logo-img
Mahindras Megha Offer Bumper Discount Of Up To 155 On Xev 9e And Be 6

મહિન્દ્રાનો મહા-ધમાકો! : XEV 9e અને BE 6 પર બંપર ડિસ્કાઉન્ટ, ઇલેક્ટ્રિક કાર ખરીદવાનો ગોલ્ડન ચાન્સ, ઓફર મર્યાદિત સમય માટે!

મહિન્દ્રાનો મહા-ધમાકો!
Published by: Offbeat Team
| Last Updated: Nov 19, 2025, 05:28 AM IST

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ પોતાની ઇલેક્ટ્રિક SUV – XEV 9e અને BE 6 ની પ્રથમ વર્ષગાંઠની ઉજવણીમાં ગ્રાહકો માટે મોટું તોહફું આપ્યું છે. કંપનીએ આ બંને ઇલેક્ટ્રિક કાર પર ₹1.55 લાખ સુધીના લાભ અને ડિસ્કાઉન્ટની ખાસ ઓફર જાહેર કરી છે.

આ ઓફર કોના માટે અને ક્યાં સુધી?

ફક્ત પ્રથમ 5,000 બુકિંગ માટે

20 ડિસેમ્બર 2025 સુધી જ ચાલુ રહેશે.

આ ઓફરમાં શું શું મળે છે?

₹30,000 સુધીની ફ્રી એસેસરીઝ

₹25,000 સુધી કોર્પોરેટ બોનસ

₹30,000 સુધી એક્સચેન્જ બોનસ

₹20,000નું ફ્રી પબ્લિક ચાર્જિંગ ક્રેડિટ

₹50,000ની કિંમતનો 7.2 kW AC ફાસ્ટ ચાર્જર બિલકુલ ફ્રી!

કુલ મળીને ₹1.55 લાખ સુધીનો ફાયદો!

Mahindra BE 6 – કિંમત અને રેન્જ

શરૂઆતી કિંમત: ₹18.90 લાખ (એક્સ-શોરૂમ)

59 kWh બેટરી → 556 કિમી ARAI રેન્જ

79 kWh બેટરી (ટોપ વેરિઅન્ટ) → 682 કિમી રેન્જ

ટોપ વેરિઅન્ટ કિંમત: ₹26.90 લાખ

Mahindra XEV 9e – કિંમત અને રેન્જ

કિંમત: ₹21.90 લાખથી ₹30.50 લાખ (એક્સ-શોરૂમ)

59 kWh બેટરી → 542 કિમી રેન્જ

79 kWh બેટરી → 656 કિમી રેન્જ

ફ્રી 7.2 kW ચાર્જર + ઓપ્શનલ 11.2 kW ચાર્જર (₹75,000 વધારાનું)

આવી રહી છે નવી Mahindra XEV 9S!

મહિન્દ્રા ટૂંક સમયમાં ભારતમાં પોતાની ત્રીજી ઓલ-ઇલેક્ટ્રિક SUV XEV 9S લોન્ચ કરવા જઈ રહી છે, જે અનોખી ડિઝાઇન અને શાનદાર રેન્જ સાથે બજારમાં ધૂમ મચાવશે. જો તમે ઇલેક્ટ્રિક SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ ઓફર તમારા માટે ગોલ્ડન ચાન્સ છે!

હવે વધુ વિચાર ન કરો, નજીકના મહિન્દ્રા ડીલરશિપ પર જાઓ અને આ લિમિટેડ ઓફરનો લાભ લો!

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now