Home Automobile How Much Cheaper Will Maruti Brezza Be After Gst Reduction

GST માં ઘટાડા પછી Maruti Brezza કેટલી સસ્તી થશે? : Maruti Brezza નું એન્જિન, પરફોર્મન્સ અને માઈલેજ જાણો

GST માં ઘટાડા પછી Maruti Brezza કેટલી સસ્તી થશે?
Published by: Offbeat Team
| Last Updated: Aug 26, 2025, 01:27 PM IST

Maruti Brezza: આ દિવાળી પર, મોદી સરકાર ઘણી વસ્તુઓ પર GST ઘટાડવાની યોજના બનાવી રહી છે, જેમાં કાર્સનો પણ સમાવેશ થાય છે. હાલમાં, આ કાર પર 28% GST અને 1% સેસ લાગે છે, જેનો અર્થ થાય છે કે કુલ 29% ટેક્સ. પરંતુ જો આ ટેક્સને ઘટાડીને 18% કરવામાં આવે છે, તો ગ્રાહકોને 10% નો સીધો ફાયદો મળશે. આવી સ્થિતિમાં, જાણો કે જો મારુતિ બ્રેઝા પર GST ઘટાડવામાં આવે છે, તો આ કાર પહેલા કરતા કેટલી સસ્તી થશે?

Maruti Brezza ના ફીચર્સ

Maruti Brezza તેના શાનદાર ફીચર્સ કારણે ગ્રાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેમાં ડ્યુઅલ ટોન ઇન્ટિરિયર અને 9 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે, જે વાયરલેસ Android Auto અને Apple CarPlay ને સપોર્ટ કરે છે. આ સાથે, 6-સ્પીકર ઓડિયો સિસ્ટમ, ઇલેક્ટ્રિક સનરૂફ, ક્રુઝ કંટ્રોલ અને વાયરલેસ ફોન ચાર્જિંગ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે. SUVમાં રીઅર AC વેન્ટ્સ, હેડ-અપ ડિસ્પ્લે, ફાસ્ટ-ચાર્જિંગ USB પોર્ટ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ અને કૂલ્ડ ગ્લોવ બોક્સ જેવા સ્માર્ટ ફીચર્સ પણ સામેલ છે.

Maruti Brezza ની સેફટી

સુરક્ષાની દ્રષ્ટિએ પણ મારુતિ બ્રેઝા ખૂબ જ મજબૂત વિકલ્પ છે. તેમાં છ એરબેગ્સ, 360 ડિગ્રી કેમેરા, ઓટો-ડિમિંગ IRVM, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP), હિલ હોલ્ડ આસિસ્ટ અને ISOFIX ચાઇલ્ડ સીટ માઉન્ટ્સ જેવા અદ્યતન ફીચર્સ છે. આ ઉપરાંત, EBD સાથે ABS, રિવર્સ પાર્કિંગ સેન્સર, હાઇ-સ્પીડ વોર્નિંગ સિસ્ટમ અને ફ્રન્ટ સીટ બેલ્ટ રિમાઇન્ડર જેવા સેફ્ટી ફીચર્સ પણ તેમાં સામેલ છે.

Maruti Brezza કેટલી સસ્તી થશે?

મારુતિ બ્રેઝાની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત 8,69,000 રૂપિયા છે. જો તેના પર 19% GST લાગે છે, તો Brezza માં 64,900 રૂપિયા સુધીનો લાભ થઈ શકે છે.

Maruti Brezza એન્જિન

એન્જિનની વાત કરીએ તો, મારુતિ બ્રેઝામાં 1.5-લિટર K-સિરીઝ ડ્યુઅલ-જેટ પેટ્રોલ એન્જિન મળે છે, જે 101.6bhp પાવર અને 136.8Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 5-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનના વિકલ્પો છે. CNG વેરિઅન્ટમાં પણ આ જ એન્જિન આપવામાં આવ્યું છે, પરંતુ તેમાં પાવર આઉટપુટ 86.6bhp અને 121.5Nm સુધી રહે છે.

Maruti Brezza નું પર્ફોર્મન્સ

આ SUVમાં સ્માર્ટ હાઇબ્રિડ ટેકનોલોજી, રિજનરેટિવ બ્રેકિંગ અને એન્જિન સ્ટાર્ટ/સ્ટોપ સિસ્ટમ જેવી ટેકનોલોજી આપવામાં આવી છે, જે તેની ફ્યુલ કાર્યક્ષમતામાં વધુ સુધારો કરે છે. તેનું પેટ્રોલ મેન્યુઅલ વર્ઝન 19.89 થી 20.15 kmpl ની માઇલેજ આપે છે, જ્યારે પેટ્રોલ ઓટોમેટિક 19.80 kmpl ની માઇલેજ આપવા સક્ષમ છે અને CNG વર્ઝન 25.51 km/kg સુધીની માઇલેજ આપવા સક્ષમ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

HONDAએ ગ્લોબલ EV પ્રોજેક્ટ્સ પર લગાવી બ્રેક: ભારત માટે હાઇબ્રિડ ટેકનોલોજી પર વધારશે ફોકસ

HONDAએ ગ્લોબલ EV પ્રોજેક્ટ્સ પર લગાવી બ્રેક

ધુંઆધાર બેટિંગ કરનાર ઈશાન કિશન રિયલ લાઈફમાં છે લક્ઝરી કાર્સના શોખીન: જુઓ તેનું શાનદાર કલેક્શન

ધુંઆધાર બેટિંગ કરનાર ઈશાન કિશન રિયલ લાઈફમાં છે લક્ઝરી કાર્સના શોખીન

2026 Kia Sonet; 10 લાખથી ઓછી કિંમતમાં ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ!: જાણો પ્રીમિયમ ફીચર્સ અને નવા એન્જિન ઓપ્શન વિશેની માહિતી

2026 Kia Sonet; 10 લાખથી ઓછી કિંમતમાં ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ!

Suzuki Burgman Street 125EX નવા કલર સાથે થઈ લોન્ચ!: મોડર્ન ટેકનોલોજી અને દમદાર પરફોર્મન્સ, જાણો કિંમત અને ફીચર્સ

Suzuki Burgman Street 125EX નવા કલર સાથે થઈ લોન્ચ!

Hatchback or Sedan; ભારતના રસ્તાઓ માટે કઈ કાર વધુ યોગ્ય?: શું તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો?

Hatchback or Sedan; ભારતના રસ્તાઓ માટે કઈ કાર વધુ યોગ્ય?

મારુતિ ડિઝાયર અને હોન્ડા અમેઝ માંથી કઈ સેડાન છે સૌથી બેસ્ટ?: જાણો ઓછી EMI કઈ કારમાં આવશે

મારુતિ ડિઝાયર અને હોન્ડા અમેઝ માંથી કઈ સેડાન છે સૌથી બેસ્ટ?

ગામડાના કાચા રસ્તાઓ માટે બેસ્ટ છે આ 5 બાઈક: ઓછી કિંમતમાં મળશે દમદાર મજબૂતી અને શાનદાર માઈલેજ

ગામડાના કાચા રસ્તાઓ માટે બેસ્ટ છે આ 5 બાઈક

Mahindra Thar Roxx 2026; નવા એન્જિન ઓપ્શન સાથે થશે લોન્ચ!: દમદાર પાવર અને અપડેટેડ વર્ઝન સાથે જાણો સંભવિત કિંમત

Mahindra Thar Roxx 2026; નવા એન્જિન ઓપ્શન સાથે થશે લોન્ચ!

2 લાખના ડાઉન પેમેન્ટ પર લાવો Tata Safari Petrol!: 7-સીટર સફારી માટે બેસ્ટ ફાઇનાન્સ પ્લાન અહીં જુઓ

2 લાખના ડાઉન પેમેન્ટ પર લાવો Tata Safari Petrol!

પેટ્રોલના ભાવથી મુક્તિ, આ સસ્તી ઇલેક્ટ્રિક કાર આપે છે લાંબી રેન્જ!: પ્રીમિયમ ફીચર્સ અને ઓછા મેન્ટેનન્સ સાથે આવતી આ 5 ઇલેક્ટ્રિક કાર વિશે જાણો

પેટ્રોલના ભાવથી મુક્તિ, આ સસ્તી ઇલેક્ટ્રિક કાર આપે છે લાંબી રેન્જ!

Mahindra Thar ખરીદવા માટે કેટલો પગાર હોવો જોઈએ?: જાણો EMI, ડાઉન પેમેન્ટ અને ફીચર્સની સંપૂર્ણ માહિતી

Mahindra Thar ખરીદવા માટે કેટલો પગાર હોવો જોઈએ?

કબાડનો કમાલ: 500 જૂની બેટરીઓની મદદથી વ્યક્તિએ દોડાવી ઇલેક્ટ્રિક કાર, જાણો કેવી રીતે થયો આ ચમત્કાર

કબાડનો કમાલ

એકવાર ફુલ ટેન્ક કરાવો અને 1200 KM સુધી ચલાવો: Toyotaની આ SUV પર મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ

એકવાર ફુલ ટેન્ક કરાવો અને 1200 KM સુધી ચલાવો

Toyota Fortuner ખરીદવાનું સપનું થશે સાકાર: માત્ર 2 લાખની ડાઉન પેમેન્ટ પર ઘરે લાવો સૌથી વધુ વેચાતું મોડલ

Toyota Fortuner ખરીદવાનું સપનું થશે સાકાર

તમારી કારમાં જરૂર ઇન્સ્ટોલ કરો આ નાનું ડિવાઇસ!: અકસ્માતો અને વિવાદોમાં આપશે સાથ, જાણો કેવી રીતે

તમારી કારમાં જરૂર ઇન્સ્ટોલ કરો આ નાનું ડિવાઇસ!

ટેસ્ટ ડ્રાઈવમાં 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી Tata Sierra!: રિક્ષા-બાઇકને ફંગોળી ખાડામાં પડવા છતાં મુસાફરો સુરક્ષિત

ટેસ્ટ ડ્રાઈવમાં 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી Tata Sierra!

20 લાખથી ઓછી કિંમતની આ 3 પાવરફૂલ ઓફ-રોડિંગ SUVs: ઓફ-રોડિંગના શોખીનો માટે આ કારમાં મળશે 4x4 પાવર!

20 લાખથી ઓછી કિંમતની આ 3 પાવરફૂલ ઓફ-રોડિંગ SUVs

હેચબેક, સેડાન, SUV અને કૂપ કાર વચ્ચે શું તફાવત છે?: નવી કાર ખરીદતા પહેલા જાણો કારના પ્રકાર અને તેની ખાસિયતો વિશેની માહિતી

હેચબેક, સેડાન, SUV અને કૂપ કાર વચ્ચે શું તફાવત છે?

મેદાનમાં સિક્સરની રમઝટ અને રસ્તા પર લક્ઝરી સવારી: જુઓ હિટમેન રોહિત શર્માનું કરોડોનું કાર કલેક્શન

મેદાનમાં સિક્સરની રમઝટ અને રસ્તા પર લક્ઝરી સવારી

મોંઘા પેટ્રોલથી મેળવવી છે મુક્તિ?: બાઈકની માઈલેજ વધારવા માટે અપનાવો આ સરળ ટિપ્સ

મોંઘા પેટ્રોલથી મેળવવી છે મુક્તિ?