Home Automobile Hindustan Landmaster Aka Ambassador Price During 1950 Era Was Less Than 10 Thousand Rupees

75 વર્ષ પહેલાં માત્ર 9845 રૂપિયામાં મળતી હતી આ કાર : રાજનેતાઓની હતી હોટ ફેવરિટ કાર

75 વર્ષ પહેલાં માત્ર 9845 રૂપિયામાં મળતી હતી આ કાર
Published by: Offbeat Team
| Last Updated: Aug 22, 2025, 07:04 AM IST

મોંઘવારી વધતી ગઈ છે, પરંતુ 75 વર્ષ પહેલા ભારતની આર્થિક પરિસ્થિતિ હજુ અલગ હતી. તે સમયની ખાસ વાત એ છે કે ઘરની કિંમત લગભગ 20,000 રૂપિયા અને કારની માત્ર 10,000 રૂપિયા હતી.

વિશ્વસનીય પુરાવાઓ પ્રમાણે 1950 ના દાયકામાં હિન્દુસ્તાન લેન્ડમાસ્ટર (જેને એમ્બેસેડર તરીકે પણ ઓળખવામાં આવે છે) ની જાહેરાતમાં આ કારની કિંમત 9,845 રૂપિયા દર્શાવવામાં આવી હતી. આ જાહેરાત મદ્રાસ સ્થિત રાણે લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવી હતી. ટેગલાઇન હતી – “ધ કાર ફોર કમ્ફર્ટ એન્ડ ઇકોનોમી”, જે કારની આરામદાયક અને કિંમત યોગ્ય ગાણાને દર્શાવે છે.

એમ્બેસેડરનો ઇતિહાસ

લેન્ડમાસ્ટરનું ઉત્પાદન 1913થી 1971 દરમિયાન કરવામાં આવ્યું હતું. મૂળ તે યુકેની મોરિસ ઓક્સફોર્ડ કંપની દ્વારા બનાવવામાં આવતી હતી, પરંતુ બાદમાં ભારતની હિન્દુસ્તાન મોટર્સ (બિરલા ગ્રુપ) દ્વારા ખરીદવામાં આવ્યું. હિન્દુસ્તાન મોટર્સે 1957થી કોલકાતાના ઉત્તરપરામાં ઉત્પાદન શરૂ કર્યું.

એમ્બેસેડર માર્ક II મોડેલ ખાસ લોકપ્રિય બન્યું, જે 1962થી 1975 વચ્ચે વેચાયી હતી. તેમાં 1.5 લિટર એન્જિન, 50 HP પાવર અને 100 ન્યૂટન મીટર પીક ટોર્ક સાથે 4-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવ્યું હતું.

એમ્બેસેડરનું ઉત્પાદન બંધ અને વેચાણ

2014 સુધી હિન્દુસ્તાન મોટર્સે એમ્બેસેડરનું ઉત્પાદન જારી રાખ્યું, પરંતુ ત્યારબાદ ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું. 2017માં, હિન્દુસ્તાન મોટર્સે એમ્બેસેડર બ્રાન્ડ PSA ગ્રુપને વેચી દીધી.

હિન્દુસ્તાન મોટર્સની એમ્બેસેડર આજે જૂની થઈ ગઈ છે, પરંતુ ભારતીયોના હૃદયમાં તેના માટે પ્રેમ અને યાદો આજે પણ જીવંત છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ધુંઆધાર બેટિંગ કરનાર ઈશાન કિશન રિયલ લાઈફમાં છે લક્ઝરી કાર્સના શોખીન: જુઓ તેનું શાનદાર કલેક્શન

ધુંઆધાર બેટિંગ કરનાર ઈશાન કિશન રિયલ લાઈફમાં છે લક્ઝરી કાર્સના શોખીન

2026 Kia Sonet; 10 લાખથી ઓછી કિંમતમાં ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ!: જાણો પ્રીમિયમ ફીચર્સ અને નવા એન્જિન ઓપ્શન વિશેની માહિતી

2026 Kia Sonet; 10 લાખથી ઓછી કિંમતમાં ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ!

Suzuki Burgman Street 125EX નવા કલર સાથે થઈ લોન્ચ!: મોડર્ન ટેકનોલોજી અને દમદાર પરફોર્મન્સ, જાણો કિંમત અને ફીચર્સ

Suzuki Burgman Street 125EX નવા કલર સાથે થઈ લોન્ચ!

Hatchback or Sedan; ભારતના રસ્તાઓ માટે કઈ કાર વધુ યોગ્ય?: શું તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો?

Hatchback or Sedan; ભારતના રસ્તાઓ માટે કઈ કાર વધુ યોગ્ય?

મારુતિ ડિઝાયર અને હોન્ડા અમેઝ માંથી કઈ સેડાન છે સૌથી બેસ્ટ?: જાણો ઓછી EMI કઈ કારમાં આવશે

મારુતિ ડિઝાયર અને હોન્ડા અમેઝ માંથી કઈ સેડાન છે સૌથી બેસ્ટ?

ગામડાના કાચા રસ્તાઓ માટે બેસ્ટ છે આ 5 બાઈક: ઓછી કિંમતમાં મળશે દમદાર મજબૂતી અને શાનદાર માઈલેજ

ગામડાના કાચા રસ્તાઓ માટે બેસ્ટ છે આ 5 બાઈક

Mahindra Thar Roxx 2026; નવા એન્જિન ઓપ્શન સાથે થશે લોન્ચ!: દમદાર પાવર અને અપડેટેડ વર્ઝન સાથે જાણો સંભવિત કિંમત

Mahindra Thar Roxx 2026; નવા એન્જિન ઓપ્શન સાથે થશે લોન્ચ!

2 લાખના ડાઉન પેમેન્ટ પર લાવો Tata Safari Petrol!: 7-સીટર સફારી માટે બેસ્ટ ફાઇનાન્સ પ્લાન અહીં જુઓ

2 લાખના ડાઉન પેમેન્ટ પર લાવો Tata Safari Petrol!

પેટ્રોલના ભાવથી મુક્તિ, આ સસ્તી ઇલેક્ટ્રિક કાર આપે છે લાંબી રેન્જ!: પ્રીમિયમ ફીચર્સ અને ઓછા મેન્ટેનન્સ સાથે આવતી આ 5 ઇલેક્ટ્રિક કાર વિશે જાણો

પેટ્રોલના ભાવથી મુક્તિ, આ સસ્તી ઇલેક્ટ્રિક કાર આપે છે લાંબી રેન્જ!

Mahindra Thar ખરીદવા માટે કેટલો પગાર હોવો જોઈએ?: જાણો EMI, ડાઉન પેમેન્ટ અને ફીચર્સની સંપૂર્ણ માહિતી

Mahindra Thar ખરીદવા માટે કેટલો પગાર હોવો જોઈએ?

કબાડનો કમાલ: 500 જૂની બેટરીઓની મદદથી વ્યક્તિએ દોડાવી ઇલેક્ટ્રિક કાર, જાણો કેવી રીતે થયો આ ચમત્કાર

કબાડનો કમાલ

એકવાર ફુલ ટેન્ક કરાવો અને 1200 KM સુધી ચલાવો: Toyotaની આ SUV પર મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ

એકવાર ફુલ ટેન્ક કરાવો અને 1200 KM સુધી ચલાવો

Toyota Fortuner ખરીદવાનું સપનું થશે સાકાર: માત્ર 2 લાખની ડાઉન પેમેન્ટ પર ઘરે લાવો સૌથી વધુ વેચાતું મોડલ

Toyota Fortuner ખરીદવાનું સપનું થશે સાકાર

તમારી કારમાં જરૂર ઇન્સ્ટોલ કરો આ નાનું ડિવાઇસ!: અકસ્માતો અને વિવાદોમાં આપશે સાથ, જાણો કેવી રીતે

તમારી કારમાં જરૂર ઇન્સ્ટોલ કરો આ નાનું ડિવાઇસ!

ટેસ્ટ ડ્રાઈવમાં 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી Tata Sierra!: રિક્ષા-બાઇકને ફંગોળી ખાડામાં પડવા છતાં મુસાફરો સુરક્ષિત

ટેસ્ટ ડ્રાઈવમાં 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી Tata Sierra!

20 લાખથી ઓછી કિંમતની આ 3 પાવરફૂલ ઓફ-રોડિંગ SUVs: ઓફ-રોડિંગના શોખીનો માટે આ કારમાં મળશે 4x4 પાવર!

20 લાખથી ઓછી કિંમતની આ 3 પાવરફૂલ ઓફ-રોડિંગ SUVs

હેચબેક, સેડાન, SUV અને કૂપ કાર વચ્ચે શું તફાવત છે?: નવી કાર ખરીદતા પહેલા જાણો કારના પ્રકાર અને તેની ખાસિયતો વિશેની માહિતી

હેચબેક, સેડાન, SUV અને કૂપ કાર વચ્ચે શું તફાવત છે?

મેદાનમાં સિક્સરની રમઝટ અને રસ્તા પર લક્ઝરી સવારી: જુઓ હિટમેન રોહિત શર્માનું કરોડોનું કાર કલેક્શન

મેદાનમાં સિક્સરની રમઝટ અને રસ્તા પર લક્ઝરી સવારી

મોંઘા પેટ્રોલથી મેળવવી છે મુક્તિ?: બાઈકની માઈલેજ વધારવા માટે અપનાવો આ સરળ ટિપ્સ

મોંઘા પેટ્રોલથી મેળવવી છે મુક્તિ?

શું ₹1 લાખમાં મળશે Tata Nexon CNG?: જાણો EMI, માઇલેજ એન દમદાર ફીચર્સ વિશેની માહિતી

શું ₹1 લાખમાં મળશે Tata Nexon CNG?