logo-img
Indian Team Will Play These Series After Asia Cup 2025

Asia Cup 2025 પછી ભારતીય ટીમ રમશે આ સીરિઝો! : ભારતીય ટીમ કઈ ટીમો સામે કયા મેદાનોમાં જોવા મળશે?

Asia Cup 2025 પછી ભારતીય ટીમ રમશે આ સીરિઝો!
Published by: Offbeat Team
| Last Updated: Sep 29, 2025, 10:27 AM IST

Indian Cricket Team's Upcoming Schedule: દુબઈમાં રવિવારે એશિયા કપ ફાઇનલમાં ભારતીય ટીમે જીત મેળવી. હાલમાં ઇંડિયન ક્રિકેટ ટીમ એશિયા કપના વિજય બાદ યંગ ઇન્ડિયા ક્રિકેટ ટીમના લડાયક મિજાજને માણવા માટે યંગ ઇન્ડિયા ટીમના ફેન્સ ઉત્સુક છે કે, ભારતીય ક્રિકેટ ટીમ હવે ક્યારે ક્યાં કઈ મેચ કોની સામે રમશે? એશિયા કપ 2025 પછી, વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે આવશે. ત્યાર પછી, ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. ઓસ્ટ્રેલીયાના પ્રવાસ બાદ ભારતીય ક્રિકેટ ટીમ ઘર આંગણે જ સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમ સામે ટેસ્ટ, ODI અને T20 મેચની સીરીઝ રમશે. અને ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ 2026 માં ભારતમાં આવીને T20 અને ODI મેચોની સીરિઝ રમશે. ભારતીય ક્રિકેટ ટીમ ક્યારે કઈ ટીમ સામે ક્યાં દેશના ક્યાં સ્ટેડીયમમાં કઈ મેચ રમશે? જાણો ભારતીય ક્રિકેટ ટીમનું આગામી કેલેન્ડર વિશેની માહિતી.

વેસ્ટ ઈન્ડિઝ 2025 (HOME)વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમ ભારતમાં 2 ઓક્ટોબર થી 14 ઓક્ટોબર સુધી ભારતની યુવા ટીમ સામે 2 ટેસ્ટ મેચ રમશે.

તારીખ

ટીમ vs ટીમ

સ્થળ

2 Oct - 6 Oct 2025

INDIA vs WEST INDIES

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ

10 Oct - 14 Oct 2025

INDIA vs WEST INDIES

અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી

ઓસ્ટ્રેલિયા 2025 (AWAY)ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયામાં 19 ઓક્ટોબરથી 8 નવેમ્બર સુધી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા દેખાવાની સંભાવના છે.

તારીખ

ફોર્મેટ

ટીમ vs ટીમ

સ્થળ

19 Oct 2025

1st ODI

INDIA vs AUSTRALIA

પર્થ સ્ટેડિયમ, પર્થ

23 Oct 2025

2nd ODI

INDIA vs AUSTRALIA

એડિલેડ ઓવલ, એડિલેડ

25 Oct 2025

3rd ODI

INDIA vs AUSTRALIA

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ, સિડની

29 Oct 2025

1st T20I

INDIA vs AUSTRALIA

મનુકા ઓવલ, કેનબેરા

31 Oct 2025

2nd T20I

INDIA vs AUSTRALIA

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ, મેલબોર્ન

2 Nov 2025

3rd T20I

INDIA vs AUSTRALIA

બેલેરીવ ઓવલ, હોબાર્ટ

6 Nov 2025

4th T20I

INDIA vs AUSTRALIA

બિલ પીપેન ઓવલ, ગોલ્ડ કોસ્ટ, ક્વીન્સલેન્ડ

8 Nov 2025

5th T20I

INDIA vs AUSTRALIA

બ્રિસ્બેન ક્રિકેટ ગ્રાઉન્ડ, બ્રિસ્બેન

સાઉથ આફ્રિકા 2025 (HOME)સાઉથ આફ્રિકા 14 નવેમ્બરથી 19 ડિસેમ્બર સુધી ભારતની સામે કુલ 10 મેચો રમવાની છે જેમાં 2-ટેસ્ટ, 3-ODI અને 5-T20I મેચો રમશે.

તારીખ

ફોર્મેટ

ટીમ vs ટીમ

સ્થળ

14 Nov - 18 Nov 2025

1st TEST

INDIA vs SOUTH AFRICA

ઇડન ગાર્ડન્સ, કોલકાતા

22 Nov - 26 Nov 2025

2nd TEST

INDIA vs SOUTH AFRICA

ACA સ્ટેડિયમ, ગુવાહાટી

30 Nov 2025

1st ODI

INDIA vs SOUTH AFRICA

JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્સ, રાંચી

3 Dec 2025

2nd ODI

INDIA vs SOUTH AFRICA

શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ, રાયપુર

6 Dec 2025

3rd ODI

INDIA vs SOUTH AFRICA

Dr YS રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ

9 Dec 2025

1st T20I

INDIA vs SOUTH AFRICA

બારાબતી સ્ટેડિયમ, કટક

11 Dec 2025

2nd T20I

INDIA vs SOUTH AFRICA

ન્યુ PCA સ્ટેડિયમ, ન્યુ ચંદીગઢ

14 Dec 2025

3rd T20I

INDIA vs SOUTH AFRICA

હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, ધર્મશાલા

17 Dec 2025

4th T20I

INDIA vs SOUTH AFRICA

અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ, લખનઉ

19 Dec 2025

5th T20I

INDIA vs SOUTH AFRICA

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ

ન્યુઝીલેન્ડ 2026 (HOME)ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ 2026 ની શરૂઆતમાં ભારતમાં આવીને કુલ 8 મેચો રમવાની છે. જેમા 3-ODI અને 5-T20I મેચો રમશે.

તારીખ

ફોર્મેટ

ટીમ vs ટીમ

સ્થળ

11 Jan 2026

1st ODI

INDIA vs NEW ZEALAND

કોટંબી સ્ટેડિયમ, વડોદરા

14 Jan 2026

2nd ODI

INDIA vs NEW ZEALAND

નિરંજન શાહ સ્ટેડિયમ, રાજકોટ

18 Jan 2026

3rd ODI

INDIA vs NEW ZEALAND

હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમ, ઇન્દોર

21 Jan 2026

1st T20I

INDIA vs NEW ZEALAND

વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, નાગપુર

23 Jan 2026

2nd T20I

INDIA vs NEW ZEALAND

શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ, રાયપુર

25 Jan 2026

3rd T20I

INDIA vs NEW ZEALAND

ACA સ્ટેડિયમ, ગુવાહાટી

28 Jan 2026

4th T20I

INDIA vs NEW ZEALAND

Dr YS રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ

31 Jan 2026

5th T20I

INDIA vs NEW ZEALAND

ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ

ઈંગ્લેન્ડ 2026 (AWAY)જુલાઇ મહિનામાં ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે જશે અને ત્યાં જઈને ભારતીય ટીમ 5-T20I અને 3-ODI મેચોની સીરિઝ રમશે.

તારીખ

ફોર્મેટ

ટીમ vs ટીમ

સ્થળ

1 Jul 2026

1st T20I

INDIA vs ENGLAND

રિવરસાઇડ ગ્રાઉન્ડ, ચેસ્ટર-લે-સ્ટ્રીટ

4 Jul 2026

2nd T20I

INDIA vs ENGLAND

ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર

7 Jul 2026

3rd T20I

INDIA vs ENGLAND

ટ્રેન્ટ બ્રિજ, નોટિંગહામ

9 Jul 2026

4th T20I

INDIA vs ENGLAND

સીટ યુનિક સ્ટેડિયમ, બ્રિસ્ટોલ

11 Jul 2026

5th T20I

INDIA vs ENGLAND

રોઝ બાઉલ, સાઉધમ્પ્ટન

14 Jul 2026

1st ODI

INDIA vs ENGLAND

એજબેસ્ટન, બર્મિંગહામ

16 Jul 2026

2nd ODI

INDIA vs ENGLAND

સોફિયા ગાર્ડન્સ, કાર્ડિફ

19 Jul 2026

3rd ODI

INDIA vs ENGLAND

લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ, લંડન

ICC Men's T20I World Cup 2026ન્યુઝીલેન્ડ સામેની સીરિઝના થોડાક દિવસોમાં પછી ભારત-શ્રીલંકામાં યોજાનાર ICC Men's T20I World Cup ની અપેક્ષિત તારીખ 7 ફેબ્રુઆરીથી શરૂ થઈને 8 માર્ચ 2026 સુધીની હશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now