Home Entertainment Tara Sutarias Stunning First Look From Yashs Toxic Released

યશની 'Toxic'માંથી તારા સુતારિયાનો ધમાકેદાર ફર્સ્ટ લુક રિલીઝ : બોલ્ડ અને ડાર્ક અવતાર જોઈને ચાહકો દંગ! જાણો કયું પાત્ર ભજવશે?

યશની 'Toxic'માંથી તારા સુતારિયાનો ધમાકેદાર ફર્સ્ટ લુક રિલીઝ
Published by: Offbeat Team
| Last Updated: Jan 03, 2026, 08:13 AM IST

Tara Sutaria In Movie Toxic: સાઉથ સુપરસ્ટાર યશની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'Toxic' માંથી અભિનેત્રી તારા સુતારિયાનો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. તારા આ ફિલ્મમાં રેબેકાનું પાત્ર ભજવશે, જે એક રહસ્યમય, આકર્ષક અને નાજુક પરંતુ ખતરનાક કેરેક્ટર છે. પોસ્ટરમાં તારા બોલ્ડ અને ફિયર્સ અવતારમાં જોવા મળી રહી છે – હાથમાં ગન પકડીને, મેટાલિક આઉટફિટ અને લેસ ગ્લવ્ઝમાં તેનો લુક એકદમ પાવરફુલ અને ડાર્ક છે.

સોશિયલ મીડિયા પર આ પોસ્ટર શેર

યશ અને ફિલ્મના નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર આ પોસ્ટર શેર કર્યું છે, જેમાં કેપ્શનમાં લખ્યું છે: "Introducing Tara Sutaria as REBECCA in - A Toxic Fairy Tale For Grown-Ups." આ પોસ્ટર જોતાં જ લાગે છે કે રેબેકા ફિલ્મમાં એક મજબૂત અને સર્વાઇવલ ઇન્સ્ટિંક્ટવાળું પાત્ર હશે.

આ ફિલ્મ યશની KGF પછીની મોટી કમબેક

તારા સુતારિયા પહેલાં ફિલ્મમાંથી કિયારા અડવાણી (નાદિયા), હુમા કુરેશી (એલિઝાબેથ) અને નયનતારા (ગંગા)ના લુક્સ રિલીઝ થયા હતા. દરેક અભિનેત્રીનો અવતાર અનોખો અને પાવરફુલ છે, જેનાથી લાગે છે કે ફિલ્મમાં મહિલા પાત્રો મુખ્ય ભૂમિકા ભજવશે.આ મેગા-બજેટ પીરિયડ ગેંગ્સ્ટર ડ્રામા ફિલ્મનું નિર્દેશન ગીતુ મોહનદાસે કર્યું છે. આ ફિલ્મ યશની KGF પછીની મોટી કમબેક છે અને તે 19 માર્ચ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. યશના ચાહકો આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે!

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

Ustad Bhagat Singh: શું 'Dhurandhar 2'ના તોફાન સામે ટકી શકશે 'Ustad Bhagat Singh' ? જાણો બીજા દિવસનું કલેક્શન

Ustad Bhagat Singh

Lakme Fashion Week 2026: લેક્મે ફેશન વીકમાં અનન્યા પાંડે અને રાધિકા મદાનનો જલવો, હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ માહિકાએ રેમ્પ પર મચાવી ધૂમ

Lakme Fashion Week 2026

‘મારો 6 પુરુષો સાથે સંબંધ હતો…’,: 62 વર્ષની આ અભિનેત્રીએ ખોલ્યા જિંદગીના પન્ના; કુમાર સાનુ સાથે પણ જોડાઈ ચૂક્યું છે નામ

‘મારો 6 પુરુષો સાથે સંબંધ હતો…’,

'Dhurandhar 2' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી!: તોડ્યા પુષ્પા 2 અને જવાનના રેકોર્ડ, જાણો કેટલી કરી કમાણી

'Dhurandhar 2' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી!

'Mirzapur' ના ચાહકો માટે ખુશખબર!: પ્રાઇમ વિડિઓએ જાહેર કરી ફિલ્મની રિલીઝ ડેટ – પોસ્ટર જાહેર

'Mirzapur' ના ચાહકો માટે ખુશખબર!
Play Video

સૌમ્યા ટંડન બની ‘થપ્પડ ક્વીન’: રણવીર સિંહને પાર્ટીમાં ચોડી દીધી ઝાપટ? જુઓ સક્સેસ પાર્ટીની ધમાલ

સૌમ્યા ટંડન બની ‘થપ્પડ ક્વીન’

'Dhurandhar 2' એ બોક્સ ઓફિસ પર લગાવી આગ: પહેલા દિવસે જ રેકોર્ડબ્રેક કમાણી! તોડ્યા બોલિવૂડના તમામ રેકોર્ડ!

'Dhurandhar 2' એ બોક્સ ઓફિસ પર લગાવી આગ
Play Video

Bharti Singh અને Haarsh એ બીજા પુત્ર Yashveer નો ફેસ રિવિલ કર્યો: વ્લોગ દ્વારા પુત્રની પ્રથમ સુંદર ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી

Bharti Singh અને Haarsh એ બીજા પુત્ર Yashveer નો ફેસ રિવિલ કર્યો

First Look: તીન કૌવે, ટેક્સ ડિપાર્ટમેન્ટ સ્ટોરી, અને 'કારનામે', OTT પ્લેટફોર્મ પર 3 પાવરફુલ સ્ટોરીઝ

First Look

'સરકે ચુનર' ગીત મામલે નોરા ફતેહી અને સંજય દત્ત મુશ્કેલીમાં: મહિલા આયોગે ફટકારી નોટિસ, જુઓ એવું તો શું છે આ ગીતમાં કે સંસદમાં પણ ગાજ્યો મુદ્દો?

'સરકે ચુનર' ગીત મામલે નોરા ફતેહી અને સંજય દત્ત મુશ્કેલીમાં

લગ્નના 10 વર્ષ બાદ Divyanka Tripathi અને Vivek Dahiya બનશે માતા-પિતા: શેર કરી ગુડ ન્યૂઝ

લગ્નના 10 વર્ષ બાદ Divyanka Tripathi અને Vivek Dahiya બનશે માતા-પિતા

એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત: સાપના ઝેરના કેસમાં FIR રદ કરવાનો આદેશ, જાણો સુપ્રીમ કોર્ટે ચુકાદામાં શું કહ્યું

એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત

Nora Fatehi નો અશ્લીલ સોંગ અંગે મોટો ધડાકો: "મને કન્નડ નહોંતી આવડતી તેનો લાભ લઈ મેકરે મારી પરવાનગી વગર..!"

Nora Fatehi નો અશ્લીલ સોંગ અંગે મોટો ધડાકો
Play Video

અતીક અહેમદ અને નોટબંધી સાથે ‘Dhurandhar 2’નું શું છે કનેકશન?: ફિલ્મમાં આ પાત્ર જોઈને પગ નીચેથી ખસી જશે જમીન!

અતીક અહેમદ અને નોટબંધી સાથે  ‘Dhurandhar 2’નું  શું છે કનેકશન?

Dhurandhar 2: કોણ છે બડે સાહેબ? 'Dhurandhar 2' ના પ્રી-રિલીઝ શોમાં રહસ્યમય ખુલાસો, ફિલ્મ જોઈને ઉડી જશે હોશ!

Dhurandhar 2

આજે ખુલશે 'Dhurandhar 2' બધા રહસ્યો!: પ્રીમિયર શો માટે રેકોર્ડ તોડ એડવાન્સ બુકિંગ! જાણો શું છે તૈયારી!

આજે ખુલશે 'Dhurandhar 2' બધા રહસ્યો!

Rashmika અને Vijay નો 'હલ્દી + હોળી' સેલિબ્રેશન લુક વાયરલ: આઉટફિટ અને જ્વેલરીએ ખેંચ્યું ધ્યાન

Rashmika અને Vijay નો 'હલ્દી + હોળી' સેલિબ્રેશન લુક વાયરલ

Nora Fatehi Dance; શું આ ગીતમાં દર્શાવાઈ છે સૌથી વધુ અશ્લીલતા?: નોરા અને સંજુબાબાના આઈટમ સોંગે વટાવી તમામ હદ, કરોડો લોકોએ જોયું સોંગ

Nora Fatehi Dance; શું આ ગીતમાં દર્શાવાઈ છે સૌથી વધુ અશ્લીલતા?

કેવી રીતે મળે છે સિનેમાનું સૌથી મોટું સન્માન Oscars?: કોણ છે તે ચહેરો જે પસંદ કરે છે વિજેતાનું નામ?

કેવી રીતે મળે છે સિનેમાનું સૌથી મોટું સન્માન Oscars?

સલમાન ખાનની 'બેટલ ઓફ ગલવાન'નું નામ બદલાયું: સલમાન ખાને શક્તિશાળી પોસ્ટર સાથે જાહેર કર્યું નવું શીર્ષક, જાણો કેટલો ફેરફાર

સલમાન ખાનની 'બેટલ ઓફ ગલવાન'નું નામ બદલાયું