Home Entertainment Sushant Singh Rajputs Sister Shwetas Shocking Revelation

સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતાનો ચોંકાવનારો ખૂલાસો! : ભાઈની હત્યા બે લોકોએ કરી, આત્મહત્યા નહીં!'

સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતાનો ચોંકાવનારો ખૂલાસો!
Published by: Offbeat Team
| Last Updated: Oct 31, 2025, 09:56 AM IST

બોલિવૂડના દિવંગત સ્ટાર સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ ફરી એકવાર તેમના ભાઈના મૃત્યુ પર મોટો ખુલાસો કર્યો છે. તેમણે દાવો કર્યો કે સુશાંતની હત્યા બે વ્યક્તિઓએ કરી હતી અને તે આત્મહત્યા નહોતી. આ નિવેદનથી ચર્ચા ફરી ગરમાઈ છે, જ્યારે CBI, ED અને NCB જેવી એજન્સીઓ હજુ તપાસમાં વ્યસ્ત છે.

બે મનોવૈજ્ઞાનિકોએ આપ્યો ચોંકાવનારો ખુલાસો

શ્વેતાએ શુભંકર મિશ્રાના પોડકાસ્ટમાં જણાવ્યું કે સુશાંતના મૃત્યુ પછી તરત જ બે મનોવૈજ્ઞાનિકોએ તેમની સાથે સંપર્ક કર્યો હતો, એક મુંબઈના અને બીજા અમેરિકાના. બંને એકબીજાને ઓળખતા નહોતા, પરંતુ તેમણે એક જ વાત કહી: "સુશાંતની હત્યા બે લોકોએ કરી હતી." શ્વેતા ભાવુક થઈ ગયા અને આંસુ સાથે આ વાત કહી.

આત્મહત્યાની થિયરી પર સવાલો

શ્વેતાએ આત્મહત્યાની વાતને સંપૂર્ણપણે નકારી કાઢી છે. તેમણે કહ્યું: પંખા અને પલંગ વચ્ચેનું અંતર એટલું નાનું હતું કે કોઈ વ્યક્તિ પગ લટકી શકે નહીં. આત્મહત્યા માટે સ્ટૂલનો ઉપયોગ થાય, પરંતુ ઘટનાસ્થળે સ્ટૂલ જેવું કંઈ નહોતું.ગળા પરના નિશાન સ્કાર્ફના નહીં, પરંતુ પાતળી સાંકળ જેવા હતા.

તેમણે કહ્યું કે આત્મહત્યા પર પ્રશ્નો ઉઠાવવા બદલ લોકોએ તેમને 'રાક્ષસ' બનાવી દીધા.

રિયા ચક્રવર્તીની 'રહસ્યમય' કવિતા પર સવાલ

શ્વેતાએ સુશાંતની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે રિયાએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો સાથે વિચિત્ર કવિતા પોસ્ટ કરી હતી, જે સુશાંતને પણ ગમી હતી. તેમાં લખ્યું હતું: "તું ખૂબ ઊંચે ઉડી રહ્યો છે, તારી પાંખો કાપવાની જરૂર છે." શ્વેતાને આ કવિતા તે સમયે ખૂબ વિચિત્ર લાગી.જૂન 2020માં સુશાંતના મૃત્યુ પછી રિયા ચક્રવર્તી સતત ચર્ચામાં છે. આ કેસમાં હજુ તપાસ ચાલુ છે, અને શ્વેતાના આ નિવેદનથી નવા વળાંકો આવી શકે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

Ustad Bhagat Singh: શું 'Dhurandhar 2'ના તોફાન સામે ટકી શકશે 'Ustad Bhagat Singh' ? જાણો બીજા દિવસનું કલેક્શન

Ustad Bhagat Singh

Lakme Fashion Week 2026: લેક્મે ફેશન વીકમાં અનન્યા પાંડે અને રાધિકા મદાનનો જલવો, હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ માહિકાએ રેમ્પ પર મચાવી ધૂમ

Lakme Fashion Week 2026

‘મારો 6 પુરુષો સાથે સંબંધ હતો…’,: 62 વર્ષની આ અભિનેત્રીએ ખોલ્યા જિંદગીના પન્ના; કુમાર સાનુ સાથે પણ જોડાઈ ચૂક્યું છે નામ

‘મારો 6 પુરુષો સાથે સંબંધ હતો…’,

'Dhurandhar 2' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી!: તોડ્યા પુષ્પા 2 અને જવાનના રેકોર્ડ, જાણો કેટલી કરી કમાણી

'Dhurandhar 2' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી!

'Mirzapur' ના ચાહકો માટે ખુશખબર!: પ્રાઇમ વિડિઓએ જાહેર કરી ફિલ્મની રિલીઝ ડેટ – પોસ્ટર જાહેર

'Mirzapur' ના ચાહકો માટે ખુશખબર!
Play Video

સૌમ્યા ટંડન બની ‘થપ્પડ ક્વીન’: રણવીર સિંહને પાર્ટીમાં ચોડી દીધી ઝાપટ? જુઓ સક્સેસ પાર્ટીની ધમાલ

સૌમ્યા ટંડન બની ‘થપ્પડ ક્વીન’

'Dhurandhar 2' એ બોક્સ ઓફિસ પર લગાવી આગ: પહેલા દિવસે જ રેકોર્ડબ્રેક કમાણી! તોડ્યા બોલિવૂડના તમામ રેકોર્ડ!

'Dhurandhar 2' એ બોક્સ ઓફિસ પર લગાવી આગ
Play Video

Bharti Singh અને Haarsh એ બીજા પુત્ર Yashveer નો ફેસ રિવિલ કર્યો: વ્લોગ દ્વારા પુત્રની પ્રથમ સુંદર ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી

Bharti Singh અને Haarsh એ બીજા પુત્ર Yashveer નો ફેસ રિવિલ કર્યો

First Look: તીન કૌવે, ટેક્સ ડિપાર્ટમેન્ટ સ્ટોરી, અને 'કારનામે', OTT પ્લેટફોર્મ પર 3 પાવરફુલ સ્ટોરીઝ

First Look

'સરકે ચુનર' ગીત મામલે નોરા ફતેહી અને સંજય દત્ત મુશ્કેલીમાં: મહિલા આયોગે ફટકારી નોટિસ, જુઓ એવું તો શું છે આ ગીતમાં કે સંસદમાં પણ ગાજ્યો મુદ્દો?

'સરકે ચુનર' ગીત મામલે નોરા ફતેહી અને સંજય દત્ત મુશ્કેલીમાં

લગ્નના 10 વર્ષ બાદ Divyanka Tripathi અને Vivek Dahiya બનશે માતા-પિતા: શેર કરી ગુડ ન્યૂઝ

લગ્નના 10 વર્ષ બાદ Divyanka Tripathi અને Vivek Dahiya બનશે માતા-પિતા

એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત: સાપના ઝેરના કેસમાં FIR રદ કરવાનો આદેશ, જાણો સુપ્રીમ કોર્ટે ચુકાદામાં શું કહ્યું

એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત

Nora Fatehi નો અશ્લીલ સોંગ અંગે મોટો ધડાકો: "મને કન્નડ નહોંતી આવડતી તેનો લાભ લઈ મેકરે મારી પરવાનગી વગર..!"

Nora Fatehi નો અશ્લીલ સોંગ અંગે મોટો ધડાકો
Play Video

અતીક અહેમદ અને નોટબંધી સાથે ‘Dhurandhar 2’નું શું છે કનેકશન?: ફિલ્મમાં આ પાત્ર જોઈને પગ નીચેથી ખસી જશે જમીન!

અતીક અહેમદ અને નોટબંધી સાથે  ‘Dhurandhar 2’નું  શું છે કનેકશન?

Dhurandhar 2: કોણ છે બડે સાહેબ? 'Dhurandhar 2' ના પ્રી-રિલીઝ શોમાં રહસ્યમય ખુલાસો, ફિલ્મ જોઈને ઉડી જશે હોશ!

Dhurandhar 2

આજે ખુલશે 'Dhurandhar 2' બધા રહસ્યો!: પ્રીમિયર શો માટે રેકોર્ડ તોડ એડવાન્સ બુકિંગ! જાણો શું છે તૈયારી!

આજે ખુલશે 'Dhurandhar 2' બધા રહસ્યો!

Rashmika અને Vijay નો 'હલ્દી + હોળી' સેલિબ્રેશન લુક વાયરલ: આઉટફિટ અને જ્વેલરીએ ખેંચ્યું ધ્યાન

Rashmika અને Vijay નો 'હલ્દી + હોળી' સેલિબ્રેશન લુક વાયરલ

Nora Fatehi Dance; શું આ ગીતમાં દર્શાવાઈ છે સૌથી વધુ અશ્લીલતા?: નોરા અને સંજુબાબાના આઈટમ સોંગે વટાવી તમામ હદ, કરોડો લોકોએ જોયું સોંગ

Nora Fatehi Dance; શું આ ગીતમાં દર્શાવાઈ છે સૌથી વધુ અશ્લીલતા?

કેવી રીતે મળે છે સિનેમાનું સૌથી મોટું સન્માન Oscars?: કોણ છે તે ચહેરો જે પસંદ કરે છે વિજેતાનું નામ?

કેવી રીતે મળે છે સિનેમાનું સૌથી મોટું સન્માન Oscars?

સલમાન ખાનની 'બેટલ ઓફ ગલવાન'નું નામ બદલાયું: સલમાન ખાને શક્તિશાળી પોસ્ટર સાથે જાહેર કર્યું નવું શીર્ષક, જાણો કેટલો ફેરફાર

સલમાન ખાનની 'બેટલ ઓફ ગલવાન'નું નામ બદલાયું