Home Tech/Gadgets Airtels Wi Fi Connection Gives You A Benefit Of Rs 1000

Airtel ના Wi-Fi કનેક્શન તમને 1000 રૂપિયાનો ફાયદો! : જાણો સંપૂર્ણ ઓફર વિશેની માહિતી

Airtel ના Wi-Fi કનેક્શન તમને 1000 રૂપિયાનો ફાયદો!
Published by: Offbeat Team
| Last Updated: Aug 25, 2025, 12:47 PM IST

જો તમે તમારા ઘર કે ઓફિસ માટે નવું Wi-Fi કનેક્શન લેવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. ટેલિકોમ કંપની એરટેલ તેના ગ્રાહકોને નવા Wi-Fi કનેક્શન પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ઓફર ખાસ કરીને એમેઝોન ઇન્ડિયા સાથે ભાગીદારીમાં શરૂ કરવામાં આવી છે. આ વાઉચર કેવી રીતે મેળવવા જાણો સંપૂર્ણ માહિતી વિગતવાર.

1000 રૂપિયાનો લાભ કેવી રીતે મેળવવો?

એરટેલની આ ઓફરમાં ગ્રાહકોને 1000 રૂપિયાનું એક પણ વાઉચર સીધું નહીં મળે. તેના બદલે, કંપની દ્વારા 100 રૂપિયાના 10 અલગ-અલગ વાઉચર આપવામાં આવશે. તમે દર મહિને આવતા બિલમાં તેનો ઉપયોગ કરી શકો છો. એટલે કે, આગામી 10 મહિના માટે તમને તમારા બિલ પર 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

કયા પ્લાન પર તમને લાભ મળશે?

આ ડિસ્કાઉન્ટ વાઉચર્સ ઘણા બ્રોડબેન્ડ પ્લાન પર લાગુ થશે. આમાં 599/699, 899, 1199, 1599 અને 3999 ના પ્લાનનો સમાવેશ થાય છે. આ વાઉચર્સ બીજા કોઈને ટ્રાન્સફર કરી શકાતા નથી અને તે ફક્ત પહેલા 10 મહિના માટે જ માન્ય રહેશે.

વાઉચર્સ કેવી રીતે રિડીમ કરવા?

ગ્રાહકોને Airtel Thanks App દ્વારા તેમના પ્રાપ્ત વાઉચર્સ રિડીમ કરી શકે છે. દર મહિને એક બિલ પર ફક્ત એક જ વાઉચરનો ઉપયોગ કરવો શક્ય છે. આનો અર્થ એ છે કે, તમને 10 મહિના સુધી દરેક બિલ પર 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળતું રહેશે.

ઇન્સ્ટોલેશન અને રાઉટરના ફાયદા

જો તમે 2500 રૂપિયાનું એક વખતનું પેમેન્ટ કરો છો, તો કંપની તમને મફત ઇન્સ્ટોલેશન અને રાઉટર આપશે. એટલે કે, તમારે અલગથી ઇન્સ્ટોલેશન ચાર્જ ચૂકવવો પડશે નહીં. આ ડીલ એવા ગ્રાહકો માટે વધુ સારી છે જે લાંબા સમય સુધી બ્રોડબેન્ડ કનેક્શન લેવા માંગે છે.

બુક કરવાની સરળ રીત

નવા Airtel ના Wi-Fi કનેક્શન બુક કરવા માટે, તમે સીધા એમેઝોન પર જઈ શકો છો. આ માટે, તમારે ફક્ત 99 રૂપિયા બુકિંગ રકમ ચૂકવવી પડશે. આ રકમ ઇન્સ્ટોલેશન સમયે પછીથી એડજસ્ટ કરવામાં આવશે. બુકિંગના 24 કલાકની અંદર, એરટેલ એક્ઝિક્યુટિવ તમારો સંપર્ક કરશે અને ઇન્સ્ટોલેશન પ્રક્રિયા પૂર્ણ કરશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

કેમ અધૂરો છે તમારા iPhoneનો લોગો?: ખાધેલા સફરજન જેવો કેમ છે Apple કંપનીનો લોગો? જાણો તેના પાછળની અસલી કહાની

કેમ અધૂરો છે તમારા iPhoneનો લોગો?

હવે વોટ્સએપ પર સાયબર ઠગોનો ખેલ ખતમ?: ડિજિટલ અરેસ્ટમાં વપરાતા ડિવાઈસ ID બ્લોક કરે વોટ્સએપ, મોદી સરકારે આપી દીધો મોટો આદેશ

હવે વોટ્સએપ પર સાયબર ઠગોનો ખેલ ખતમ?

પાક. અને ચીનનું વધશે ટેન્શન!: ભારતનું 'અવતાર' ડ્રોન હવામાં ઉડશે અને પાણીની અંદર પણ દુશ્મનનો કરશે સફાયો, જાણો તમામ વિગતો

પાક. અને ચીનનું વધશે ટેન્શન!

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!: માત્ર આ 3 સેટિંગ્સ બદલતા જ તમારી ખાનગી વાતો થઈ જશે સુરક્ષિત

તમારા WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ!

Instagramનું મોટું અપડેટ!: યુઝર્સની જૂની પરેશાનીનો આવશે અંત, હવે એક જ ટેપમાં અટકશે Reel

Instagramનું મોટું અપડેટ!

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!: ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ સાથે, જાણો બેટરી અને કેમેરા સેટઅપ વિશે

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ!

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?: જાણો તમારા બજેટમાં કયો સ્માર્ટફોન આપશે સૌથી વધુ ફીચર્સ

Realme, Poco અને Samsung ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન શ્રેષ્ઠ?

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?: જાણો કયો પોસ્ટપેડ પ્લાન છે સૌથી સસ્તો અને બેસ્ટ

Jio, Airtel અને VI માંથી કયું કાર્ડ સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન આપે છે?

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!: ડિજિટલ દુનિયામાં આવી રહ્યું છે મોટું પરિવર્તન

ઇન્ટરનેટ પર હવે માણસો કરતાં AI બોટ્સનું હશે રાજ!

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!: જાણો કિંમત, ફીચર્સ અને પ્રીમિયમ સાઉન્ડ ક્વોલિટી વિશેની માહિતી

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!: જાણો કિંમત અને દમદાર ફીચર્સ વિશેની માહિતી

7000mAh બેટરી સાથે Realme P4 Lite 5G થયો લોન્ચ!

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!: Oppo, iQOO અને Poco ના લેટેસ્ટ ફોન્સની સંપૂર્ણ માહિતી જાણો

આ છે ₹20,000 થી ઓછા બજેટમાં 5G ફોનના બેસ્ટ ઓપ્શન્સ!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?: 90% કંપનીઓ કર્મચારીઓને બદલે AI માં રોકાણ કરવા માટે છે તૈયાર!

શું AI ના કારણે માણસોની જરૂરિયાત પૂરી થશે?

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ: 12GB RAM અને 50MP ટ્રિપલ કેમેરા સાથે Galaxy A57 અને Galaxy A37ની એન્ટ્રી, જાણો સંપૂર્ણ વિગત

SAMSUNGના બે નવા શક્તિશાળી 5G ફોન થશે લોન્ચ

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?: મોટાભાગના લોકો નથી જાણતા આ સત્ય

શું ફોનની બેટરી 0% સુધી ખાલી કરવી યોગ્ય છે?

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ': ઘરકામ અને ફેક્ટરી ડ્યુટી શીખી રહ્યા છે હ્યુમનોઇડ્સ

ચીનમાં શરૂ થઈ રોબોટ્સની 'સ્કૂલ'

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?: જાણો કયું કુલર તમારા રૂમ માટે બેસ્ટ રહેશે

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!: જાણો પ્રીમિયમ ડિઝાઇન અને કિંમત વિશેની માહિતી

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?: જાણો કિંમત, કેમેરા અને પાવરફુલ પ્રોસેસર વિશેની સંપૂર્ણ માહિતી

₹20,000 ના બજેટમાં Vivo, Motorola અને Realme ના ફોનમાંથી કયો બેસ્ટ?

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ: પ્રીમિયમ AI ફીચર્સ અને પાવરફૂલ કેમેરા સેટઅપ સાથે, જાણો

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ