકવાર ફુલ ટેન્ક કરાવો અને 1200 KM સુધી ચલાવો

Toyota Fortuner ખરીદવાનું સપનું થશે સાકાર: માત્ર 2 લાખની ડાઉન પેમેન્ટ પર ઘરે લાવો સૌથી વધુ વેચાતું મોડલ

Toyota Fortuner ખરીદવાનું સપનું થશે સાકાર

તમારી કારમાં જરૂર ઇન્સ્ટોલ કરો આ નાનું ડિવાઇસ!: અકસ્માતો અને વિવાદોમાં આપશે સાથ, જાણો કેવી રીતે

તમારી કારમાં જરૂર ઇન્સ્ટોલ કરો આ નાનું ડિવાઇસ!

ટેસ્ટ ડ્રાઈવમાં 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી Tata Sierra!: રિક્ષા-બાઇકને ફંગોળી ખાડામાં પડવા છતાં મુસાફરો સુરક્ષિત

ટેસ્ટ ડ્રાઈવમાં 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી Tata Sierra!

20 લાખથી ઓછી કિંમતની આ 3 પાવરફૂલ ઓફ-રોડિંગ SUVs: ઓફ-રોડિંગના શોખીનો માટે આ કારમાં મળશે 4x4 પાવર!

20 લાખથી ઓછી કિંમતની આ 3 પાવરફૂલ ઓફ-રોડિંગ SUVs

હેચબેક, સેડાન, SUV અને કૂપ કાર વચ્ચે શું તફાવત છે?: નવી કાર ખરીદતા પહેલા જાણો કારના પ્રકાર અને તેની ખાસિયતો વિશેની માહિતી

હેચબેક, સેડાન, SUV અને કૂપ કાર વચ્ચે શું તફાવત છે?